Thursday 15 November 2018

🎯 *Special Current Affairs For Mukhya Sevika*

🎯 *Special Current Affairs For Mukhya Sevika*

✍🏻 *સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઊજવાય છે ?*

▪7 એપ્રિલ
▪7 એપ્રિલ 2018 આરોગ્ય દિવસની થીમ :- યુનિવર્સલ હેલ્થ કવરેજ: એવરીવન એવરીવ્હેર

✍🏻 *વર્ષ 2018ના વિશ્વ આરોગ્ય દિવસનું સ્લોગન શું હતું ?*

▪હેલ્થ ફોર ઓલ

✍🏻 *સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 એપ્રિલના રોજ શા માટે વિશ્વ આયોગ્ય દિવસની ઊજવણી કરવામાં આવે છે ?*

▪WHOની સ્થાપના 7 એપ્રિલના રોજ થઈ હતી માટે

✍🏻 *તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ગરીબ યુવતીને લગ્ન સહાય કરવા માટે રૂપશ્રી યોજના લોન્ચ કરવામાં આવી ?*

▪પશ્વિમ બંગાળ

✍🏻 *ગુજરાત સરકારે કરેલા નિર્ણયો અનુસાર 1,એપ્રિલ,2018થી મુખ્યમંત્રી અમૃતમ(મા) અને મા-વાત્સલ્ય યોજનાનો લાભ કોને મળશે ?*

▪વાર્ષિક 3લાખ સુધિની આવક ધરાવતા પરિવારને
▪વાર્ષિક 6લાખ સુધિની આવક ધરાવતા પરિવારોના સિનિયર સિટિઝનને

✍🏻 *ગુજરાત સરકારે કરેલા નિર્ણયો અનુસાર 1,એપ્રિલ,2018થી મુખ્યમંત્રી અમૃતમ(મા) અને મા-વાત્સલ્ય યોજના અંતર્ગત શો લાભ મળશે ?*

▪ગંભીર બિમારીઓમાં વાર્ષિક રૂ.3લાખ સુધીની સારવાર
▪કીડની,લીવર અને પેન્ક્રીઆઝના પ્રત્યારોપણ માટે 5લાખની સહાય
▪ઉંમરલાયક વ્યક્તિઓને ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ માટે એક પગના ઓપરેશન માટે રૂ 40,000 સહાય

✍🏻 *ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં ઓરી-રૂબેલા રસીકરણ ઝુંબેશનો ક્યાંથી પ્રારંભ કરાવ્યો હતો ?*

▪સેક્ટર-7ની માધ્યમિક શાળા, ગાંધીનગર

✍🏻 *ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાતમાં કેટલી વય સુધીના બાળકોને રસી આપવામાં આવી ?*

▪9 મહિનાથી 15વર્ષ

✍🏻 *ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત બાળકોને કઈ રસી આપવામાં આવે છે ?*

▪એમ.આર

✍🏻 *કેન્દ્રસરકાર દ્વારા ભારતમાં ક્યાં સુધીમાં ઓરીનું નિવારણ તથા રૂબેલા પર નિયંત્રણ લાવવાનું  લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ?*

▪2020

✍🏻 *'વિશ્વ હિપેટાઈટસ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?*
▪28 જુલાઈ

✍🏻 *28,જુલાઈ,2018ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી 'રાષ્ટ્રીય વાયરલ હિપેટાઈટસ નિયંત્રણ કાર્યક્રમ' નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?*

▪શ્રી જગતપ્રકાશ નડ્ડા (આરોગ્ય મંત્રી)

✍🏻 *ભારત સરકાર દ્વારા ક્યાં સુધીમાં હિપેટાઈટિસનું ઉન્મૂલન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ?*

▪2030

✍🏻 *હિપેટાઈટિસથી મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકશાન થાય છે ?*

▪યકૃત (લીવર)

✍🏻 *નવજાત શિશુને જન્મ સમયે હિપેટાઈટિસની કઈ રસી આપવામાં આવે છે ?*

▪હિપેટાઈટિસ - B

✍🏻 *સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત અગાઉ વાર્ષિક લઘુત્તમ રોકાણની મર્યાદા રૂ.1000 હતી... આ મર્યાદા ઘટાડીને હવે કેટલી કરવામાં આવી છે ?*

▪250rs

✍🏻 *ગુજરાતમાં કયા સમય દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે ?*

▪1ઓગષ્ટ થી 14ઓગષ્ટ

✍🏻 *તાજેતરમાં કુપોષણનાં નિવારણ માટે ગુજરાતના કયા જિલ્લામાં "કાન્હાનું કામ, દૂધનું દાન" યોજનાનો મુખ્યમંત્રીશ્રી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો ?*

