Thursday 9 February 2017

Gujrati sahitya q👍

✍🏻અનંતરાય રાવલનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?

💁🏻‍♂વિવેચન

✍🏻'માનવીનો માળો’ નવલકથાના લેખક કોણ છે ?

💁🏻‍♂પુસ્કરચંદરવાકર

✍🏻'બૃહત પિંગળ’ કોની કૃતિ છે ?

💁🏻‍♂રામનારાયણ વી. પાઠક

✍🏻‘સીધા ચઢાણ’ કોની આત્મકથા છે ?

💁🏻‍♂ક.મા.મુનશી

✍🏻જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ શું હતું ?

💁🏻‍♂અવળવાણીયા

✍🏻‘અમારી એવી છે ગુજરાત દેશ અને દુનિયામાં જેની નોખી છે બહુ ભાત’ નાં કવિ કોણ છે ?

💁🏻‍♂રામુ ડરણકર

✍🏻‘હિંદુ ધર્મની બાળપોથી’ નાં લેખક કોણ છે ?

💁🏻‍♂આનંદશંકર ધ્રુવ

✍🏻ગુજરાતી ભાષામાં ઈલાકાવ્યોના રચયિતા કોણ છે ?

💁🏻‍♂ચંદ્રવદન ચી. મહેતા

✍🏻ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?

💁🏻‍♂કૃષ્ણલાલ શ્રીધરાણી

✍🏻પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે ?

💁🏻‍♂સિતાંશુ યશચંદ્ર

✍🏻📖🅿♈®📖✍🏻

No comments:

Post a Comment