Tuesday 11 July 2017

🌺📚Current Affairs 📚🌺

🌺📚Current Affairs 📚🌺

📮વષઁ 2017 માં કયાં મો કૃષિ મહોત્સવ છે??કયાંથી શરૂઆત થઈ ??

➖13 મો કૃષિ મહોત્સવ

➖ચરોતર ના નડીયાદ ખાતે થી

📮ગુજરાત સહિત 13 રાજ્યો માલ મિલકત  બાંધકામ વ્યવસાયિક  સંબધી ક્યો કાયદો  અમલ માં આવ્યો??

➖રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એકટ ( રેરા)

📮મહાત્મા ગાંધી ભણ્યા હતા તે કઈ હાઈસ્કૂલ ને સંગ્રહાલય માં ફેરવવા  ગુજરાત સરકાર નિણઁય કયૉ છે???

➖આલ્ફ્રેડ હાઇસ્કૂલ  ( રાજકોટ)

📮કયાં સ્થળે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રથમ મહિલા GIDC કાયઁરત થઈ??

➖સાંણદ

📮રાજ્ય  સરકાર દ્વારા  ગુજરાત ગૌરવ દિન ના રોજ શ્રમિકો માટે  કઈ યોજના શરૂઆત કરી???

➖અન્નપૂર્ણા યોજના

📮દેશ નુ પ્રથમ ગીર ગાય અભ્યારણ્ય ગુજરાત કયાં સ્થળે સ્થપાશે??

➖પોરબંદર જિલ્લા ના ઘરમપુર ખાતે

📮ગુજરાત સરકાર કયાં સ્થળે  પ્રથમ વાર લેપડઁ પાકઁ બનાવશે???

➖ ડાંગ જિલ્લા માં

➖અમરેલી જીલ્લા માં

➖સુરત જિલ્લા માંડવી ખાતે

➖નમઁદા જિલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સ્થળ નજીકમાં

📮વતઁમાન માં કયાં સ્થળે  કેન્દ્રીય કેબિનેટ   ઈન્ટરનેશનલ એરપોર્ટ દરજ્જો આપ્યો??

➖આઘપ્રદેશ ના વિજયવાડા

📮ભારતીય મહીલા  કિકેટ કઈ ખેલાડી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ  માં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે???

➖ઝુલન ગૌસ્વામી


📮 FIFA રેન્કીંગ માં  ભારતે 21 વષઁ માં પ્રથમ વાર કયો રેન્ક હાંસલ કયૉ ???

➖100  મો રેન્ક

📮કઈ  પેમેન્ટસ  બેંક  ભારત માં પ્રથમ  ભૌતિક શાખા નોઈડા શરું કરી ??

➖ Paytm Payments Bank

📮UN  ના અહેવાલ મુજબ ભારત નો વિકાસ દર વર્ષે 2017 કેટલો રહેશે??

➖7.1 ટકા

📮ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ મુખ્યાલય કયાં આવેલું છે???

➖વોશિંગ્ટન ડી.સી

📮ભારત માં પ્રથમ વાર કયાં સ્થળે  ગભૉશય  ટ્રાન્સપ્લાન્ટ  સફળ રીતે પાર પડાયું છે ??

➖પુણેમાં

📮ભારતીય સેના એ વતઁમાન જમીન થી જમીન પ્રહાર કરતી કઈ ક્રૂઝ મિસાઇલ સફળ પરીક્ષણ કયુઁ છે ??

➖બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ બ્લોક - 3 આવૃત્તિ

           📚✍મિહિર પટેલ 📚

No comments:

Post a Comment