⛱✍🏻 જ્ઞાન કી દુનિયા✍🏻⛱
🕵વિજ્ઞાન અને ટેકનોલોજી🕵
⛱1. કેટીનીઝ નામની મનોદુર્બળતા શેની ઉણપથી થાય છે ?
✔ થાયરોક્સિન
⛱2. બ્રોન્કાઈટિક એ શરીરના કયા અંગનો રોગ છે ?
✔ શ્વાસનળી
⛱3. પ્રથમ એટમ બોમ્બ બનાવનાર વૈજ્ઞાનિક કોણ હતો ?
✔ ઓટોહન
⛱4. હેવી - વોટરનું બીજું નામ શું છે ?
✔ ડ્યુટેરિયમ
⛱5. આઇન્સ્ટાઇન સાથે કામ કરનાર કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ?
✔ સત્યેન્દ્રનાથ બોઝ
⛱6. શરીરમાં યુરિયા ક્યાં ગળાય છે ?
✔ કિડની
⛱7. મગજ એ કયા તંત્રનો ભાગ છે ?
✔ ચેતાતંત્ર
⛱8. સફરજનમાં કયો એસિડ હોય છે ?
✔ મેલિક એસીડ
⛱9. આયુર્વેદમાં વાઢકાપ પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?
✔ સુશ્રુત
⛱10. શરીરમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત કોણ કરે છે ?
✔ ઇન્સ્યુલિન
⛱11. હડકવાની રસીના શોધક કોણ હતા ?
✔ લૂઈ પાશ્વર
⛱12. પથ્થરની ખાણોમાં કામ કરતા કામદારોને લાંબા ગાળે કયો રોગ થવા સંભવ છે ?
✔ સિલિકોસિસ
⛱13. સ્ટ્રેપ્ટોમાઈસિન દવા કયા રોગ સામે રક્ષણ આપે છે ?
✔ ક્ષય
⛱14. સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ શેમાં હોય છે ?
✔ ચોખામાં
⛱15. વિદ્યુત પાંખમાં વિદ્યુત ઊર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે ?
✔ ગતિ ઊર્જામા🏻⛱
⛱16. ટાઈફોઈડ અને કોલેરા શેના દ્વારા ફેલાતો રોગ છે ?
✔ પાણી દ્વારા
⛱17. ક્વોન્ટમ થિયરીના શોધક કોણ છે ?
✔ મેક્સ પ્લાંક
⛱18. ફોટોગ્રાફિક પ્લેટ પર કયું રસાયણ વાપરવામાં આવે છે ?
✔ સિલ્વર બ્રોમાઈટ
⛱19. પેટ્રોલની ગુણવત્તા શેનાથી દર્શાવાય છે ?
✔ ઓક્ટેન નંબર
⛱20. રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે ?
✔ 120 દિવસનું
⛱21. ઈસરોની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?
✔ ઈ.સ.1969
⛱22. કયા રોગમાં વ્યક્તિનું શરીર ફિક્કું પડી જાય છે ?
✔ પાંડુરોગ
⛱23. ગ્રીન મફલરનો સંબંધ શેનાથી છે ?
✔ ધ્વનિ પ્રદૂષણથી
⛱24. વ્યક્તિને કયા પ્રકારની બીમારીમાં લોહી વારંવાર ચડાવવું પડે છે ?
✔ થેલેસેમિયા
⛱25. પૈનકક્રીયાઝ ગ્રંથીમાંથી હોર્મોન્સ ઝરે છે ?
✔ ઇન્સ્યુલીન
⛱26. શરીરનું સૌથી નાનું હાડકું કયા આવેલું છે ?
✔ કાન
⛱27. પ્રાકૃતિક રેડિયો એક્ટિવતાની શોધ કોણે કરી ?
✔ હેનરી બૈકરૂલ
⛱28. રતાંધળાપણાનો રોગ કયા વિટામિનની ખામીને લીધે થાય છે ?
✔ વિટામીન-A
⛱29. ગોબર ગેસનું મુખ્ય ઘટક કયું છે ?
✔ મિથેન
⛱30. ડર્મીટેલોજિસ્ટ કયા રોગની સારવાર માટે ઉપયોગી છે ?
✔ ચામડીના
No comments:
Post a Comment