પોવર ઓફ જનરલ નોલેજ 👍🏼ભારતના ક્યાં રાજ્યમાં 47 મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ પુરો થયો?? --------- ગોવા 🌷દિલ્લીના કયા મુખ્ય સચિવ્નુ સ્થાન એમ.એમ . કુટ્ટી લેશે?? ----------------------------- કે.કે.શર્મા 🌾પુત્રને માતા-પિતાએ બનાવેલ ઘરમા રહેવાનો કાનુની અધેકાર નથી. આ નિયમ કઇ સંસ્થાએ જહેર કર્યો??-દિલ્લી હાઇકોર્ટ 🍂પ્રથમ્ન માર્ગ સુરક્ષા નિતી ક્યાં રજ્ય દ્વારા મંજુર કરવામાં આવી?? ------------- રાજસ્થાન 🌹ભારતીય અંગદાન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?? --------------- 13 ઓગષ્ટ 🌻કઇ બેંક દ્વારા 100 દિવસમાં 100 ગામોને ડીજીટલ ગામોમં ફેરવવાનો નિર્ણય જાહેર કર્યો છે?? ICIC બેંક 🙏🏼નાયક અક્ષય અને સંમ્પુર્ણ ગ્રૂપ🙏🏼
No comments:
Post a Comment