Tuesday 4 September 2018

🌸🌸 *ગાંધીજી સ્પેશિયલ*🌸🌸

📚   *સવાલ જવાબ&કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🌸🌸 *ગાંધીજી સ્પેશિયલ*🌸🌸
〰〰〰〰〰〰〰〰〰〰

🎭 ગાંધીજી ઉપર ઊંડો પ્રભાવ પાડનાર નિબંધ 'સવિનય કાનૂનભંગની ફરજ (ઓન ધી ડ્યુટી ઓફ સિવિલ ડીસઓબીડીયન્સ) કોના દ્વારા લખવામાં આવ્યો હતો?

૧ મહાદેવ રાનડે
૨ મહાદેવભાઈ દેસાઈ
૩ હેનરી ડેવિડ થોરો✅
૪ જ્હોન રસ્કિન

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો સૌ પ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો?

૧ અટલબિહારી વાજપેયી
૨ નરેન્દ્ર દામોદરદાસ મોદી
૩ જીવરાજ મહેતા
૪ એલ.એમ.સંઘવી✅

🎭 મારે વૈકુંઠ નથી જાવું પુસ્તકના લેખક કોણ છે?

૧ નરસિંહ મહેતા
૨ લિયો ટોલ્સટોય✅
૩ હરીન્દ્ર દવે
૪ મીરાં બાઈ

🎭 ગાંધીજીને સત્યાગ્રહ શબ્દ કયાથી ધ્યાનમાં આવ્યો હતો?

૧ થોરોના નિબંધમાથી
૨ અન ટુ ધી લાસ્ટમાંથી
૩ પેસિવ રેજિસ્ટનમાંથી✅
૪ એક અને ત્રણમાંથી

🎭 ગાંધીજીના આર્થિક વિચારોને ધાર્મિક રંગ આપવામાં કયા વિચારકનો ફાળો સૌથી વધુ ગણાય?

૧ જ્હોન રસ્કીન✅
૨ ગોપાલકૃષ્ણ ગોખલે
૩ હેનરી ડેવિડ થોરો
૪ શ્રીમદ રાજચંદ્ર

🎭 ગાંધીજીના મનમાં અહિંસક પ્રતિકારની કલ્પનાનું બીજારોપણ શુ વાંચીને થયું હતું?

૧ નમર્દનું દાંડીયો
૨ શામળ ભટ્ટના છપ્પા ✅
૩ અખાના છપ્પા
૪ આમાંથી કોઈ નહિ

🎭 પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કયા વડાપ્રધાનથી થઈ છે?

૧ મનમોહનસિંહ
૨ અટલબિહારી વાજપેયી✅
૩ લાલબહાદુર શાસ્ત્રી
૪ હશે કોક આપડે શુ? 😄

🎭 સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકાની લડત માટે ગાંધીજીએ પ્રયોજયો તે પહેલાં તેઓ કયો શબ્દ પ્રયોજવા વિચારી રહયા હતા?

૧ પેસિવ રેજિસ્ટન
૨ પેસિવ એક્ઝિસ્ટિંગ
૩ એક અને બે બન્ને
૪ માત્ર એક ✅

🎭 ગાંધીજીને સર્વોદય વિચારની પ્રેરણા આપનાર કોણ હતું?

૧ તેમના પિતાજી
૨ જ્હોન રસ્કીન✅
૩ લિયો ટોલ્સટોય
૪ આ બધા

🎭 અંગ્રેજી કેળવણી, વકીલ, ડૉકટરોની સખત શબ્દોમાં ટીકા ગાંધીજીએ તેમના કયા પુસ્તકમાં કરી છે?

૧ સત્યના પ્રયોગો
૨ યંગ ઇન્ડિયા
૩ હિંદ સ્વરાજ✅
૪ અન ટૂ ધી લાસ્ટ

🎭 ગાંધીજીએ ઇ.સ.૧૯૧૬ માં અમદાવાદમાં કયા હોલમાં સર્વજ્ઞાતિ પરિષદ યોજી હતી?

૧ આંબેડકર હોલ
૨ ટાઉન હોલ
૩ પ્રેમાભાઈ હોલ✅
૪ ટાગોર હોલ

🎭 ગાંધીજીએ લિયોટોલસ્ટોયને ઈ. સ ૧૯૧૦માં કયા પુસ્તકની નકલ  મોકલી હતી?

૧ હિંદ સ્વરાજ✅
૨ સર્વોદય
૩ મંગલ પ્રભાત
૪ આપેલ તમામની

🎭 ગાંધીજીએ સૌપ્રથમ વકીલાત કયા શરૂ  કરી?

૧ મુંબઈ ✅
૨ રાજકોટ
૩ અમદાવાદ
૪ દક્ષિણ આફ્રિકા

💁🏻‍♂  *મુંબઈમાં મોમીબાઈ નો કેસ લડ્યા હતા નામ યાદ રાખજો એ પણ પુછાસે*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં કેટલા મિત્રો હતા?

૧ ૬
૨ ૫
૩ ૪
૪ ૩✅

🎭  ગાંધીજીને વકીલાતના પ્રથમ કેસમાં કેટલા રૂપિયા પ્રાપ્ત થયા હતા?

૧ ૧૦૦ રૂપિયા
૨ ૫૦ રૂપિયા
૩ ૩૦ રૂપિયા ✅
૪ ૧૦ રૂપિયા

💁🏻‍♂ *૧૦ રૂપિયા ધોરણ ૬ મા શિષ્યવૃત્તિ મળી હતી*

🎭 ગાંધીજીના દક્ષિણ આફ્રિકા ના ત્રણ મિત્રોમાં મહિલા મિત્રનું નામ શું હતું?

૧ ટેસી થોમસ
૨ હેલનબેક
૩ સ્લેઝિન✅
૪ એલિઝાબેથ બેથ

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

*Copy* કરી જરુરીયાતમંદને *Share* કરો ✍🏻...

No comments:

Post a Comment