Saturday 3 December 2016

Gujrat ma pratham

: 🔆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔆

⏰ગુજરાતના સર્વ પ્રથમ મુખ્ય સચિવ- વી.ઇશ્વરન (૧૯૬૦-૬૩)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગેસ અધિવેશન – ૧૯૦૨માં,અમદાવાદમાં

⏰સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહાદેવભાઇ દેસાઈ (૧૯૫૫માં)

⏰ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ચીમનલાલ ત્રિવેદી અને બાલમુકુંદ દવે

⏰ભારતરત્ન મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૯૧માં)

⏰ગુજરાત વિધાનસભામાં સર્વ પ્રથમ અધ્યક્ષ બનનાર– અંબાલાલ શાહ (૧૯૩૦માં)

⏰ગૌરવ પુરસ્કાર મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ઉમાશંકર જોશી (૧૯૮૫માં-અસ્વીકાર)

⏰નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર- સુન્દરમ (૧૯૫૫માં-યાત્રા)

⏰રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર –ઝવેરચંદમેઘાણી(૧૯૨૮માં)

⏰લોકમાન્ય તિલક એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (૧૯૫૮માં)

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ કન્યાકેળવણી શાળાની શરૂઆત – સુરતમાં

⏰ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સ્ત્રી સામયિક- સ્ત્રીબોધ (૧૮૫૭ના-અમદાવાદમાં)

⏰ગુજરાતી સાહિત્યની સર્વ પ્રથમ આત્મકથા- મારી હકીકત ( નર્મદ)

⏰ગુજરાતનો સર્વ પ્રથમ મુઘલ સુબેદાર તરીકે – મિર્ઝા અઝીઝ ડોડા

⏰ગુજરાતી સાહિત્યનો કુમાર ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- હરીભાઈ દેસાઈ (૧૯૪૪માં)

🔆👇🏿👇🏿👇🏿👇🏿👇🏿akki786😘: 🔆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔆

⏰ગુજરાતમાં રાઈટ ટુ રીજેક્ટનો સર્વ પ્રથમ ઉપયોગ- સુરતમાં

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ લોકયુંક્તનો કાયદો- ૧૯૮૬માં

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ લોકાયત અધકારી – શ્રી ડી.એમ.શુક્લા, ગાંધીનગર (૧૯૯૮)

⏰ગુજરાત વિધાનસભાની સર્વ પ્રથમ ચૂંટણી યોજાઈ- ૧૯૬૨માં

⏰ગુજરાતી સર્વ પ્રથમ એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર- રતનજી ફરમાજી શેઠ

⏰ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંત- પ્રાણલાલ મથુરાદાસ

⏰ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ નાટક- લક્ષ્મી ( દલપતરામ)

⏰ગુજરાતના સર્વપ્રથમ ભૂમિસેનાપતિ- રાજેન્દ્રસિંહજી

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ ગોકુળિયું ગામ યોજનાની શરૂઆત કરનાર મુખ્યમંત્રી-શ્રી કેશુભાઈ પટેલ

⏰ગુજરાતનું સર્વ પ્રથમ ગોકુળિયું ગામ- રાયસણ (જી-ગાંધીનગર)

⏰ગુજરાતી સર્વ પ્રથમ બોલતી ફિલ્મ- નરસિંહ મહેતા

⏰ગુજરાતની સર્વ પ્રથમ રંગીન ફિલ્મ- લીલૂડી ધરતી

⏰ગુજરાતના સર્વ પ્રથમ મહિલા શિક્ષણમંત્રી – ઇન્દુમતીબેન  શેઠ

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ ‘ સફાઈ વિદ્યાલય’ની શરૂઆત કરનાર- સાબરમતી આશ્રમ,અમદાવાદ

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ બેન્કની સ્થાપના – બેંક ઓફ બોમ્બે

⏰ગુજરાતની અસ્મિતા શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર- રણજીતરામ મહેતા

⏰ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સામયિક – ડાંડિયો

⏰સર્વ પ્રથમ ગુજરાતી ભાષાનો શબ્દકોશ આપનાર- નર્મદાશંકર દવે (૧૮૭૩માં)

🔆👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔆

No comments:

Post a Comment