Saturday 3 December 2016

🔆āŠ—ુāŠœāŠ°ાāŠĪāŠŪાં āŠļāŠ°્āŠĩ āŠŠ્āŠ°āŠĨāŠŪ🔆

🔆ગુજરાતમાં સર્વ પ્રથમ🔆

⏰ગુજરાત રાજ્યની સ્થાપના – તા.૧/૫/૧૯૬૦

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના : તા.૧/૪/૧૯૬૩

⏰ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦)

⏰ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર :-અમદાવાદ

⏰ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ: મહેદી નવાબ જંગ (તા.૧/૫/૧૯૬૦)

⏰ગુજરાતના સર્વ પ્રથમ સ્ત્રી રાજ્યપાલ: શ્રીમતી શારદા મુખરજી (તા. ૧૪/૮/૧૯૭૮)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત – ૧૮૭૨માં

⏰ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા – તાતરખાન

⏰ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત- અકબરે કરી.

⏰ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાગની શરૂઆત- ૧૮૫૪માં

⏰ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ – કલ્યાણજી વિ મહેતા (૧૯૬૦માં)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત- તા.૩૧/૫/૧૯૭૧

🔆👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔆
akki786😘: 🔆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔆

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ કાપડની મિલના સ્થાપક –રણછોડભાઈ શેઠ (૧૯૬૦માં,અમદાવાદ)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- ૧૮૮૬માં, અમદાવાદ

⏰ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યપાલ- શ્રી મન્નારાયણ ( તા.૩૧/૫/૧૯૭૧)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ ટેલિવિઝનનું પીજકેન્દ્રની શરૂઆત – ૧૯૭૫માં

⏰ગુજરાતી સાહિત્યનું પ્રગટ થનાર સર્વ પ્રથમ સામયિક- બુદ્ધિપ્રકાશ (૧૮૫૦માં)

⏰ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક સર્વ પ્રથમ ગુજરાતી- રણજીતરામ મહેતા (૧૯૦૫માં)

⏰ભારતના વડાપ્રધાન બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૭૭માં)

⏰ગુજરાતના સર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી – શ્રીમતી આનંદીબેન પટેલ (તા. ૨૨/૫/૨૦૧૪)

⏰મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી મહિલા – ઇલાબેન ભટ્ટ (૧૯૭૭માં)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ દવાનું કારખાનાની શરૂઆત- ૧૯૦૫માં-એલેમ્બીક , વડોદરા

⏰ગુજરાતમાં અનાથાશ્રમની શરૂઆત કરનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહીપતરામ રૂપરામ (૧૮૦૨માં)

⏰ગુજરાતમાં કોલેજ કક્ષાનું શિક્ષણ શરૂઆત- ૧૮૬૦માં

⏰ગુજરાત યુનિવર્સિટીનાં સર્વ પ્રથમ વાઈસ ચાન્સેલર- હરસિદ્ધ દિવેટિયા

🔆👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔆

No comments:

Post a Comment