Tuesday 11 July 2017

*વિષય:* પંચાયતી રાજ

*💥💥💥મહા ક્વિઝ💥💥💥*

*૯ જુલાઈ ૨૦૧૭            રવિવાર*

*વિષય:* પંચાયતી રાજ

*📮પંચાયતી રાજ સંસ્થાઓ બંધારણના કયા ભાગ અને પરિશિષ્ટમાં સમાવેશ છે?*

🅰 ભાગ 11 અને પરિશિષ્ટ 9

🅱 ભાગ 9 અને પરિશિષ્ટ 11✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮'વેલાનાડુ' ભેગા મળીને શેની રચના કરે છે?*

🅰 મંડલમ✅

🅱 પ્રાંત

*🔋Extra Booster🔋*
                👇🏿
*ગામડાઓ➡કોટમ➡વેલાનાડુ➡મંડલમ➡પ્રાંત*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *મુઘલ શાસન દરમિયાન વહીવટી વિસ્તાર 'પરગણાં'નો વહીવટદાર કોણ હતું*

🅰 સુબેદાર

🅱 શિકદાર✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *કલેક્ટરનું પદ કોના સમયમાં શરૂ થયું હતું?*

🅰 વોરન હેસ્ટિંગ✅

🅱 લોર્ડ રિપન

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *જિલ્લા લોકલ બોર્ડ ની રચના કઈ સાલમાં થઈ હતી?*

🅰 1871

🅱 1869✅

*🔋 Extra Booster🔋*
                  👇🏿
*લૉર્ડ મેયો ભારતના ગર્વનર જનરલ હતા ત્યારે તેની રચના કરી અને એક રૂપિયાની કમાણી પર એક આનો લોકલ ફંડમાં સેસ તરીકે ઊઘરાવાની શરૂઆત કરી.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ વિકાસ બોર્ડની રચના કોણે કરી હતી?*

🅰 કોર્ન વોલીસ

🅱 લોર્ડ મેયો ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *બોમ્બે વિલેજ સેનિટેશન એકટ કયા વર્ષમાં પસાર થયો*

🅰 1889✅

🅱 1891

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮બંધારણ  ઘડતી વખતે પંચાયતી રાજનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો હતો*

🅰 ભાગ 4✅

🅱 ભાગ 7

*🔋 Extra Booster🔋*
                  👇🏿
*અને તેનો સમાવેશ પહેલા રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતોમાં અનુચ્છેદ 40 અંતર્ગત કરવામાં આવ્યો હતો જેને વર્ષ 1992માં 73માં બંધારણીય સુધારા દ્રારા બંધારણીય સંસ્થા તરીકેનું સ્થાન મળ્યું*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *આઝાદી પછી સૌથી મોટો કાર્યક્રમ એવો સામુદાયિક વિકાસ કાર્યક્રમ નો પ્રારંભ ક્યારે હતો?*

🅰 1952✅

🅱 1953

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામોદ્રાર' સમિતિ ની રચના ક્યારે થઈ હતી?*

🅰 જાન્યુઆરી 1957✅

🅱 માર્ચ 1957

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
*સમિતિ ના અધ્યક્ષ બળવંતરાય મેહતા હતા અને આ સમિતિએ નવેમ્બર1957માં કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ આપ્યો હતો.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *નીચેનામાંથી કોને ચાર સ્તરીય પંચાયતી રાજ નું માળખું અપનાવ્યું હતું?*

🅰 તામિલનાડુ✅

🅱 પશ્ચિમ બંગાળ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮અશોક મેહતા સમિતિ એ પોતાનો અહેવાલ સરકારને ક્યારે સોંપ્યો?*

🅰 ઓગસ્ટ 1978✅

🅱 નવેમ્બર 1978

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
*રચના મોરારજી દેસાઈ ની સરકારમાં ડિસેમ્બર 1977માં થઈ હતી તેમને 132 જોગવાઈ કરી હતી*

