Sunday, 14 May 2017

📮 *મહત્વની ઘટનાઓ* 📮

⚫⚫ *૧૩ મે* ⚫⚫

📮 *મહત્વની ઘટનાઓ* 📮

👉🏿૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું (Red Fort) બાંધકામ પુર્ણ થયું.

👉🏿૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky) ચાર એન્જીન વાળું વિમાન (Aircraft) ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.

👉🏿૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.

👉🏿૧૯૫૮ – વેલક્રો (Velcro)નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)

👉🏿૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.

👉🏿૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. 
અમેરિકા અને જાપાને, ભારત 
પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.

📮💐 *વારિશ* 💐📮

*💥Breaking News💥*12-5-17

*💥Breaking News💥*12-5-17

*🎙જસ્ટીન બીબર🎤*
🎤આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેનેડિયન પૉપસ્ટાર જસ્ટીન બીબર ભારતના પ્રવાસે
🎤મુંબઇના ડી.વાય.પાટીલ સ્ટેડિયમમા *વર્લ્ડ પર્પઝ ટુર* ના ભાગરૂપે  લાઇવ કોન્સર્ટ યોજાયો
💥માત્ર 14 વર્ષની ઉંમરે *બેબી...બેબી...*ગીતથી યુટ્યુબ મારફતે જગ વિખ્યાત બનેલા પોપસ્ટાર જસ્ટીન બીબર નો જન્મ કેનેડામા 1994 મા થયો હતો
🎤હાલ 23 વર્ષની ઉંમર છે
🎤1996 મા માઇકલ જેક્શનની મુંબઇ મુલાકાત પછી જસ્ટિન બીબર ભારતની મુલાકાત લેનાર બીજો આંતરરાષ્ટ્રિય પોપસ્ટાર છે

*💥કુલભુષણ જાધવ💥*

👉ભારતના પુર્વ નેવી અધિકારી
👉પાકિસ્તાને અપહરણ કરીને *રો* (RAW) ના એજન્ટ હોવાના ખોટા આરોપો લગાવી ફાંસીની સજા જાહેર કરી
👉ફાંસીના વિરોધમા ભારત સરકારે પાકિસ્તાન પાસેથી 16 વખત કુલભુષણ વિશે માહિતી માંગી પરંતુ તેનો કોઇ યોગ્ય પ્રત્યુતરના મળતા ભારત આંતરરાષ્ટ્રીય કોર્ટમા ગયુ
*👉આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભુષણ ની ફાંસી પર સ્ટે મુકી દિધો છે*
👉જો આંતરરાષ્ટ્રીય કોર્ટનો આદેશ પાકિસ્તાન ના સ્વિકારે તો વૈશ્વિક લેવલ પર પાક.સરકારની બદનામી થઇ શકે છે
*👉1971 બાદ પ્રથમવાર ભારત આંતરરાષ્ટ્રીય કોર્ટના શરણે ગયુ*

*👇RAW👇*
*Research and Analysis Wing*
👉ભારતની જાસુસી સંસ્થા

💥ગુજરાતી ફિલ્મ અભિનેતા *હિતુ કનોડિયાને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ એનાયત*

👉બાળકલાકાર તરીકે ગુજરાતી ફિલ્મોમા શરૂઆત કરીને અત્યાર સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મો,  સિરીયલોમા અભિનય કર્યો છે
👉નોંધનીય છે કે હિતુ કનોડિયા એ ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગા સુપરસ્ટાર નરેશ કનોડિયા ના પુત્ર પણ છે

*🌷🌹*

Friday, 12 May 2017

💪🏽 *‘ધ ગ્રેટ ખલી’* 💪🏽

☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿

  💪🏽 *‘ધ ગ્રેટ ખલી’* 💪🏽

👉🏿સૌથી તાકતવર વ્યક્તિ ખલી ને કોણ નથી ઓળખતું.

👉🏿‘ધ ગ્રેટ ખલી’ નું અસલી નામ ‘દલીપ સિંહ રાણા’ છે,

👉🏿 જેમનો જન્મ હિમાચલ પ્રદેશ ના રાજપુત પરિવારમાં થયો છે. ‘ધ ગ્રેટ ખલી’ સિવાય તેમને ‘જાયન્ટ સિંહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

👉🏿 ખલી ઘણી બધી હોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

👉🏿ઉપરાંત તેઓ ભારતનો સૌથી વધુ ચર્ચિત અને કોન્ટ્રોવર્શિયલ શો ‘બીગબોસ-4’ પણ જોવા મળ્યા હતા.

