Tuesday 11 July 2017

💐💐સાહિત્‍ય અકાદમી💐💐

🌺🌼 *ગુજરાત સાહિત્‍ય અકાદમી*🌼🌺

🔵➖ગુજરાત રાજય સંચાલિત ‘ગુજરાત સાહિત્‍ય અકાદમી’ ની સ્‍થાપના *ઇ.સ. ૧૯૮૨*માં થઇ.

🔵➖વર્ષ દરમિયાન પ્રગટ થયેલી કૃતિઓમાંથી સારી કૃતિને અકાદમી પુરસ્‍કાર આપે છે અને સર્જકોનું બહુમાન કરે છે.

*આશા કરીયે આપણા લોકલાડીલા સાહિત્યકાર શ્રી વિષ્ણુ ભાલીયા( "તિલક ચંદન" ના રચયિતા) ની રચનાઓને  ભવિષ્ય માં આ પુરસ્કાર પ્રાપ્ત થાય*

🔵➖આ ઉપરાંત સાહિત્‍ય સર્જન તથા સંશોધન માટે ફૅલોશિપ, પરિસંવાદ, કાર્યશિબિર, ગ્રંથપ્રકાશન વગેરે પ્રવૃતિઓ કરે છે.

🔵➖ *સંસ્‍થાનું મુખપત્ર ‘શબ્‍દસૃષ્ટિ’ નિયમિત પ્રગટ થાય છે.*

🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

🌼🌺 *ફાર્બસ ગુજરાતી સભા*🌺🌼

🔵➖ *ગુજરાતી ભાષાનાં પ્રાચીન હસ્‍તલિખિત પુસ્‍તકોના સંગ્રહના આશયથી ઇ.સ. ૧૮૬૫માં આ સંસ્‍થા સ્‍થપાઇ હતી.*

🔵➖ આ સંસ્‍થાને ધર્મ, સાહિત્‍ય, વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ૭૫ જેટલાં પ્રકાશનો પ્રસિદ્ઘ કર્યાં છે.

🔵➖સંસ્‍થાને ઇ.સ. *૧૯૩૨થી પોતાના મુખપત્ર ‘ફાર્બસ ગુજરાતી સભા’ ત્રૈમાસીક પત્રનું પ્રકાશન* શરૂ કર્યું હતું, જે આજે પણ પ્રગટ થાય છે.

🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼

No comments:

Post a Comment