Wednesday 26 December 2018

🌊💧āŠ§ોāŠ§ðŸŒĻ🌊⛈

*🎈 ધોધ :- જામજીર ધોધ (જામવાળા ધોધ).*
👉 તાલુકો :- કોડીનાર
👉 જિલ્લો :- ગીર સોમનાથ.

*🎈 ધોધ :- ઝાંઝરી ધોધ.*
👉 તાલુકો :- બાયડ.
👉 જિલ્લો :- અરવલ્લી.

*🎈 ધોધ :- ઝઝરી ધોધ.*
👉 તાલુકો :- કપડવંજ.
👉 જિલ્લો :- ખેડા.

*🎈 ધોધ :- ઝરવાણી ધોધ.*
👉 તાલુકો :- નાંદોદ (રાજપીપળા).
👉 જિલ્લો :- નર્મદા.

*🎈 ધોધ :- હાથણીમાતા ધોધ.*
👉 તાલુકો :- જાંબુઘોડા.
👉 જિલ્લો :- પંચમહાલ.

*🎈 ધોધ :- પોયણીનો ધોધ.*
👉 તાલુકો :- ઘોઘંબા.
👉 જિલ્લો :- પંચમહાલ.

*🎈 ધોધ :- નળધા ધોધ.*
👉 તાલુકો :- લીમખેડા.
👉 જિલ્લો :- દાહોદ.

*🎈 ધોધ :- નીનાઈ ધોધ.*
👉 તાલુકો :- ડેડીયાપાડા.
👉 જિલ્લો :- નર્મદા.

*🎈 ધોધ :- સુરપાનેશ્વરનો ધોધ.*
👉 તાલુકો :- નાંદોદ (રાજપીપળા).
👉 જિલ્લો :- નર્મદા.

*🎈 ધોધ :- ગીર, ગિરમલ, બરડા, શિવધાર.*
👉 તાલુકો :- આહવા.
👉 જિલ્લો :- ડાંગ.

*🎈 ધોધ :- શંકર, જોડિયા ધોધ.*
👉 તાલુકો :- ધરમપુર.
👉 જિલ્લો :- વલસાડ.

Tuesday 25 December 2018

Currunt 2018

📚 *સવાલ જવાબ &કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰〰
🌼🌸🌼🌸🅿💜®🌸🌼🌸🌼
〰〰〰〰〰〰〰〰〰〰〰

🎭 હાલમાં જાહેર કરવામાં આવેલ સ્ટાર્ટઅપ રૅન્કિંગ 2018માં પ્રથમ નંબરે કયું રાજ્ય રહેલ છે ?

૧ રાજસ્થાન
૨ મધ્ય પ્રદેશ
૩ આંધ્રપ્રદેશ
૪ ગુજરાત✅

🎭 તાજેતરમાં ક્યાં રાજ્યે હર્બલ નિગમની સ્થાપના કરી ?

૧ હરિયાણા✅
૨ હિમાચલ પ્રદેશ
૩ અરુણાચલ પ્રદેશ
૪ રાજસ્થાન

🎭 હાલ RBIના ગવર્નર કોણ છે ?

૧ મનમોહન સિંહ
૨ શક્તિકાન્ત દાસ✅
૩ રઘુરામ રાજન
૪ અરુણ જેટલી

🎭 હાલમાં ક્યાં રાજ્યમાં રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે ?
૧ રાજસ્થાન
૨ મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ જમ્મુ કાશ્મીર✅

🎭 ભારતીય મહિલા ટીમના કોચ કોણ બન્યા છે ?

૧ જયેશ પાથલ
૨ આરવ ગાંગુલી
૩ ડબ્લ્યૂ. વી. રમણ ✅
૪ આપેલ એકપણ નહી

🎭 હાલમાં ગોવા મુક્તિદિવસની ઉજવણી ક્યારે કરાઈ ?

