Sunday, 18 December 2016

Ss8🎯પ્રકરણ - 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન🎯

⚫સામાજિક વિજ્ઞાન⚫
⚫ધોરણ: 8⚫
⚫સત્ર: 1⚫

🎯પ્રકરણ - 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન🎯

📮કોલંબસ કયા દેશનો વતની હતો ?
✔ઇટલીનો

📮કોણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો ?
✔વાસ્કો-દ-ગામાએ

📮વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?
✔ પોર્ટુગલનો

📮વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતના કયા બંદરે સૌ પ્રથમ આવ્યું ?
✔કાલિકટ

📮વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતના બંદરે ક્યારે આવ્યું ?
✔ 22/05/1498

📮ઈ.સ.1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?
✔ કાલિકટમાં

📮પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું ?
✔ ઈ.સ.1506માં

📮કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી ?
✔ ઝામોરિને

📮પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીને કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્લીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો ?
✔ શાહજહાં

📮ડચ લોકો કયા દેશનાં વતની હતા ?
✔ હોલૅન્ડના

📮ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહિ ?
✔અંગ્રેજો સામે

📮અંગેજોનું વહાણ હિન્દુસ્તાનનાં કયા બંદરે પહોંચ્યું ?
✔સુરત

📮હિન્દુસ્તાનની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો ?
✔ હોકિન્સ

📮મીર જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ કોણ બન્યું ??
✔ ક્લાઇવ

📮અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી ?
✔ઔરંગઝેબ પાસેથી

📮પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું ?
✔ઈ.સ.1757માં

📮પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ ?
✔સિરાજ-ઉદ્-દૌલાની

📮બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ કોને હરાવ્યો ?
✔મીરકાસીમને

📮ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે કયાં જઈ ચડ્યો ?
✔અમેરિકા

📮કાલિકટની કોઠીનો રક્ષક કોને બનાવવામાં આવ્યો ?
✔અલ્બુકર્કને

📮કયા મુઘલ બાદશાહના સમયમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો ?
✔શાહજહાં

📮ભારતમાં સૌ પ્રથમ કઈ વિદેશી પ્રજા આવી ?
✔પોર્ટુગીઝ

📮'બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની' ક્યારે સ્થપાઈ ?
✔ ઇ.સ.1600માં

📮અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ?
✔ઇ.સ.1608માં

📮કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપી ?
✔જહાંગીરે

📮કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ?
✔શાહજહાંએ

📮'ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની' ક્યારે સ્થપાઈ ?
✔ ઇ.સ.1664માં

📮પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો ?
✔મીરજાફરને

📮બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો ?
✔મીરજાફરને

📮બક્સરનું યુદ્ધ ક્યારે થયું ?
✔ઇ.સ.1764માં

📮કોલંબસ શું માનતો હતો ?
✔પૂર્વમાં જવા પશ્ચિમ બાજુથી જઈ શકાય.

📮કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો ?
✔ઇ.સ.1492માં

📮ઇ.સ.1453માં તુર્કોએ ક્યું બંદર જીતી લીધું ?
✔ કોન્સ્ટેન્ટિનોપલ

📮અમેરિકાના મૂળવતનીઓ કયા નામે ઓળખાય છે ?
✔ રેડ ઈન્ડિયન

📮અમેરિકાના કિનારાના ટાપુઓ કયા નામથી ઓળખાય છે ?
✔વેસ્ટ ઈન્ડિઝ

📮વાસ્કો-દ-ગામાનું જહાજ આફ્રિકાના ક્યા સ્થળનું ચક્કર લગાવી માલિન્દી પહોંચ્યું ?
✔ કેપ-ઑફ-ગુડ હોપ

📮વાસ્કો-દ-ગામાને ક્યા હિન્દી ખલાસીએ ભારત આવવામાં મદદ કરી ?
✔ મહમદ-ઈબ્ન-મજીદે

📮યુરોપના દેશોને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી ?
✔ ત્રણેય

📮કઈ સાલમાં અંગ્રેજોએ હુગલી નદીને કાંઠે પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ?
✔ઇ.સ.1651માં

📮ઈસ્ટ ઈન્ડિયા કંપની વધુને વધુ શાની હોડમાં લાગી ચૂકી હતી ?
✔ ધન કમાવવાની

📮બંગાળની આવક ઘટતા સૌપ્રથમ બંગાળના ક્યા નવાબે વિરોધ કર્યો ?
✔ મુર્શિદઅલીખાને

📮સિરાજ-ઉદ્-દૌલાએ કંપની ને હુકમ કર્યો કે . . .
✔ત્રણેય

📮ક્યું ક્લાઈવનું કાવતરું હતું ?
✔પ્લાસીનું યુદ્ધ

🎶સમીર પટેલ 🎶
👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨💭👁‍🗨

Gk 😘gk😊gk💐

😘: 🚴‍♀1 વિશ્વના સૌથી મોટા મહાસાગર   👉પ્રશાંત મહાસાગર

🚴‍♀2  વિશ્વના સૌથી મોટા ડાયમંડ ઉત્પાદન દેશ  👉 દક્ષિણ આફ્રિકા

🚴‍♀3  પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ   👉 મોહમ્મદ અલી જિન્નાહ

