Tuesday 11 July 2017

*તા.29/6/2917*

*🍫🦋કરંટ અફેરર્સ🦋🍫*

         *તા.29/6/2917*
                  *(ગુરુવાર)*
                       (જીબી)
〰〰〰〰〰〰〰

🌀વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન કયા મહાપુરુષની 150 મી જન્મ જયંતિએ પોસ્ટલ સ્ટેમ્પ અને સિક્કાઓ બહાર પડાયા? ??
*➖શ્રીમદ્ રામચંદ્રજીની✔*

🌀ભારત ના ચુંટણી પંચ દ્વારા રાષ્ટ્રવ્યાપી વોટર રજિસ્ટ્રેશન રીમાઈન્ડર માટે કઈ સોશિયલ મીડિયા કંપની સામે કરાર કરવામાં આવ્યા? ??
*➖ફેસબુક સાથે✔*

🌀પશુઓ માટે બ્લડ બેંક શરૂ કરનાર પ્રથમ રાજય? ??
*➖ઓડિશા✔*

🌀વડાપ્રધાન મોદીએ શ્રીમદ્ રામચંદ્રજી ની 150 મી જન્મ જયંતિ નિમિતે કેટલા રુપિયા નો સિક્કો અને ટપાલ ટિકિટ બહાર લોન્ચ કરી??
*➖150 રુપિયા નો સિક્કો✔*

🍫🍫🍫🍫🍫🍫🍫

🌀🌿આગામી *5 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચુંટણી* થશે.

     *📥મેર ઘનશ્યામ*

*🌏📮જ્ઞાન કી દુનિયા📮🌏*

No comments:

Post a Comment