૧ 16 ડિસેમ્બર
૨ 17 ડિસેમ્બર
૩ 18 ડિસેમ્બર
૪ 19 ડિસેમ્બર✅

🎭 હાલમાં કોની અમેરિકા ખાતે ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી ?

૧ રિવા ગાંગુલી
૨ નિરલંજન રૉય
૩ હર્ષવર્ધન શ્રીન્ગલાન ✅
૪ આપેલ એકપણ નહી

🎭 ફિફા : 

૧ ફુટબોલ✅
૨ હોકી
૩ ક્રિકેટ
૪ બેડમિન્ટન

🎭 લિયોનેલ મેસ્સી કઈ રમત સાથે જોડાયેલ છે ?

૧ ફુટબોલ ✅
૨ હોકી
૩ ક્રિકેટ
૪ બેડમિન્ટન

🎭 પાંચમી વાર ગોલ્ડન શૂ એવોર્ડ કોણે જીત્યો ?

૧ લિયોનેલ મેસ્સી✅
૨ ક્રીસ્તીયાનો રોનાલ્ડો
૩ મોહમ્મદ સાલેહ
૪ આપેલ એકપણ નહી

🎭 મનોહરલલાલ ખટ્ટર હાલ ક્યાં રાજ્યના  CM છે ?

૧ હરિયાણા✅
૨ હિમાચલ પ્રદેશ
૩ અરુણાચલ પ્રદેશ
૪ રાજસ્થાન

🎭 તાજેતરમાં ભારત અને ક્યાં દેશ વચ્ચે પ્રથમ વખત people to people મિટિંગ યોજાઈ ગઈ ?

૧ પાકિસ્તાન
૨ જાપાન
૩ ચાઇના ✅
૪ નેપાળ

🎭 બંધારણની કલમ 356  :

૧ વડાપ્રધાનના શપથ
૨ રાજ્યપાલ શાસન
૩ રાષ્ટ્રપતિ શાસન✅
૪ આપેલ એકપણ નહી

🎭 હાલમાં કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી પ્રધાન .............એ હૈદરાબાદમાં ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્રનું ઉદઘાટન કરેલ છે.

૧ ડૉ. હર્ષવર્ધન ✅
૨ સુષ્મા સ્વરાજ
૩ અરુણ જેટલી
૪ રવિશંકર પ્રસાદ

🎭 FMCG પૂર્ણ સ્વરૂપ આપો.

૧ Fast mostly consumer goods (FMCG)
૨ Free moving consumer goods (FMCG)
૩ Fast moving consumer goods (FMCG) ✅
૪આપેલ એકપણ નહી

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

Monday 24 December 2018

💐āŠ°ાāŠ·્āŠŸ્āŠ°āŠŠāŠĪિ āŠķાāŠļāŠĻ💐

🛍 સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન

➡️ પંજાબ

🛍 સૌથી લાંબા સમય માટે રાષ્ટ્રપતિ શાસન

➡️ પંજાબ

🛍 સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન

➡️ કેરલ અને ઉત્તર પ્રદેશ

➡️ ૯ વખત

🛍 સૌથી ઓછા  સમય માટે રાષ્ટ્રપતિ શાસન

➡️ કણાટર્ક

➡️ ૭દિવસ

⭕️ āŠŠ્āŠ°ાāŠĢીāŠ“ āŠĻો āŠœીāŠĩāŠĻāŠ•ાāŠģ ⭕️

⭕️ પ્રાણીઓ નો જીવનકાળ ⭕️

🛍 સુઅર - 14 વર્ષ

🛍 બિલાડી - 15 વર્ષ

🛍 કૂતરું - 16 વર્ષ

🛍 બકરી - 17 વર્ષ

🛍 ગાય - 18 વર્ષ

🛍 વાઘ - 19 વર્ષ

🛍 ભેંસ, ઊંટ - 20 વર્ષ

🛍ઘોડા - 27 વર્ષ

🛍 હાથી - 47 વર્ષ

Sunday 23 December 2018

Currunt 2018

📚 *સવાલ જવાબ&કરંટ ગ્રુપ*
〰〰〰〰〰〰〰〰〰〰〰
🌸🌸🌸🅿💜®🌸🌸🌸
〰〰〰〰〰〰〰〰〰〰〰

🎭 અત્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ?