🚴‍♀4  ન્યૂ યોર્ક શહેરના જૂનું નામ            👉  ન્યૂ એમ્સ્ટર્ડમ

🚴‍♀5  સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે    👉મોનેકો

🚴‍♀6 બ્રિટનના રાષ્ટ્રીય ફૂલ                      👉  ગુલાબ

🚴‍♀7  નાયગ્રા ધોધ કોના દ્વારા શોધવામાં આવ્યો  👉  લૂઇસ હેનેપિન

🚴‍♀8 ઇટાલી નુ રાષ્ટ્રીય ફૂલ                    👉 લીલી

🚴‍♀9 ચાઇના ની રાષ્ટ્રીય ફૂલ                    👉નાર્સિસસ

🚴‍♀10 પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ક્યા યોજાઈ હતી   👉 ઇંગ્લેન્ડ ખાતે

😘: 🚴‍♀11 વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં     5 મી જૂન  
🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏
🚴‍♀12 અમેરિકાના પ્રથમ રિપબ્લિકન રાષ્ટ્રપતિ      અબ્રાહમ લિંકન
🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎
🚴‍♀13  સામ્બા નૃત્ય ક્યા દેશ નુ પ્રખ્યાત નૃત્ય છે    બ્રાઝીલ છે
🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐
🚴‍♀14  શ્રિલંકા જૂનું નામ                          સિલોન હાતુ
🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊
🚴‍♀15 સાઉથ કોરિયા ની સ્વતંત્રતા દિવસ      15 મી ઓગષ્ટ
🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋
🚴‍♀16  ઉત્તર ધ્રુવ સુધી પહોંચવા માટે પ્રથમ  માણસ                           રીઅર એડમિરલ રોબર્ટ ઇ પિયરી
🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌
🚴‍♀17 વિશ્વમાં ન્યૂઝપ્રિન્ટ પ્રાથમિક ઉત્પાદક      કેનેડા
🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉
🚴‍♀18 વિશ્વ સાક્ષરતા દિવસ                    8 મી સપ્ટેમ્બર
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
🚴‍♀19 આધુનિક જર્મની સ્થાપક                        બિસ્માર્કનું
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓
🚴‍♀20 મધરાત સૂર્ય જમીન તરીકે ઓળખાય દેશ     નોર્વે

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

😘: 🍇21 વિશ્વના છત તરીકે ઓળખાય તે સ્થાન         તિબેટ
🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏
🍇22 નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરવા માટે   પ્રથમ પાકિસ્તાની   👉અબ્દુલ સલામ
🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐
🍇23  પ્રથમ મહિલા બ્રિટનના વડાપ્રધાન            માર્ગારેટ થેચર
🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋
🍇24 જમૈકા ની મુખ્ય નિકાસ                ખાંડ
🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌
🍇25 સફેદ હાથી ની જમીન તરીકે ઓળખાય દેશ   થાઇલેન્ડ
🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪
🍇26  વિશ્વમાં સૌથી મોટી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ
યુનાઈટેડ  સ્ટેટ્સલાઇબ્રેરી     વોશિંગ્ટન ડીસી
🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅
🍇27 હેરી પોટર પુસ્તકો લેખક         જેકે રોલિંગ
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🍇28  યુએસએ સૌથી નાના પ્રમુખ કોણ હતા?    થિયોડોર રૂઝવેલ્ટ
🎾🎾🎾🎾🎾🎾🎾🎾🎾🎾🎾
🍇29 લાઇટ બલ્બ ની શોધ કોને કરી ?              હમ્ફ્રી ડેવીએ
🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍🍍
🍇30 વોશિંગ મશીન ની શોધ કોને કરી?      જેમ્સ કિંગ

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

🏓દેશ🏓           🏓  સાસદ 🏓

😘:    🙏🏻અહીં તમને માર્ગદર્શન અને તમામ વિખ્યાત દેશોમાં સંસદ ના નામ થી પરિચિત થશો.🙏🏻

🏓દેશ🏓           🏓  સાસદ 🏓

🌯1 ભારતીય    સંસદ(લોકસભા અને રાજ્ય સભા)

