Tuesday 11 July 2017

💥રાષ્ટ્રીય ઉદ્યાન 💥

💥રાષ્ટ્રીય ઉદ્યાન 💥

📮રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય જીવન અને કુદરતી  જાળવણી માટે નો સુરક્ષીત  વિસ્તાર છે.  કેન્દ્ર સરકાર નકકી  કરે છે

📮શિકાર પાલતું  પ્રાણી ના ચરણ અને હરવા ફરવા પર  પ્રતિબંધ છે.

🌺ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 🌺

👉જિલ્લો ➖ગીરસોમનાથ

👉તાલુકો ➖ઉના

👉ગુજરાત પ્રથમ નેશનલ પાર્ક

👉મુખ્ય પ્રાણી➖ સિંહ , દીપડો, નીલગાય, ઝરખ , સાબર

🌻દરીયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન🌻

👉જિલ્લો ➖જામનગર

👉પિરોટન ટાપુઓ

👉મુખ્ય પ્રાણી  ➖દરિયાઈ ગાય, જીવસુષ્ટી ,ઓકટોપસ, ડોલ્ફીન, ડુગોગ (દરિયાઈ ગાય) , કાળુમાછલી

🌺વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન🌺

👉 જિલ્લો ➖નવસારી

👉મુખ્ય  વન્ય પ્રાણી ➖દિપડો  ચિત્તલ ,ઓશિગા ,વાઘ

🌻કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 🌻

👉જિલ્લો  ➖ભાવનગર

👉તાલુકો➖ વલ્લભીપુર

👉ગામ   ➖ વેળાવદર

👉વિશ્વ  સૌથી મોટો કાળિયાર નેશનલ પાર્ક

👉મુખ્ય વન્ય પ્રાણી ➖કાળિયાર , વરુ ,નીલગાય

   

           📚✍મિહિર પટેલ 📚

No comments:

Post a Comment