▪દેવભૂમિ દ્વારકા

✍🏻 *ભારતીય રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી ?*

▪શ્રીમતી રેખા શર્મા
▪સ્થાપના:-1992

✍🏻 *24 ઓગષ્ટ 2018ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો શુભારંભ ક્યાંથી કરાવ્યો છે ?*

▪ઢઢેલા (તા-લિમખેડા, જિ-દાહોદ)

✍🏻 *24 ઓગષ્ટ 2018ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખરવા-મોવાન રસીકરણ કાર્યક્રમનો ક્યાંથી રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો ?*

▪ઢઢેલા(લિમખેડા)

✍🏻 *તાજેતરમાં નીતિ આયોગની નેશનલ કાઉન્સિલની મિટિંગમા લેવાયેલા નિર્ણય અનુસાર ભારતમાં કયા મહિનાની ઉજવણી 'રાષ્ટ્રીય પોષણ માસ' તરીકે કરવામાં આવી ?*

▪સપ્ટેમ્બર

✍🏻 *તાજેતરમાં કયા રાજ્યમાં મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે ?*

▪હરિયાણા

✍🏻 *તાજેતરમાં 'મિસદિવા યુનિવર્સ 2018' વિજેતા ગુજરાતી યુવતીનું નામ શું છે ?*
▪કુ.નેહલ ચુડાસમા

✍🏻 *તાજેતરમાં 'મિસ વલ્ડ કેન્યા 2018'નો તાજ જીતનાર ગુજરાતના જામનગર પાસે આવેલા ખારા બેરાજા ગામની યુવતીનું નામ શું છે ?*

▪ફિનાલી ગલૈયા

✍🏻 *ઓરીના રોગ દરમિયાન દર્દીને શેના ડોઝ આપવામાં આવે છે ?*

▪વિટામીન -A

✍🏻 *પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના અમલીકરણની બાબતમાં ગુજરાતના કયા જિલ્લાને તાજેતરમાં પશ્વિમ ક્ષેત્રોના રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લાનો એવૉર્ડ મળ્યો છે ?*

▪ભરૂચ
▪સગર્ભા અને ધાત્રી માતાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ રૂ.5000ની આર્થિક સહાય આપવામાં આવે છે.

✍🏻 *ગુજરાત સરકાર દ્વારા 15થી 18 વર્ષની કિશોરીઓમાં કુપોષણ* *દૂર કરવા તથા એનેમિયાની સ્થિતિના નિયંત્રણ માટે કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે ?*

▪પૂર્ણા (Prevention of Under-Nutrition and Reduction of Nutritional Anaemia among Adolescents )

✍🏻 *ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત આદિજાતિ* *મહિલા તેમજ બાળકોને ફ્લેવર્ડ યુક્ત ફોર્ટીફાઈડ દૂધ આપવામાં આવે છે ?*

▪દૂધ સંજીવની

✍🏻 *ગુજરાતના મહિલા દોડ વિરાંગના સરિતા ગાયકવાડને કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા છે ?*

▪પોષણ અભિયાન

✍🏻 *ગુજરાતના મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા છે ?*

▪બેટી બચાવો,બેટી પઢાઓ

✍🏻 *સપ્ટેમ્બર,2018ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'આયુષ્માન ભારત યોજના'નો શુભારંભ ક્યાંથી કરાવ્યો છે ?*

▪રાંચી(ઝારખંડ)
▪'આયુષ્માન ભારત યોજના' પૂરું નામ:- આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
▪આ યોજના અંતર્ગત 1350 બિમારીઓની સારવાર ઉપલબ્ધ થશે.
▪આ યોજના અંતર્ગત ભારતના 10 કરોડ કુટુંબોને કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ થશે.
▪આયુષ્માન ભારત યોજનાનો હેલ્પલાઈન નંબર :- 14555 છે.

▪ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ 'આયુષ્માન ભારત યોજના'નો  શુભારંભ સિવિલ હોષ્પિટલ,અમદાવાદ થી કરાવ્યો.

▪ગુજરાતમાં આયુષ્માન ભારત યોજનાનું અમલીકરણ 'ગુજરાત હેલ્થ પ્રોટેક્શન સોસાયટી' દ્વારા કરવામાં આવશે

▪આયુષ્માન ભારત યોજના અંતર્ગત ભારતમાં 2022 સુધીમાં 1.5લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર  ખોલવાની યોજના છે.
Website:- Mera.pmjay.gov.in

🙏🏻 *Share With Your Friends*🙏🏻

No comments:

Post a Comment