👉🏿 દ્વિસ્તરીય પંચાયતી રાજ
👉🏿 જિલ્લા સ્તરે સામાજિક હિસાબ સમિતિ
👉🏿 ન્યાય પંચાયત સંસ્થા
👉🏿 ST/SC માટે તેમની સંખ્યાને આધારે બેઠકો ની અનામત
👉🏿 પંચાયતીરાજને બંધારણીય દરજજો મળવો જોઈયે

*📮કલેકટરની ભૂમિકામાં વધારો કરવાની જોગવાઈ કઈ સમિતિએ કરી હતી?*

🅰 જી.વી.કે. રાવ સમિતિ

🅱 હનુમંત રાવ સમિતિ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *કઈ સમિતિએ કહ્યું કે પંચાયતીરાજ સંસ્થાઓ 'નોકર શાહીકરણ' કારણે નબળી પડી ગઈ છે*

🅰 એલ .એમ સિંઘવી સમિતિ

🅱 જી.વી.કે. રાવ સમિતિ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮પંચાયતી રાજ સંસ્થાઓને 'મૂળ વગરના ઘાસ' સાથે કોણે સરખાવી?*

🅰 પી.કે થુંગન સમિતિ

🅱 જી.વી. કે. રાવ સમિતિ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮કઈ સમિતિ એ સુચવ્યું કે પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી નિયમિત થવી જોઈએ અને તેની ચૂંટાયેલી પેનલની સમય મર્યાદા પાંચ વર્ષની હોવી જોઈએ?*

🅰 પી.કે થુંગન સમિતિ✅

🅱 વી.પી.સિંહ સમિતિ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮પંચાયતી રાજ અધિનિયમ,1992 ક્યારથી અમલમાં આવ્યો?*

🅰 24 એપ્રિલ 1993✅

🅱 24 એપ્રિલ 1992

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 વિધેયક સપ્ટેમ્બર 1991માં લોકસભામાં રજૂ ,નરસિંહરાવ સરકારમાં

👉🏿 23 નવેમ્બર 1992ના રોજ બહુમતી થઈ પસાર

👉🏿 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮73માં બંધારણીય સુધારા અંતર્ગત'પંચાયતોની ચૂંટણી' જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?*

🅰 243 K✅

🅱 243 J

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮73મા બંધારણીય સુધારા અંતર્ગત 11મા પરિશિષ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે?*

🅰 29 ✅

🅱 21

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮વર્ષમાં ઓછામાં ઓછી કેટલી ગ્રામસભા થવી જોઈએ?*

🅰 2 ✅

🅱 3

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
📮 *બે ગ્રામસભા વચ્ચે ઓછોમાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ?*

🅰 6

🅱 3✅

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 *બે ગ્રામસભા વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધવો ન જોઈએ*

👉🏿 *1 એપ્રિલથી બે મહિનામાં યોજવી ફરજિયાત છે*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *કયા રાજયમાં ગ્રામ સભા અને ગ્રામ સંસદ એવી બે પ્રકારની જોગવાઈ અસ્તિત્વમાં છે?*

🅰  વેસ્ટ બેંગાલ✅

🅱 આસામ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮 કયા વર્ષને 'ગ્રામસભા વર્ષ' તરીકે ઉજવવાની જાહેરાત કરી?*

🅰 1999-2000 ✅

🅱 2000-2001

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
*👉🏿 નાણાંમંત્રી યશવંતસિંહાએ બજેટ રજૂ કરતા જાહેર કરી*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાત સરકારના પરિપત્ર મુજબ રાજ્યમાં ચાર વખત ગ્રામસભા યોજવાનું ક્યારથી ફરજિયાત થયું*

🅰 11 જુલાઈ 2001✅

🅱 11 ઓગષ્ટ 2001

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
🇮🇳 26 જાન્યુઆરી
🇮🇳 15 ઓગસ્ટ
🇮🇳 01 મે
🇮🇳 02 ઓક્ટોબર

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *અનુચ્છેદ 243( o ઓ) મુજબ ચૂંટણી અને બેઠકો ફાળવણી સંબંધી અંગે કોઈ વિવાદ ઉભો થાય તો તેનો નિકાલ કોણ કરશે?*

