Saturday, 3 December 2016

🎀🎀 દાંડી કૂચ 🎀🎀

દાંડી કૂચ

🎀🎀 દાંડી કૂચ 🎀🎀

💈🏷સવિનય કાનૂન ભંગની લડત સમગ્ર દેશમાં વ્યાપક રીતે ફેલાવવા માટે મહત્વનું ચાલક બળ પ્રદાન કરનાર દાંડીકૂચના બીજ ૧૯ર૯ના ડિસેમ્બરમાં લાહોર ખાતે કોગ્રેસના અધિવેશનમાં રોપાયા.

💈🏷દસ પાઇના મીઠા પર બસો પાઇની જકાત સરકારેનાંખી હતી. તેને નાબૂદ કરવા ગાંધીજીએ રજી માર્ચે ૧૯૩૦ના રોજ લોર્ડ ઇરવીનને પત્ર લખી. 
૧રમી માર્ચે સત્યાગ્રહ શરૂ કરવા જણાવ્યું.
       
💈🏷સત્યાગ્રહનો આરંભ સાબરમતી આશ્રમથી ગાંધીજી ૮૦ સૈનિકો સાથે નીકળી. સુરત જિલ્લાને વીધીને દાંડીના દરિયા કિનારે લઇ જવાનું નક્કી કરી. ૩૮૮ કિ.મી. સુધી પદયાત્રા શરૂ કરી. ર૪ દિવસ યાત્રા પુર્ણ કરી પમી એપ્રિપ્રલે દાંડી પહોંરયા અને બીજા દિવસે સવારે ગાંધીજીએ દરિયા કિનારે જામેલા મીઠાની ચપટી ઉપાડી મીઠાનો કાયદો તોડયો. જેના પડધા ઇગ્લેન્ડ, અમેરિકા, જાપાનમાં પડયા અને બ્રિટીશ સામ્રાજયના પાયા હચમચી ઉઠયાં.
🌷🍁🌷🍁🌷🍁🌷🍁🌷

🏄જીકે ઈઝ બેસ્ટ ફોર એવર 🏄

No comments:

Post a Comment