Sunday 23 December 2018

Currunt 2018

📚 *સવાલ જવાબ&કરંટ ગ્રુપ*
〰〰〰〰〰〰〰〰〰〰〰
🌸🌸🌸🅿💜®🌸🌸🌸
〰〰〰〰〰〰〰〰〰〰〰

🎭 અત્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ?

૧ અરવીંદ પાંગરી
૨ સુકુમાર સેન
૩ સુનિલ અરોરા ✅
૪ સિવાની ઓઝા

🎭 તાજેતરમાં ગૃહ મંત્રાલયે ટ્વિટર એકાઉન્ટ @CyberDost શા માટે લોન્ચ કર્યું છે ?

૧ સાઇબર ક્રાઇમની જાગૃતિ ફેલાવવા માટે ✅
૨ ઈ-કોર્ટની જાગૃતિ ફેલાવવા માટે
૩ શિક્ષણની જાગૃતિ ફેલાવવા માટે
૪ આપેલ એકપણ નહી

🎭 હાલમાં ભારતના ક્યાં ક્રિકેટરે કોઇપણ વિકેટકીપર દ્વારા ટેસ્ટ મેચમાં મહત્તમ 11 કેચ લેવાના પુર્વ ઇંગ્લિશ ક્રિકેટર જૈક રસેલ અને દક્ષિણ આફ્રિકન એબી ડી વિલિયર્સના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે ?

૧ રીષભ પંત ✅
૨ વિરાટ કોહલી
૩ મહેન્દ્રસિંહ ધોની
૪ હરભજન સિંહ

🎭 ICC અથવા International Cricket Council નું મુખ્યમથક ક્યાં આવેલ છે ?

૧ દિલ્લી
૨ દુબઇ✅
૩ જીનીવા
૪ પેરીસ

🎭 હાલમાં મણિકા બત્રા બ્રેકથુ સ્ટાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બની છે જેઓ કઈ રમત સાથે જોડાયેલ છે ?

૧ બેડમિન્ટન
૨ હોકી
૩ ટેબલ ટેનિસ ✅
૪ વોલીબોલ

🎭 હાલમાં  ક્યાં રાજ્યની સરકારે મુક્કાબાજી (બૉક્સિંગ) રમતની ખેલાડી મેરી કૉમને ‘મેથાઇલિમા(Meethoileima)’ પુરસ્કારથી સન્માનિત કરી ?

૧ ઉતર પ્રદેશ
૨  મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ મણિપુર✅

🎭 ટાઇમ સામયિકે પર્સન ઑફ ધ ઈયર તરીકે .............ને પસંદ કર્યા છે.

૧ બરાક ઓબામા
૨ હિલેરી ક્લીન્ટન
૩ જમાલ ખશોગગી ✅
૪ નરેન્દ્ર મોદી

🎭 શક્તિકાંતા દાસ (Shaktikanta Das) RBI ના કેટલામાં ગવર્નર બન્યા ?

૧ 25✅
૨ 26
૩ 27
૪ 28

🎭 હાલમાં કઈ બેંકના પૂર્વ પ્રમુખ રહી ચુકેલા અરૂંધતિ ભટ્ટાચાર્ય સ્વિફ્ટ ઈન્ડિયા બોર્ડના ચેરપર્સન તરીકે નિમણૂક પામ્યા છે ?

૧ આરબીઆઈ
૨ એસબીઆઈ ✅
૩ કોટક
૪ દેના બેંક

🎭 તાજેતરમાં ક્યારે આંતરરાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય દિવસ  ઊજવવામાં આવ્યો ?

૧ 13 ડિસેમ્બર
૨ 10 ડિસેમ્બર
૩ 11 ડિસેમ્બર
૪ 12 ડિસેમ્બર✅

🎭 એન. બિરેન સિંહ હાલ ક્યાં રાજ્યના મુખ્ય પ્રધાન છે ?

૧ ઉતર પ્રદેશ
૨  મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ મણિપુર✅

🎭 હાલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્યાં ચોથી પાર્ટનર્સ ફોરમનું ઉદઘાટન કરેલ છે ?

૧ બેંગલોર
૨  કોલકાતા
૩ સુરત
૪ નવી દિલ્હી✅

🎭 તાજેતરમાં .......... હાઇકોર્ટે દેશભરમાં ઑનલાઇન ફાર્મસી પર પ્રતિબંધ લગાવ્યો છે.

૧ કોલકાતા
૨ દિલ્હી ✅
૩ ચંડીગઢ
૪ ગુજરાત

🎭 તાજેતરમાં નીચેમાંથી કોનો ટાર્ગેટ પોડિયમ સ્કીમ (ટોપ્સ)માં સમાવેશ કરાયો છે ?

૧ ટેબલ ટેનીસ ખેલાડી મણિકા બત્રા
૨ યુવા શૂટર્સ મનુ ભાકર અને સૌરભ ચોધરી
૩ આપેલ એકપણ નહી
૪ આપેલ તમામ✅

🎭 હાલમાં ઝોરમથંગા (Zoramthanga)એ ક્યાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ?

૧ મિઝોરમ✅
૨ મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ મણિપુર

🎭 ભારતના ફિલ્મ અને ટેલિવીઝન ઇન્સ્ટિટ્યુટના નવા ચેરમેન અને અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલ છે ?

૧ અનુપમ ખેર
૨ બ્રિજન્દ્ર પાલ સિંહ ✅
૩ હિરીહર ચોધરી
૪ સરિતા શેખ

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻

No comments:

Post a Comment