Tuesday 11 July 2017

*👇આજે ખાસ👇*

*💥Breaking News💥*30-6-17

*✍🏻નરેશકુમાર
*👇આજે ખાસ👇*

*💥આજ મધરાત(1જુલાઇ)થી GSTનો અમલ શરૂ*
🌱GSTના લોન્ચિગ માટે સંસદભવનના સેન્ટ્રલ હોલમા ખાસ સમારોહ યોજાશે

*💥ભારતના નવા મુખ્ય ચુંટણી કમિશનર તરીકે એ.કે.જ્યોતિની નિમણૂંક*
👉અચલ કુમાર જ્યોતિ 6 જુલાઇથી કાર્યભાળ સંભાળશે
👉તેઓ હાલના મુખ્ય ચુંટણી કમિશનર નસીમ ઝૈદી ની જગ્યા લેશે.
*👉નોધ-તાજેતરમા રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ચુંટણી યોજાવાની છે*

*💥સાબરમતી આશ્રમ ખાતેથી મીરાંકુમારે ચુંટણી પ્રચારની શરૂઆત કરી*
👉મીરાં કુમાર UPA(કોન્ગ્રેસ+) ના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે
👉મીરાંકુમાર ભારતીય લોકસભાના પ્રથમ મહિલા સ્પિકર પણ બન્યા હતા

*💥સોશિયલ મિડિયા દિવસ*
🌱2010થી ઉજવવાની શરૂઆત

*💥દાદાભાઇ નવરોજી💥*

*💐આજે 100મી પુણ્યતિથિ*

🌷જન્મ-4 સપ્ટેમ્બર 1825, મુંબઇ
👉પારસી ગુજરાતી પરીવારમા

*🌷નિધન-30 જુન 1917*

*🌱"હિન્દના દાદા" તરીકે જાણીતા હતા*

*🌱"પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રૂલ ઇન ઇન્ડીયા" પુસ્તક  લખ્યુ*

*🌱સામાજીક ક્રાન્તિ માટે  "રાસ ગોફ્તાર" નામે અખબાર શરૂ કર્યુ હતુ*

*🌱બ્રિટનની સંસદમા ચુંટાનાર તેઓ પ્રથમ એશિયન  હતા*

*💥વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના કાંકરિયામાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૭નો ભવ્‍ય શુભારંભ કરાવ્યો*

🌷આ પ્રસંગે વડાપ્રધાનના હસ્‍તે પીપીપી મોડલ હેઠળ *રૂ.535 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમનું ઉદઘાટન* પણ કર્યું હતું.

🌷આ ખેલમહાકુંભ લોન્ચિંગ પ્રસંગે વિવિધ રમતોના ૯ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઓલિમ્પિકસ મેડલ વિજેતા ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા.

🌷ગુજરાતના ખેલાડીઓની ખેલ પ્રતિભા બહાર લાવવા માટે *ખેલ મહાકુંભની શરૂઆત તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રમોદી દ્રારા 2010 ના વર્ષથી* કરવામા આવી હતી

No comments:

Post a Comment