🅰 રાજ્ય વિધાનમંડળ✅

🅱 મુખ્ય ન્યાયાલય

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં સરપંચની અનામત અંગેની જોગવાઈમાં ફેરફાર કરતું જાહેરનામું કયા વર્ષમાં બહાર પડ્યું?*

🅰 2001✅

🅱 2003

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પંચાયતી સુધારો લાગુ કરવા ગુજરાત પંચાયત ધારા-1993માં સુધારો કરતો વટહુકમ કયારે બહાર પાડવામાં આવ્યો હતો?*

🅰 1997✅

🅱  1995

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ - 1961અમલમાં ક્યારે આવ્યો?*

🅰 1 એપ્રિલ 1963✅

🅱 1 મે 1963

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 અમલીકરણ સમયે
🇮🇳 *મુખ્યમંત્રી:* જીવરાજ મેહતા

🇮🇳 *રાજ્યપાલ:* મહેંદી નવાઝ જંગ

🇮🇳 *વિધાનસભા અધ્યક્ષ:* ફતેહ અલી પાલેજવાલા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *કઈ સમિતિએ જોગવાઈ કરી કે પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિ ફરજિયાત બનાવી?*

🅰 ઝીણાભાઈ દરજી સમિતિ✅

🅱 રિખવદાસ શાહ  સમિતિ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
🇮🇳 પૂર્વ મુખ્યમંત્રી *શ્રી ઘનશ્યામભાઈ ઓઝાની* અધ્યક્ષતાવાળી સરકારે 1972માં સમિતિની રચના કરી

👉🏿 *જોગવાઇ*

🇮🇳 દરેક સ્તરે SC/ST માટે ઓછામાં ઓછી એક બેઠક અનામત રાખવી
🇮🇳 મહિલાઓને અનામતનો લાભ આપવો
🇮🇳 બેવડા સભ્યપદ પર નિયંત્રણ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *રિખવદાસ શાહ સમિતિએ કયારે પોતાનો અહેવાલ રજૂ કર્યો*

🅰 1978✅

🅱 1977

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
📮 *રિખવદાસ શાહ સમિતિએ કયારે પોતાનો અહેવાલ રજૂ કર્યો*

🅰 1978✅

🅱 1977

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 *જોગવાઈ*

🇮🇳 બિનહરીફ ચૂંટણીને પ્રોત્સાહન
🇮🇳 ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની સત્તા હોવી જોઈએ
🇮🇳 ગ્રામ સભા પર ભાર મુકવો

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ -1993ના ઘડતર સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?*

🅰 ચીમનભાઈ પટેલ✅

🅱 બાબુભાઈ પટેલ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
🇮🇳 *73માં બંધારણીય સુધારા અધિનિયમ1992 અંતર્ગત બંધારણીય સ્થાન મળી જતા ગુજરાત સરકારે પોતાના અગાઉના1961ના પંચાયતી રાજ અધિનિયમના સ્થાને ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ  1993 તૈયાર કર્યો. જેનું અમલી 15 એપ્રિલ,1994 થી થયું.*

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993 અંતર્ગત ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ કઈ કલમ હેઠળ આવે છે*

🅰 235 ✅

🅱 245

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *પંચાયતમાં બેઠક અવિશ્વાસની દરખાસ્ત કુલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યોની બહુમતીથી પસાર થાય તો અવિશ્વાસની દરખાસ્ત થયાના કેટલા દિવસમાં સરપંચ કે ઉપસરપંચ હોદ્દો છોડશે?*

🅰 3 દિવસ✅

🅱 7 દિવસ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
🇮🇳 દરખાસ્ત રજૂ કરવા કુલ સભ્યોના *50 ટકા* ની લેખિત સહમતી જોઈએ

🇮🇳 દરખાસ્ત મળે તે તારીખથી *15 દિવસમાં* અંદર બેઠક બોલવાની હોય છે

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮જો સરપંચ અવિશ્વાસની દરખાસ્ત માટેની બેઠક બોલાવવામાં નિષ્ફળ જાય તો બેઠક કોણ બોલાવે?*

