Friday 12 October 2018

๐ŸŒผ๐ŸŒผ เชฎเชนાเชญાเชฐเชค ๐ŸŒผ๐ŸŒผ

🌼🌼 મહાભારત 🌼🌼
👉 મૂળનામ - જય સંહિતા.
👉 લેખક - વેદવ્યાસ (બીજુનામ કૃષ્ણ દૈદીપ્યમાન).
👉 ભગવત ગીતાનો ઉલ્લેખ ક્યાં પર્વમાં - છઠ્ઠા પર્વમાં(ભીષ્મપર્વ).
👉 અર્જુનનું ધનુષનું નામ - ગાંડીવ(ઇન્દ્ર પાસેથી મળેલ.)
👉 મહારભારતમાં કુંતામાતાના ચાર પુત્રો - કર્ણ, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન.
👉 કર્ણ - સૂર્યદેવ.
👉 અર્જુન - ઇન્દ્રદેવ.
👉 ભીમ - વાયુપુત્ર.
👉 યુધિષ્ઠિર - ધર્મરાજ.
👉 સહદેવ અને નકુલ - અશ્વિનીકુમાર.
👉 મહાભારતમાં નરોવા કુંજરવા બોલનાર - યુધિષ્ઠિર.
👉 મહાભારતનું યુદ્ધ - કુરુક્ષેત્ર (હરિયાણા) - ૧૮ દિવસ ચાલેલું.
👉 મહાભારતની રચના - દ્વાપર યુગમાં
👉 યુદ્ધ દરમ્યાન કૌરવ પક્ષથી પાંડવ પક્ષે જોડાનાર - યુયુત્સુ.
👉 દ્રૌપદીના વસ્ત્રહરણનો વિરોધ કરનાર - વિકર્ણ (એકમાત્ર કૌરવ).
👉 કૌરવોનો છેલ્લો સેનાપતિ - અશ્વત્થામા. (પ્રથમ પિતામહ ભીષ્મ).
👉 યુદ્ધ પુરુ થયે કૌરવ પક્ષેથી જીવિત રહેનાર - કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા.
👉 પાંડવોની રાજધાની - ઇન્દ્રપ્રસ્થ.
👉 કૌરવોની રાજધાની - હસ્તિનાપુર.
👉 ભીષ્મનું મુળનામ - દેવવ્રત(માતા - ગંગા).
👉 ગાંધારીનું મુળનામ - ચારુ.
👉 અર્જુન અને સુભદ્રાના પુત્ર - અભિમન્યુ.
👉 કર્ણનું મુળનામ - વસુસેન.
👉 પાંડવોના વનવાસ દરમ્યાન અર્જુનના લગ્ન કર્યા તે કન્યા - નાગકન્યા(ઉલુપી).
👉 ભીમે - રાક્ષસ કન્યા સાથે(હિડિમ્બા).
👉 મહાભારતમાં ૧૮ અધ્યાય અને ૧ લાખ શ્લોક છે.
૧. આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન પાલન.
૨. સભા પર્વ - મય દાનવ દ્વારા ઈન્દ્રપ્રસ્થમા ભવનનું નિર્માણ, દરબાર ઝલક,ધૂતક્રીડા અને પાંડવોના વનવાસ.
૩. અરણ્ય પર્વ - પાંડવોનું ૧૨ વર્ષ વનમાંનું જીવન.
૪. વિરાટ પર્વ - રાજા વિરાટના રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ.
૫. ઉદ્યોગ પર્વ - યુદ્ધની તૈયારી.
૬. ભીષ્મ પર્વ - મહાભારત યુદ્ધનો પ્રથમ ભાગ, ભીષ્મ કૌરવોના સેનાપતિ.
૭. દ્રોણાચાર્ય પર્વ - યુદ્ધમાં કૌરવોના સેનાપતિ દ્રોણ.
૮. કર્ણ પર્વ - યુદ્ધમાં કૌરવોનો સેનાપતિ કર્ણ.
૯. શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ શલ્ય સેનાપતિ.
૧૦. સૌપ્તિક પર્વ - અશ્વત્થામા દ્વારા સુતેલા પાંડવ પુત્રોના વધ.
૧૧. સ્ત્રી પર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રી દ્વારા મૃત કૌરવો માટે શોક.
૧૨. શાંતિ પર્વ - યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અને ભીષ્મની દિશાનિર્દેશ.
૧૩. અનુશાસન પર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ

No comments:

Post a Comment