Tuesday 11 July 2017

🌼 *વર્તમાન પ્રવાહો* 🌼

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌼 *વર્તમાન પ્રવાહો* 🌼

➖ *ક્વિઝ*
➖ *૪ જુલાઈ ૨૦૧૭*
➖ *વારિશ*
➖ *મો. ૭૨૦૨૦૧૦૦૦૭*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌼➖ *હાલ માં પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ ની કેપ્ટન કોણ છે?*

A➖નહિદા ખાન
B➖સાદિયા યુસુફ
C➖અસ્માલિયા ઈકબાલ
✔સના મીર

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *વડાપ્રધાને તાજેતર માં કોચ્ચિ મેટ્રો ટ્રેન નું ઉદઘાટન ક્યારે કર્યું?*

A➖૧૬ જૂન ૨૦૧૭
B➖૧૫ જૂન ૨૦૧૭
✔૧૭ જૂન ૨૦૧૭
D➖૧૮ જૂન ૨૦૧૭

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *કઈ ભારતીય મહિલાએ વિશ્વ બોડી બિલ્ડિંગ સ્પર્ધા મા ખિતાબ જીતેલ છે?*

A➖ભૂમિ શર્મા
✔ભૂમિકા શર્મા
C➖ભૂમિ પટેલ
D➖ભૂમિકા કુમારી

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *ભારત ના ચુંટણી પંચ દ્વારા નવા મતદારો ને જોડવા રાષ્ટ્રવ્યાપી કેટલા માસ નો કાર્યક્રમ જાહેર કરેલ છે?*

✔૧ માસ
B➖૨ માસ
C➖૩ માસ
D➖૪ માસ

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *સ્વીસ બેંક મા નાણાં સાચવવા મામલે ભારત કયા સ્થાને છે?*

A➖૮૯
✔૮૮
C➖૮૭
D➖૮૬

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *ઇન્ડીપેન્ડન્ટ ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ ની શરૂઆત ક્યારથી થશે?૨૦૧૭*

✔૮ જુલાઈ
B➖૧૦ જુલાઈ
C➖૯ જુલાઈ
D➖૧૧ જુલાઈ

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *સર્વાધિક કમાણી કરનાર ખેલાડી ૨૦૧૭*

✔ક્રિસ્ટીયાનો રોનાલ્ડો
B➖વિરાટ કોહલી
C➖મહેન્દ્ર સિંહ ધોની
D➖એ બી ડિવિલિયર્સ

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૧૭ ની થીમ કઈ હતી?*

A➖પીપલ કનેક્ટિંગ ટુ નેચર
✔કનેક્ટિંગ પીપલ ટુ નેચર
C➖નેચર કનેક્ટિંગ ટુ પીપલ

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *વિશ્વ પર્યાવરણ દિવસ નો પ્રારંભ કયારે થયો હતો?*

A➖૫ જૂન ૧૯૭૫
✔૫ જૂન ૧૯૭૪
C➖૫ જૂન ૧૯૭૬
D➖૫ જૂન ૧૯૭૩

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *૨૦૧૭ વિશ્વ યોગ દિવસ ની થીમ કઈ હતી?*

A➖હેલ્થ ફોર યોગા
✔યોગા ફોર હેલ્થ
C➖હેલ્થ ઓફ યોગા
D➖યોગા ઓફ હેલ્થ

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *ICC ચેમ્પિયન ટ્રોફી મા ભારતે કઈ ટીમ ને હરાવી ને ફાઇનલ મા પ્રવેશ કર્યો?*

✔બાંગ્લાદેશ
B➖પાકિસ્તાન
C➖શ્રીલંકા
D➖સાઉથ આફ્રિકા

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *ભારત માં મેટ્રો રેલ સેવા પ્રારંભ સૌ પ્રથમ ક્યાં થયો હતો?*

A➖દિલ્લી
B➖મુંબઈ
C➖અમદાવાદ
✔કોલકાતા

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *સાબરમતી આશ્રમ ને ૧૦૦ વર્ષ પુરા થતા ભારતીય રેલવે દ્વારા કઇ ટ્રેન શરૂ કરેલ છે?*

A➖ગાંધી દર્શન સ્પેશિયલ
✔આસ્થા સ્પેશિયલ
C➖મહનામાં એક્સપ્રેસ
D➖સાબરમતી એક્સપ્રેસ

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *પ્રથમ વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવ્યો ?*

A➖૧૯૫૪
✔૧૯૫૦
C➖૧૯૫૬
D➖૧૯૫૭

💥💥💥💥💥💥💥💥💥💥

🌼➖ *પેરિસ માં આયોજિત વૈશ્વિક કૌશલ વિકાસ શિખર સમેલન માં કયા રાજ્ય ને પુરસ્કૃત કરવામાં આવેલ છે?*

A➖ગુજરાત
B➖અરુણાચલ પ્રદેશ
✔ઉત્તરાખંડ
D➖ઝારખંડ

💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment