Saturday 3 December 2016

Gujrat ma prathm 👍

akki786😘: 🔆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔆

⏰ગુજરાતમાં સર્વ પ્રથમ મહિલા સ્નાતક- વિદ્યાગૌરી નીલકંઠ

⏰વિદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સર્વ પ્રથમ ગુજરાતી – મેડમ ભીખાઈજી કામા

⏰ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વ પ્રથમ અધ્યક્ષ – ગોવર્ધનરામ ત્રિપાઠી

⏰ગુજરાતનું એકમાત્ર વર્લ્ડ હેરીટેજ સાઈડ- ચાંપાનેર

⏰ગુજરાત રાજ્યના સર્વપ્રથમ બિન કોન્ગેસી મુખ્યમંત્રી- બાબુભાઈ પટેલ

⏰રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- હીરાબેન પાઠક

⏰ગુજરાતી ભાષામાં કરૂણપ્રશસ્તિપત્ર કાવ્યના સર્વપ્રથમ રચયિતા- દલપતરામ

⏰સર્વ પ્રથમ ગુજરાતી સમાચારપત્ર – મુંબઈ સમાચારપત્ર

⏰ગુજરાતમાં સર્વપ્રથમ સાંજની અદાલત (ઇવનિંગ કોર્ટ)ની શરૂઆત- તા.૧૪/૧૧/૨૦૦૬, મિરઝાપુર

⏰ગુજરતમાં સર્વપ્રથમ ટેલિવીઝનની શરૂઆત – ૧૯૭૫માં

⏰ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ ગુજરાતી નવલકથા- કરણઘેલો (૧૮૬૬માં, નંદશંકર મહેતા)

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નિબંધ – ભૂત નિબંધ ( દલપતરામ)

⏰ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ સામાજિક ગુજરાતી નવલકથા – સાસુ વહુની લડાઈ ( મહીપતરામ નીલકંઠ )

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર – ઉત્તમ કપોળ( કરસનદાસ )

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ પ્રવાસ પુસ્તક – ભવાઈ  ( મહીપતરામ નીલકંઠ )

⏰લોકસભાના અધ્યક્ષ બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- વાસુદેવ ગણેશ માવલંકર

⏰રાજ્યપાલ બનનાર સર્વપ્રથમ ગુજરાતી- મંગળભાઈ પકવાસા (૧૯૪૭માં, મધ્યપ્રદેશ)

🔆👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔆😘: 🔆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔆

⏰ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નાટક લખનાર- દલપતરામ (લક્ષ્મી)

⏰ગુજરાતનો સર્વપ્રથમ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી- રણજીતસિંહજી (૧૮૯૫માં)

⏰ગુજરાતનાટકમાં સર્વપ્રથમ નટી- રાધા અને સોના (૧૮૭૫માં)

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નવલકથાકાર – નંદશંકર મહેતા (૧૮૬૮માં)

⏰ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નાટ્યલેખક – પ્રેમાનંદ ભટ્ટ

⏰ગુજરાતી ભાષાના સર્વપ્રથમ કવિ – દલપતરામ

⏰ભારતના નાયબ વડાપ્રધાન બનનાર સર્વપ્રથમ ગુજરાતી- સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૪૭માં)

⏰સર્વોચ્ચ ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટના સર્વપ્રથમ ગુજરાતી- નાનાભાઈ હરિદાસ કણીયા

⏰ગુજરાતના સર્વપ્રથમ કોસ્ટ એકાઉન્ટન્ટ- દર્શના પટેલ

⏰હિમાચલ કારયાત્રાનાં સર્વપ્રથમ વિજેતા- જયંતભાઈ શાહ

⏰ગુજરાતના સર્વપ્રથમ મહિલા શેરદલાલ – હીના વોરા, અમદાવાદ

⏰ગુજરાતના સર્વપ્રથમ મહિલા પાયલોટ- રોશન પઠાણ

⏰ગુજરાતનું સર્વપ્રથમ મુદ્રણ- ભીમજી પારેખ, સુરત

⏰ગુજરાતના સર્વપ્રથમ પ્રાધ્યાપક- સુનીલભાઈ કોઠારી (૧૯૮૫માં)

⏰જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- ઉમાશંકર જોશી (૧૯૬૭માં)

⏰ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમ – અમદાવાદ (૧૮૯૨માં)

⏰ગુજરાતનું સર્વપ્રથમ અંગ્રેજી વેપાર કેન્દ્ર – સુરત

⏰ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- અમદાવાદ (૧૮૪૬માં)

⏰ગુજરાતમાં સર્વપ્રથમ ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર – અમદાવાદ (૧૯૬૭માં

⏰ગુજરાતની સર્વપ્રથમ ઔદ્યોગિક વસાહત – રાજકોટ (૧૯૬૦માં)

⏰ગુજરાતની સર્વપ્રથમ કન્યા પોલીટેકનીક સંસ્થા- અમદાવાદ (૧૯૬૪માં)

🔆👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔆

No comments:

Post a Comment