નદી શહેરો
મચ્છુ વાંકાનેર , મોરબિ
ગોંડલી ગોંડલ
ગોમતી દ્વ્રારકા
ભોગાવો વઢવાણ , સુરેદ્રાનગર
ગોમતી ડાકોર
સરસ્વતી સિદ્ધપુર
હાથમતી હિમંતનગર
મેસ્વો શામળાજી
માજુમ મોડાસા
હિરણ , કપીલા અને સરસ્વતી સોમનાથ
પુર્ણા નવસારી
સાબરમતી ગાન્ધીનગર , અમદાવાદ , મહુડિ
પુષ્પાવતી મોઢેરા
નર્મદા ભરુચ , ચાન્દોદ
ઓરંગા વલસાડ
તાપી સુરત
વિશ્વામીત્રી વડૉદરા
વાત્રક મહેમદાવાદ
No comments:
Post a Comment