૧ અરવીંદ પાંગરી
૨ સુકુમાર સેન
૩ સુનિલ અરોરા ✅
૪ સિવાની ઓઝા

🎭 તાજેતરમાં ગૃહ મંત્રાલયે ટ્વિટર એકાઉન્ટ @CyberDost શા માટે લોન્ચ કર્યું છે ?

૧ સાઇબર ક્રાઇમની જાગૃતિ ફેલાવવા માટે ✅
૨ ઈ-કોર્ટની જાગૃતિ ફેલાવવા માટે
૩ શિક્ષણની જાગૃતિ ફેલાવવા માટે
૪ આપેલ એકપણ નહી

🎭 હાલમાં ભારતના ક્યાં ક્રિકેટરે કોઇપણ વિકેટકીપર દ્વારા ટેસ્ટ મેચમાં મહત્તમ 11 કેચ લેવાના પુર્વ ઇંગ્લિશ ક્રિકેટર જૈક રસેલ અને દક્ષિણ આફ્રિકન એબી ડી વિલિયર્સના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે ?

૧ રીષભ પંત ✅
૨ વિરાટ કોહલી
૩ મહેન્દ્રસિંહ ધોની
૪ હરભજન સિંહ

🎭 ICC અથવા International Cricket Council નું મુખ્યમથક ક્યાં આવેલ છે ?

૧ દિલ્લી
૨ દુબઇ✅
૩ જીનીવા
૪ પેરીસ

🎭 હાલમાં મણિકા બત્રા બ્રેકથુ સ્ટાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બની છે જેઓ કઈ રમત સાથે જોડાયેલ છે ?

૧ બેડમિન્ટન
૨ હોકી
૩ ટેબલ ટેનિસ ✅
૪ વોલીબોલ

🎭 હાલમાં  ક્યાં રાજ્યની સરકારે મુક્કાબાજી (બૉક્સિંગ) રમતની ખેલાડી મેરી કૉમને ‘મેથાઇલિમા(Meethoileima)’ પુરસ્કારથી સન્માનિત કરી ?

૧ ઉતર પ્રદેશ
૨  મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ મણિપુર✅

🎭 ટાઇમ સામયિકે પર્સન ઑફ ધ ઈયર તરીકે .............ને પસંદ કર્યા છે.

૧ બરાક ઓબામા
૨ હિલેરી ક્લીન્ટન
૩ જમાલ ખશોગગી ✅
૪ નરેન્દ્ર મોદી

🎭 શક્તિકાંતા દાસ (Shaktikanta Das) RBI ના કેટલામાં ગવર્નર બન્યા ?

૧ 25✅
૨ 26
૩ 27
૪ 28

🎭 હાલમાં કઈ બેંકના પૂર્વ પ્રમુખ રહી ચુકેલા અરૂંધતિ ભટ્ટાચાર્ય સ્વિફ્ટ ઈન્ડિયા બોર્ડના ચેરપર્સન તરીકે નિમણૂક પામ્યા છે ?

૧ આરબીઆઈ
૨ એસબીઆઈ ✅
૩ કોટક
૪ દેના બેંક

🎭 તાજેતરમાં ક્યારે આંતરરાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય દિવસ  ઊજવવામાં આવ્યો ?

૧ 13 ડિસેમ્બર
૨ 10 ડિસેમ્બર
૩ 11 ડિસેમ્બર
૪ 12 ડિસેમ્બર✅

🎭 એન. બિરેન સિંહ હાલ ક્યાં રાજ્યના મુખ્ય પ્રધાન છે ?

