Saturday 3 December 2016

સત્યાગ્રહ એટલે શું ?

સત્યાગ્રહ એટલે શું ?

💈🏷સત્યાગ્રહ એટલે શું ?

💡 જૉહનિસ બર્ગ વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે મગનલાલ ગાંધીએ ‘‘સદાગ્રહ’’ શબ્દ આપ્યો.

🔮સત્ને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ‘‘સત્યાગ્રહ’’ શબ્દ આપ્યો. લોકોએ આ શબ્દ વધાવી લીધો અને

🔮૧૯૦૬ની સાલથી સત્યાગ્રહ શબ્દ પ્રપ્રચલિત બન્યો

🎂જીકે ઈઝ બેસ્ટ ફોર એવર 🎂

No comments:

Post a Comment