Saturday 3 December 2016

Gujrat 1$t.. 💐

akki786😘: 🔆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔆

⏰ગુજરાતમાં સર્વપ્રથમ રેડીયો કેન્દ્રની સ્થાપના- ૧૯૨૦માં વડોદરા

⏰ગુજરાતમાં સર્વપ્રથમ વિધાનસભાની બેઠકો- ૧૩૨

⏰ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક – મિથ્યાભિમાન (જીવરામ ભટ્ટ )

⏰ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ કાવ્યસંગ્રહ – કાવ્ય દોહન( દલપતરામ)

⏰ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બારમાસી કાવ્ય ની રચના- નેમિનાથ ચતુંષ્પ્દીકા

⏰ગુજરાતના નાની વયે સર્વપ્રથમ મુખ્યમંત્રી બનનાર – ચીમનભાઈ પટેલ

⏰ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમની શરૂઆત કરનાર- ૧૮૯૨માં (મહીપતરામ)

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર- ઉત્તમ કપોળ (કરસનદાસ મુલજી )

⏰ગુજરાતમાં સર્વપ્રથમ સૈનિકશાળા – બાલાછડી ( જામનગર)

⏰ગુજરતમાં સર્વપ્રથમ પુસ્તકાલયની શરૂઆત- ૧૮૨૪માં, (સુરત)

⏰ગુજરાતનું સર્વપ્રથમ સૌરઉર્જા ગામ- ૧૯૮૪માં ખાંડીયા ( વડોદરા)

⏰ગુજતાની સર્વપ્રથમ લો કોલેજ -૧૯૨૭માં,લલ્લુભાઈ શાહ, અમદાવાદ

⏰ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન – ૧૯૬૪માં વઘઈ , ડાંગ

⏰ગુજરાતની સર્વપ્રથમ મહિલા સરકારી બેંક-૧૯૭૪માં, અમદાવાદ

⏰ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત- ૧૯૮૪માં. શાળામાં

⏰ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત- ૧૯૬૧માં, રાજકોટ

⏰ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધપક્ષના નેતા- નગીનદાસ ગાંધી (તા. ૨૯/૮/૧૯૬૦)

⏰ગુજરાતની સર્વપ્રથમ હાઈટેક અને ટેબલેટવાળી શાળા- શ્રી સાંગણવા પ્રાથમિક શાળા(જી.રાજકોટ)

🔆👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿akki786😘: 🔆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔆

⏰ગુર્જર રંગભૂમિના પિતા- રણછોડલાલ ઉદયરામ

⏰ગુજરાતની સર્વપ્રથમ રીફાઈનરી- કોયલી

⏰ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ સર્વપ્રથમ શરૂ થયો- ચંદ્ર્ગૃપ્ત મૌર્ય

⏰ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમની સ્થાપના- સુરત

⏰ગુજરાતમાં અમદાવાદ-મુંબઈને જોડતી ટેલીફોન લાઈન સર્વપ્રથમ શરૂ થઇ – ૧૮૫૦માં

⏰ગુજરાતી મૂળની સર્વપ્રથમ મહિલા અવકાશયાત્રી- સુનીતા વિલિયમ્સ

⏰બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનાર સર્વપ્રથમ ગુજરાતી- ભોળાનાથ સારાભાઈ (૧૮૪૪માં)

⏰વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સર્વપ્રથમ ગુજરાતી- રિદ્ધિ શાહ

⏰ગુજરાતનું સર્વપ્રથમ થ્રી-ડી થિયેટર – સાયન્સ સિટી-અમદાવાદ

⏰સ્કેટીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી- નયન પારેખ

⏰ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બાલ પાક્ષિક – ગાંડીવ

⏰સર્વપ્રથમગુજરાતી વ્યાકરણ- સિદ્ધહેમશબ્દાનુશાસન (હેમચંદ્રાચાર્ય)

⏰ગુજરાતી ભાષામાં ખંડકાવ્યો સર્વપ્રથમ શરૂઆત કરનાર- કવિ કાન્ત

⏰ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત – કારતક સુદ એકમથી

⏰ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય- ગીરધરભાઈ બાળ સંગ્રહાલય,અમરેલી

⏰ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડીયો – લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડીયો, વડોદરા

⏰સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ગુજરાતી – ગણેશ વાસુદેવ માવળંકર

⏰ગુજરાતમાં સર્વપ્રથમ એમ.એ ની પદવી મેળવનાર – અંબાલાલ સાંકરલાલ દેસાઈ

⏰અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય – ‘બાપાની પીંપર’ (૧૮૪૫-દલપતરામ)

👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭

Its all availible on

Akkigkblogspot.com👍must visit

No comments:

Post a Comment