૧ ઉતર પ્રદેશ
૨  મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ મણિપુર✅

🎭 હાલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્યાં ચોથી પાર્ટનર્સ ફોરમનું ઉદઘાટન કરેલ છે ?

૧ બેંગલોર
૨  કોલકાતા
૩ સુરત
૪ નવી દિલ્હી✅

🎭 તાજેતરમાં .......... હાઇકોર્ટે દેશભરમાં ઑનલાઇન ફાર્મસી પર પ્રતિબંધ લગાવ્યો છે.

૧ કોલકાતા
૨ દિલ્હી ✅
૩ ચંડીગઢ
૪ ગુજરાત

🎭 તાજેતરમાં નીચેમાંથી કોનો ટાર્ગેટ પોડિયમ સ્કીમ (ટોપ્સ)માં સમાવેશ કરાયો છે ?

૧ ટેબલ ટેનીસ ખેલાડી મણિકા બત્રા
૨ યુવા શૂટર્સ મનુ ભાકર અને સૌરભ ચોધરી
૩ આપેલ એકપણ નહી
૪ આપેલ તમામ✅

🎭 હાલમાં ઝોરમથંગા (Zoramthanga)એ ક્યાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ?

૧ મિઝોરમ✅
૨ મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ મણિપુર

🎭 ભારતના ફિલ્મ અને ટેલિવીઝન ઇન્સ્ટિટ્યુટના નવા ચેરમેન અને અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલ છે ?

૧ અનુપમ ખેર
૨ બ્રિજન્દ્ર પાલ સિંહ ✅
૩ હિરીહર ચોધરી
૪ સરિતા શેખ

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

Saturday 1 December 2018

*▪āŠĪાāŠœેāŠĪāŠ°āŠŪાં āŠ†āŠĩેāŠēા āŠĪોāŠŦાāŠĻ-āŠĩાāŠĩાāŠોāŠĄું*

*▪તાજેતરમાં આવેલા તોફાન-વાવાઝોડું*
➖➖➖➖➖➖➖➖➖➖➖

▪ચીન-તાઈવાન પર કયું ચક્રવાત ત્રાટક્યું❓
*✔મારિયા*

▪વિયેતનામમાં આવેલું વાવાઝોડું❓
*✔સોન તિહ્ન*

▪હેરીકેન "લેન" અને "ફ્લોરેન્સ" વાવઝોડું કયા દેશમાં ત્રાટક્યું❓
*✔અમેરિકા*

▪"જેબી" તોફાન અને "ત્રામી" વાવાઝોડું કયા દેશમાં❓
*✔જાપાન*

▪ફિલિપાઈન્સ અને ચીનમાં આવેલું વાવાઝોડું❓
*✔માંગખુટ*

▪"દાય (ડે)" વાવાઝોડું ભારતના કયા રાજ્યમાં❓
*✔ઓડિશા*

▪અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું❓
*✔લુબન*

▪ક્યૂબા દેશમાં કયા વાવાઝોડાના કારણે ભારે વરસાદ થયો હતો❓
*✔માઈકલ*

▪ભારતના ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આવેલું તોફાન❓
*✔તિતલી*

▪બ્રિટન પર આવેલું વાવાઝોડું❓
*✔કોલમ*

▪પોર્ટુગલ અને સ્પેનમાં કયું વાવાઝોડું ત્રાટક્યું❓
*✔લેસ્લી*

▪મેક્સિકોમાં આવેલું વાવાઝોડું❓
*✔વિલા*

▪અમેરિકાના સેપાન અને તિનિયામાં અને ફિલિપાઈન્સમાં આવેલું વાવાઝોડું❓
*✔યુતુ*

▪ઈટાલીમાં આવેલું વાવાઝોડું❓
*✔સિરોક્કો*

▪તાજેતરમાં આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આવેલું વાવાઝોડું❓
*✔ગાજા*

➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