🌯2 નેપાલ         રાષ્ટ્રીય પંચાયત

🌯3 પાકિસ્તાન    નેશનલ એસેમ્બલી

🌯5 ડેનમાર્ક       ફોલકેટીંગ

🌯6  બ્રિટન     સંસદ (સામાન્ય અને હાઉસ ઓફ લોર્ડસમાં હાઉસ)

🌯7 . રશિયા    ડુમા અને ફેડરલ કાઉન્સિલ

🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱
akki786😘: 🍍8 ચાઇના   નેશનલ પીપલ્સ કોંગ્રેસ

🍌9 સ્વિટ્ઝર્લૅન્ડ    ફેડરલ એસેમ્બલી

🍅10  ફ્રાન્સ      નેશનલ એસેમ્બલી

🐢11. યુએસએ       કોંગ્રેસ (પ્રતિનિધિઓ અને સેનેટ હાઉસ)

🎪12 તુર્કી       ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી

🎾13. ઈરાન     મજલિસના

🍃14 ઇજરાઇલ      ક્નેસેટ

🚗15 કેનેડા          સંસદ

🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀

Saturday, 17 December 2016

*📚📚કમ્પ્યુટર📚📚*

*☘☘જીકે ઈસ બેસ્ટ ફોર એવર☘☘*

*📚📚કમ્પ્યુટર📚📚*

*🎁🎁કેટલીક ઐતિહાસિક વાતો🎁🎁*

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ ઈ.સ. ૧૯૪૦માં વોલ્ટ ડિઝનીની ફિલ્મમાં પ્રથમવાર ઓડિયો એસીલેટરનો ઉપયોગ થયો જેની શોધ ડેવિડ પેકાર્ડ અને બીલ હ્યુલેટે કરી હતી.

♣ રિમોટ કમ્પ્યુટિંગની પ્રથમ શરૃઆત બેલ લેબોરેટરીમાં થયેલી. બેલમાં વિકસેલા કોમ્પ્લેક્સ નંબર કેલક્યુલેટર પર ટેલિટાઈપ કરી ડાર્ટમાઉથમાં બેઠા બેઠા ન્યૂયોર્કમાં ગણતરી થઈ શકતી.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ જર્મનીના ઝૂસે ઝેડ-૩ કમ્પયુટર બનાવેલું. બર્લિન પર થયેલા હૂમલામાં તે નાશ પામ્યું. ઝૂસે તેને ૧૯૬૦માં ફરી બનાવ્યું. આજે તે બર્લીનના મ્યુઝિયમમાં છે.

♣ આયોવા યુનિવર્સિટીના જ્હોન વિન્સેન્ટે એટાન સોફ બેરી કમ્પ્યુટર વિકસાવ્યું. તે કદી કાર્યરત થયું નહીં.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ બ્રિટિશ એન્જિનિયર ટોમી ફ્લાવર્સ કોલોસસ કમ્પ્યુટર વિકસાવેલું. જેમાં ૧૫૦૦ વેક્યૂમ ટયૂબ હતી. ૧૯૪૦માં બનેલા આ કમ્પ્યુટરની જાહેરાત છેક ૧૯૭૧માં થઈ હતી.

♣ ચંદ્ર પર ચઢાઈ કરનારા એપોલો યાનના સંભવિત પ્રવાસનો નકશો તૈયાર કરવામાં સિક્વન્સ ઈલેક્ટ્રોનિક કેલ્ક્યૂલેટરનો ફાળો હતો.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

♣ ૧૯૪૮માં બનેલું આ કમ્પ્યુટર ૪૦ ફૂટ લાંબું અને ૨૫ ફૂટ પહોળું હતું.

♣ તેમાં ૧૨૫૦૦ વેક્યૂમ ટયુબ હતી. એપોલો મિશન સિવાય તેનો ઉપયોગ ક્યાંય થયો નહીં.

*🎈🎈રાહુલ~મેક્સ🎈🎈*

*📚📚ભારતના એવોર્ડો📚📚*

*🌸🌸જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌸🌸*

*📚📚ભારતના એવોર્ડો📚📚*

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿ભારત રત્ન🌿🌿*

🌷 દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે.

🌷તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે.

🌷ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿પહ્મવિભૂષણ પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ🌿🌿*

🌷કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🌷સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿જ્ઞાનપીઠ એવોર્ડ🌿🌿*

🌷ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ  આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿નેશનલ ફિલ્મ એવોર્ડ🌿🌿*

🌷શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿આર્યભટ્ટ એવોર્ડ🌿🌿*

🌷 વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿દાદાસાહેબ ફાળકે એવોર્ડ🌿🌿*

ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

*🌿🌿શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ🌿🌿*

🌷વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖
*👮🏻રાહુલ~મેક્સ👮🏻*
➖➖➖➖➖➖➖➖➖

પ્રુથવી ના પાંચ મહાસાગર વિશે💫💫💫💫

😘: 💫💫💫💫પ્રુથવી ના પાંચ મહાસાગર વિશે💫💫💫💫

📗 પૃથ્વીના પાંચ મહાસાગર
પૃથ્વીની સપાટી પર ૭૧ ટકા
ભાગમાં સમુદ્રો આવેલા છે. નાના
મોટા દરિયા અને સમુદ્રો ઘણા છે.
પરંતુ પાણીના વિશાળ જથ્થાને
મહાસાગર કહે છે. પૃથ્વી પર પાંચ
મહાસાગર છે. આ મહાસાગર
એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ
ખંડ પ્રમાણે તેના નામ પાડવામાં
આવ્યા છે.

🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪

😘: 🐢🐢🐢🐢🐢🐢🐢🐢🐢🐢🐢(૧) સૌથી મોટો પેસિફિક
મહાસાગર પૃથ્વીની સપાટીનો
ત્રીજો ભાગ રોકે છે. આ મહાસાગર
સૌથી ઊંડો પણ છે. તેની સરેરાશ
ઊંડાઇ ૩૯૭૦ મીટર છે પણ તેમાં
સૌથી ઊંડું સ્થાન મેરિયાના ટ્રેન્ચ
૧૦૯૧૧ મીટર ઊંડુ છે. પેસિફિક
મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ
કહે છે. આ મહાસાગર એશિયા અને
ઓસ્ટ્રેલિયા ખંડોને દક્ષિણ
અમેરિકાથી જુદા પાડે છે.
આંતરરાષ્ટ્રીય દિનાન્તર રેખા
પેસિફિક મહાસાગરમાંથી પસાર
થાય છે. પેસિફિકમાં સૌથી વધુ
૨૫૦૦૦ ટાપુઓ છે.                    🏀🏀🏀🏀🏀🏀🏀🏀🏀🏀🏀


akki786😘: 🏓🏓🏓🏓🏓🏓🏓🏓🏓🏓🏓 (૨) વિશ્વનો બીજો સૌથી
મોટો એટલાન્ટિક મહાસાગર
યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી
જુદા પાડે છે. એન્ટલાન્ટિક
જુરાસીક યુગમાં બનેલો સૌથી
નાની વયનો છે. આ મહાસાગરમાં
ગરમ પાણીના પ્રવાહો યુરોપને
હૂંફ આપે છે. સૌથી વધુ દરિયાઇ સફર
એટલાન્ટિકમાં થાય છે.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

😘: 🐸🐸🐸🐸🐸🐸🐸🐸🐸🐸🐸 (૩) સૌથી મોટો ત્રીજો
મહાસાગર હિંદ મહાસાગર છે. હિંદ
મહાસાગરનું પાણી સૌથી વધુ ગરમ
રહે છે. સૌથી ઓછા જળચરો આ
મહાસાગરમાં રહે છે. તેની સરેરાશ
ઊંડાઇ ૩૭૪૧ મીટર છે.🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀🏄🏻‍♀

😘: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 (૪) સધર્ન કે દક્ષિણ મહાસાગર દક્ષિણ ધ્રુવમાં આવેલો છે. તેમાં હમેશાં બરફ છવાયેલો રહે છે. તે સરેરાશ ૩૨૭૦ મીટર ઊંડો છે.🛀🛀🛀🛀🛀🛀🛀🛀🛀🛀🛀

: 🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀🚴‍♀ (૫) આર્કટિક મહાસાગર એટલે ઉત્તર
ધ્રુવની આસપાસનો દરિયો સૌથી
છીછરો ૧૨૦૫ મીટરની ઊંડાઇ
ધરાવતા આ મહાસાગરમાં હમેશાં
બરફ છવાયેલો રહે છે.🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

🏻કપ અને ટ્રોફી

🙏🏻🙏🏻🙏🏻કપ અને ટ્રોફી🙏🏻🙏🏻🙏🏻

📌कप और ट्राफी अंतर्राष्ट्रीय:
💫[1] 
अजलान शाह कप ------ हॉकी
🚑[2] 
एशिया कप ----- क्रिकेट, हॉकी
🏀[3] 
एशेज ------- क्रिकेट
🍅[4] 
ऑस्ट्रेलियाई ओपन ----- लॉन टेनिस
⛹[5] 
चैंपियंस ट्रॉफी ------ हॉकी / क्रिकेट
🎾[6] 
Corbitton कप ----- टेबल टेनिस (महिला)
🎪[7] 
डेविस कप ------- लॉन टेनिस 
🛀[8] 
Uber कप -------- बैडमिंटन (महिला)
🐒[9] 
थॉमस कप -------- बैडमिंटन (पुरुष)
🚗[10] 
शारजाह कप ------- क्रिकेट

⛷⛷⛷⛷⛷⛷⛷⛷⛷⛷⛷