Saturday 25 August 2018

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🎭 ગુજરાત વિધાનસભામાં વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૦ના વર્ષો દરમિયાન કઈ વ્યક્તિને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડ્યો હતો?

૧ મનુભાઈ પરમાર
૨ શશીકાંત લાખાણી
૩ કુંદનલાલ ધોળકિયા✅
૪ રાઘવજી લેઉઆ

🎭 માલવા પ્લેટો ગુજરાતના કયા જિલ્લામાં આવે છે?

૧ અમદાવાદ
૨ આણંદ
૩ અંકલેશ્વર
૪ વડોદરા✅

🎭 કયા રાજ્યની સરકાર અટલબિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ આપવા નવા રાયપુરનું નામ બદલીને અટલનગર કરશે?

૧ દિલ્લી
૨ છત્તીસગઢ✅
૩ પંજાબ
૪ હરિયાણા

🎭 બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

૧ રાહુલગાંધી
૨ નીતીશકુમાર
૩ રાજેન્દ્ર પ્રસાદ✅
૪ લાલુપ્રસાદ યાદવ

🎭 મેન્ડેમસ ને ગુજરાતીમાં શુ કહે છે?

૧ પ્રતિશેધ
૨ ઉત્તપ્રેસણ
૩ પરમાદેશ✅
૪ અધિકાર પૃચ્છા

🎭 નાગરિકતાનો ખ્યાલ ભારતીય બંધારણમાં ક્યાથી લેવામાં આવ્યો છે

૧ કેનેડા
૨ બ્રિટન✅
૩ રશિયા
૪ ઇંગ્લેન્ડ

🎭 ૧૯૭૭ માં શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંડળમાં અટલ બિહારી વાજપેયી કયો હોદ્દો ધરાવતા હતા?

૧ વિધાનસભાના અધ્યક્ષ
૨ વિદેશપ્રધાન ✅
૩ મુખ્યન્યાધીશ
૪ ગૃહપ્રધાન

🎭 લક્ષદીપ હાઇકોર્ટ કયા કાર્યક્ષેત્રમાં આવે છે?

૧ દિલ્લી
૨ કેરળ✅
૩ મુંબઈ
૪ એક પણ નહિ

💁🏻‍♂ ધ્યાન રાખો અને કેરળમા થાય એટલું દાન કરો

🎭 વિજય વિલાસ પેલેસ કયા આવેલો છે?

૧ માંડવી ✅
૨ ક્ચ્છ
૩ મુન્દ્રા
૪ ભુજ

💁🏻‍♂ *હમ દિલ દે ચુકે સનમ અને લગાનનું શુટીંગ થયું હતું*

🎭 છડી ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે?

૧ વડોદરા
૨ સુરત
૩ જૂનાગઢ
૪ ભરૂચ✅

🎭 વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો

૧ સિદ્ધરાજ જયસિંહ
૨ કુમારપાળ✅
૩ મૂળરાજ સોલંકી
૪ ભીમદેવ પ્રથમ

🎭 બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

૧ રાહુલગાંધી
૨ નીતીશકુમાર
૩ રાજેન્દ્ર પ્રસાદ✅
૪ લાલુપ્રસાદ યાદવ

🎭 ૬૯ મો વનોત્સવ કોને સમર્પિત કરવામાં આવ્યો છે?

૧ બળવંતરાય મહેતા
૨ માધાપરની બહેનોને✅
૩ B.S.F ના જવાનોને
૪ તમામને

🎭 કયા વર્ષે વનોત્સવની થીમ નારી તું નારાયણી રાખવામાં આવી હતી?

૧ ૨૦૧૨
૨ ૨૦૧૪ ✅
૩ ૨૦૧૬
૪ ૨૦૧૮

🎭 માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ

૧ તવડી
૨ પંજેડી
૩ ઠીબડુ
૪ ઢોબલુ✅

🎭 હજાર હાથ જેને છે તે

૧ બાહુબલી
૨ સહસ્ત્રબાહુ✅
૩ મહાબાહુ
૪ અજાનબાહુ

🎭 દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે?

૧ ૨૦✅
૨ ૨૨
૩ ૨૪
૪ ૨૮

🎭 ગાંધીનગરમાં મહાત્મા મંદિર કયા સેકટરમાં આવેલું છે?

૧ ૦૯માં
૨ ૧૩માં✅
૩ ૧૬માં
૪ ૨૧માં

🎭 રાજીવગાંધી નું પુરુ નામ શું છે?

૧ રાજીવ જય ગાંધી
૨ રાજીવ સંજીવ ગાંધી
૩ રાજીવ નરેશ ગાંધી
૪ રાજીવ ફિરોઝ ગાંધી✅

🎭 માટીના અધ્યયન શાસ્ત્રને શુ કહે છે?

૧ જલાવરણ
૨ મૃદાવિજ્ઞાન✅
૩ મૃદાવરણ
૪ એક પણ નહીં

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻 Copy કરી જરૂરિયાતમંદ ને Paste કરો..✍🏻

No comments:

Post a Comment