🅰 ટી.ડી.ઓ ✅

🅱 ઉપસરપંચ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું?*

🅰 1952✅

🅱 1962

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયતની બેઠકના કામકાજ માટે કોરમ ની સંખ્યા કેટલી હોય છે?*

🅰 કુલ સભ્યોના 1/3✅

🅱 કુલ સભ્યોના 1/10

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયત ની બેઠક માટેની તારીખ, સમય અને સ્થળ કોણ નક્કી કરે છે?*

🅰 સરપંચ✅

🅱 ટી.ડી.ઓ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿

👉🏿 જો પંચાયતની પ્રથમ બેઠક હોય તો *ટી. ડી. ઓ (TDO)* નક્કી કરે છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયત આવકના કેટલા ટકા ગ્રામ રક્ષક દળ માટે ખર્ચ કરી શકે છે?*

🅰 આવકના 5 ટકા✅

🅱 આવકના 10 ટકા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામવનની ચોખ્ખી ઉપજની કેટલી રકમ સીધી ગ્રામ પંચાયતમાં જમા થાય છે?*

🅰 50 ટકા

🅱 75 ટકા✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગામના ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજૂરી દ્વારા થઈ શકે છે?*

🅰 કલેકટર✅

🅱 રાજ્ય વિધાનમંડળ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 ગૌચરમાં ઢોર ચરાવવાના હકોનું નિયંત્રણ ,ગૌચરની વેચાયેલી જમીન પાછી મેળવાની અને ગૌચર જમીનનો હેરફેર કરવાની *સત્તા કલેકટર* પાસે છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગૌચર ઉપરના દબાણના કિસ્સામાં કયા ધારા અંતર્ગત ફરિયાદ થઈ શકે છે?*

🅰 મુંબઈ જિલ્લા પોલિસ ધારા✅

🅱 જમીન મહેસુલ ધારા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયતમાં પાણી સમિતિ ની મુદત કેટલી હોય છે?*

🅰 2 વર્ષ  ✅

🅱 5 વર્ષ

*🔋 Extra Booster 🔋*
                  👇🏿
👉🏿 24 ઓક્ટોબર 2002 ના રોજ આ સમિતિ ની રચના કરવામાં આવી.

👉🏿 *સભ્ય સંખ્યા:* 10 થી 12

👉🏿 બેઠક દર  3 મહિને એક વાર

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮સમરસ ગ્રામ પંચાયતનો પ્રારંભ ક્યારથી થયો?*

🅰 ઓક્ટોબર 2001✅

🅱 ઓક્ટોબર 2002

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮 5000 ની વસતી સુધી સતત બીજી વખત મહિલા સમરસ વખતે રાજ્ય સરકાર દ્વારા કેટલો લાભ આપવામાં આવે છે?*

🅰 3,75,000 + સી.સી રોડ માટે 2,00,000✅

🅱 2,50,000 + સી.સી.રોડ માટે 2,00,000

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *ગ્રામ પંચાયતના સભ્યોને ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવાની સત્તા કોણ ધરાવે છે?*

🅰 તાલુકા વિકાસ અધિકારી✅

🅱 કલેક્ટર

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

📮 *તાલુકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિમવાની સત્તા કોની પાસે હોય છે?*

🅰 તાલુકા પ્રમુખ

🅱 તાલુકા વિકાસ અધિકારી✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮તાલુકા પંચાયતમાં રાજ્ય સરકારની મંજૂરીથી રચાયેલી સમિતિની મુદ્દત કેટલી હોય છે?*

🅰 3 વર્ષ

🅱 1 વર્ષ✅

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*📮જિલ્લા પંચાયતમાં ઓબીસી વર્ગ માટે કુલ બેઠકના કેટલા ટકા અનામત હોય છે?*

🅰 કુલ બેઠકો ના 10 ટકા✅

🅱 કુલ બેઠકો ના 20 ટકા

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*✍ 🅱haumik*
📞 *9662557010*

🌎 *જ્ઞાન કી દુનિયા*🌎

No comments:

Post a Comment