Tuesday 11 July 2017

🌚➖ *āŠ­ાāŠ°āŠĪ-āŠˆāŠāŠ°ાāŠŊેāŠē āŠĩāŠš્āŠšે āŠ† āŠļાāŠĪ āŠ•āŠ°ાāŠ° āŠĨāŠŊા*

🌺➖ *ભારત-ઈઝરાયેલ વચ્ચે આ સાત કરાર થયા*

1⃣➖ભારત-ઈઝરાયેલ ઈન્ડસ્ટ્રિયલ R&D તેમજ ટેક્નોલોજીકલ ઈનોવેશન માટે ચાર કરોડ ડોલરના ફંડ માટે એમઓયુ

2⃣➖ભારતમાં જળ સંરક્ષણ માટે એમઓયુ

3⃣➖ભારતના રાજ્યોમાં પાણની જરૂરિયાતને આપૂર્તિ માટે એમઓયુ

4⃣➖ભારત-ઈઝરાયેલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- કૃષિ માટે ત્રણ વર્ષના કાર્યક્રમ (2018-2020)ની જાહેરાત

5⃣➖ઈસરો અને ઈઝરાયેલ વચ્ચે એટોમિક ક્લોક્સમાં સહયોગ અંગે કરાર 

6⃣➖GEO-LEO ઓપ્ટિકલ લિન્ક માટે એમઓયુ 

7⃣➖ નાના સેટેલાઈટ્સ માટે ઈલેક્ટ્રિક પ્રોપલ્શન માટે માટે કરાર

   🌼 *જ્ઞાન કી દુનિયા* 🌼
💥 *CURRENT UPDATE* 💥

No comments:

Post a Comment