Tuesday 11 July 2017

🌼 *સામાન્ય જ્ઞાન* 🌼 ➖ *ક્વિઝ*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌼 *સામાન્ય જ્ઞાન* 🌼

➖ *ક્વિઝ*
➖ *૪ જુલાઈ ૨૦૧૭*
➖ *વારિશ*
➖ *મો. ૭૨૦૨૦૧૦૦૦૭*

👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

🌼➖ *ગાંધીજી ના અંગત સચિવ કોણ હતા?*

A➖રામદાસ ગાંધી
✔મહાદેવભાઇ દેસાઇ
C➖સરદાર પટેલ
D➖મોરારજી દેસાઈ

🌼➖ *મોહણવીણા વાદ્ય સાથે કોણ સંકળાયેલું છે?*

A➖અજદ અલી ખાન
B➖શિવકુમાર શર્મા
C➖સલમાન ખાન
✔વિશ્વ મોહન ભટ્ટ

🌼➖ *માઈકલ જોર્ડન કઈ રમત  ના બાદશાહ ગણાય છે.?*
✔બાસ્કેટબોલ
B➖હોકી
C➖બેઝબોલ
D➖ફૂટબોલ

🌼➖ *P.O.W એટલે શું?*

A➖પેન્શનર ઓફ વોર
B➖પાકિસ્તાન ઓફ વોર
✔પ્રિઝનર ઓફ વોર
D➖પબ્લિક ઓફ વોર

🌼➖ *બંધારણ સભા ની સૌ પ્રથમ બેઠક ના અધ્યક્ષ કોણ હતા?*

✔સચ્ચિદાનંદ સિંહા
B➖ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
C➖ગાંધીજી
D➖અન્ય

🌼➖ *રાજનીતિ ના માર્ગદર્શક  સિધ્ધાંતો બંધારણ ના ક્યા ભાગ મા છે?*

A➖પ્રથમ
B➖ત્રીજા
C➖પાંચમાં
✔ચોથા

🌼➖ *પાણીપત નું પ્રથમ યુદ્ધ ક્યારે થયું?*

A➖૧૫૭૬
B➖૧૫૫૬
✔૧૫૨૬
D➖૧૭૬૧

🌼➖ *લોકસભા ના સૌપ્રથમ સ્પીકર કોણ હતા?*

A➖એમ. એ .આયંગર
B➖સરદાર હુકમ સિંહ
✔જી. વી.માવળંકર
D➖એન.સંજીવ રેડ્ડી

🌼➖ *ભારતીય તત્વજ્ઞાન ના પિતા*

A➖વિશ્વામિત્ર
✔યાજ્ઞવલ્કય
C➖ભારદ્વાજ
D➖વશિષ્ઠ

🌼➖ *ભૂમિતિ ના પિતા કોણ ગણાય છે?*

✔યુકિલિડ
B➖હિપોક્રેટીસ
C➖મિલેત્યુશ
D➖આર્યભટ્ટ

🌼➖ *"ડેડ હિટ" કઈ રમત મા પ્રયોજાતો પારિભાષિક શબ્દ છે?*

A➖વોલીબોલ
B➖પોલો
✔હોર્સ રેસિંગ
D➖ક્રિકેટ

🌼➖ *"એપીલેપ્સી" શેને લગતો રોગ છે?*

A➖ચામડી
B➖ચેતાતંત્ર
✔હૃદય
D➖આંખ

🌼➖ *આંતરરાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?*

A➖૨૦ ઓગષ્ટ
B➖૧૪ ફેબ્રુઆરી
✔૬ ઓગષ્ટ
D➖૬ જૂન

🌼➖ *પત્રકારત્વ ક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો પુરષ્કાર?*

A➖ટેંગ પ્રાઇઝ
B➖નોબેલ પ્રાઇઝ
C➖ઓસ્કાર એવોર્ડ
✔પુલિત્ઝર પ્રાઈઝ

🌼➖ *રાજ્યશાસ્ત્ર ના પિતા તરીકે કોણ ઓળખાય છે?*

A➖પ્લેટો
B➖ગાંધીજી
✔એરિસ્ટોટલ
D➖અન્ય

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

💥➖ *વારિશ* *૭૨૦૨૦૧૦૦૦૭*

No comments:

Post a Comment