💥 *અમદાવાદ* 💥
👉 ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. [૧૮૪૮]
👉 ગુજરાતી સાહિત્ય સભા. [ ૧૯૦૪]
👉 ગુજરાતી સાહિત્ય પરિષદ [૧૯૦૫]
👉 *મોહિત*🙏
💥 *મુંબઈ*💥
👉 ફાર્બસ ગુજરાતી સભા
[ ૧૮૬૫]
👉 સાહિત્ય સંસદ.
👉ભારતીય વિધા ભવન
[ ૧૯૩૮]
*મોહિત*🙏
💥 *ગાંધીનગર* 💥
👉 ગુજરાતી સાહિત્ય અકાદમી [૧૯૮૨]
💥 *સુરત* 💥
👉 નર્મદ સાહિત્ય સભા
[ ૧૯૨૩]
💥 *વડોદરા* 💥
👉 પ્રેમાનંદ સાહિત્ય સભા [ ૧૯૧૬]
💥💥💥💥💥💥
*મોહિત*🙏
😘: 🀄 *ગુજરાત વર્નાકયુલર સોસાયટી ( ગુજરાત વિદ્યાસભા)*
⭕⭕⭕⭕⭕⭕⭕
*સ્થાપના* ➖26 ડિસેમ્બર1848
*સ્થળ*➖અમદાવાદ
*સ્થાપક*➖એલેકઝાન્ડર ફાર્બસ
*સામાયિક*➖બુધ્ધિપ્રકાશ
♨ *મેર ઘનશ્યામ*
😘: 🀄 *ગુજરાત સાહિત્ય પરિષદ*
⭕⭕⭕⭕⭕⭕⭕
*સ્થાપના*➖1905
*સ્થળ*➖અમદાવાદ
*સ્થાપક*➖ રણજિતરામ વાવાભાઈ મહેતા
*પ્રથમ અધિવેશનના અધ્યક્ષ*➖ગોવર્ધન ત્રિપાઠી
*સામાયિક*➖પરબ,, ભાષાવિમર્શ *( ત્રિમાસિક)*
♨ *મેર ઘનશ્યામ*
😘: 🀄 *ગુજરાત સાહિત્ય સભા*
⭕⭕⭕⭕⭕⭕⭕
*સ્થાપના*➖1904
*સ્થાપક*➖રણજિતરામ વાવાભાઈ મહેતા
*મુખપત્ર*➖ઈ.સ.1928થી રણજિતરામ સુવર્ણચન્દ્રક આપે છે.
♨ *મેર ઘનશ્યામ*
😘: 🀄 *ફાર્બસ સાહિત્ય સભા*
⭕⭕⭕⭕⭕⭕⭕
*સ્થાપના*➖1865
*સ્થળ*➖અમદાવાદ
*સ્થાપક*➖એલેકઝાન્ડર ફાર્બસ અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
*સામાયિક*➖ફાર્બસ ગુજરાતી સભા *(ત્રિમાસિક)*
♨ *મેર ઘનશ્યામ*
😘: 🀄 *ગુજરાત સાહિત્ય અકાદમી*
⭕⭕⭕⭕⭕⭕⭕
*સ્થાપના*➖1982
*(ગુજરાત સરકાર દ્વારા)*
*સ્થળ*➖ગાંધીનગર
*સ્થાપક*➖હોદ્દાની રુએ શિક્ષણમંત્રી
*સામાયિક*➖શબ્દસૂષ્ટિ
*મુખપત્ર*➖ગૌરવ પુરસ્કાર, ,,,,,,,દર બે વર્ષે પ્રેમાનંદ ચક્ર
♨ *મેર ઘનશ્યામ*
😘: 🀄 *પ્રેમાનંદ સાહિત્ય સભા*
⭕⭕⭕⭕⭕⭕⭕
*સ્થાપના*➖1916
*સ્થળ*➖વડોદરા
*મુખપત્ર*➖ઈ.સ.1940 થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપે છે.
♨ *મેર ઘનશ્યામ*
😘: 🀄 *નર્મદ સાહિત્ય સભા*
⭕⭕⭕⭕⭕⭕⭕
*સ્થાપના*➖1923
*સ્થળ*➖સુરત
*વિશેષતા*➖ગુજરાતી ભાષાના વિકાસ માટે કાર્ય કરે છે.
♨ *મેર ઘનશ્યામ*
No comments:
Post a Comment