👉🏿તેઓ એક પ્રોફેશનલ રેસલર છે, જેઓ મહાબલી ‘અન્ડરટેકર’ ને પણ WWE માં ઘૂડ ચટાવી ચુક્યા છે.

👉🏿રેસલમેનીયા માં પણ આમનું ખાસું નામ પ્રખ્યાત છે.

👉🏿 આના સિવાય તેઓ એટલા બધા તાકતવર છે કે એકવાર એક જ ઘુસામાં પહેલવાન ‘બીગ શો’ ને બેહોશ કરી દીધો હતો.

👉🏿ખલીની છાતી ૫૬ ઇંચની નથી પણ ૬૩ ઇંચની છે, જે ભારતીય રેકોર્ડ છે.

👉🏿 સાત ફૂંટ એક ઇંચ લાંબા ભીમકાય શરીર ઘરાવતો ખલી મહાકાળી માતા નો મોટો ભક્ત છે. વિદેશી લોકો એ જ તેમને ‘ખલી’ નામ આપ્યું છે.

👉🏿તમને જણાવી દઈએ કે ૧૯૦ કિલો વજન વાળો ખલી ભારતના જંગલમાં ફરવા જાય છે. તેને અજ્ગરથી ડર નથી લાગતો. તેઓ શુદ્ધ શાકાહારી છે. શાકાહાર નો પ્રબળ સમર્થન કરતા ખલી તમાકુ અને દારૂથી પણ દુર જ રહે છે.

👉🏿ખલી રોજ સવારે ૧૦ લીટર દૂધ, ૨૦ ઉકાળેલા ઈંડા, ૫ ગ્લાસ મિક્સ જ્યુસ, ૫ ગ્લાસ દાડમનું જ્યુસ પીવે છે.

👉🏿 નાનપણમાં ખલીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે પોતાના ભાઈઓ સાથે મજદૂરી નું કામ કરવું પડ્યું હતું તેથી તેમને ભણતર પૂરું કર્યું ન હતું.

👉🏿ધ ગ્રેટ ખલી ના લગ્ન હરવિંદર કૌર સાથે થયા છે જે એક પંજાબી મહિલા છે.

👉🏿ખલીને Gigantism નામની બીમારી છે જેના કારણે તેમનું શરીર મહાકાય જેવું વિશાળ છે.

👉🏿 ખલી એ ઘણી બધી જાહેરાતો પણ કરી છે.

👉🏿હાલમાં તેઓ ભારતમાં નહિ પણ અમેરિકાના ટેક્સાસ શહેરમાં રહે છે.

📮 *વારિશ* 📮

✔ *"દુનિયાની સૌથી મોટી કંપની ‘Apple’*

👆🏿

✔  *"દુનિયાની સૌથી મોટી કંપની ‘Apple’*

👉🏿જો દુનિયામાં સૌથી શક્તિશાળી કંપનીની વાત કરવામાં આવે તો Apple નું નામ જ આવે.
👉🏿શરૂઆતમાં આ કંપનીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સમગ્ર વિશ્વમાં પોતાની અલગ અને અનોખી ટેકનોલોજીને કારણે પ્રખ્યાત કંપની ‘એપ્પલ’ ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.

👉🏿કોઇપણ વ્યક્તિને પોતાની લાઈફમાં એકવાર તો એવી ખ્વાહીશ થાય જ કે મારે પણ એપ્પલ નો ફોન લેવો છે.
👉🏿 આજે બધા લોકો Apple નો ફોન અને Apple ની પ્રોડક્ટ લેવાનું પસંદ કરે છે.

👉🏿 એપ્પલ કંપનીની સ્થાપના એપ્રિલ ફૂલના દિવસે વર્ષ ૧૯૭૬માં થઇ હતી.

👉🏿 ‘સ્ટીવ જોબ્સ’ વિશ્વ વિખ્યાત કંપની એપ્પલ ના સંસ્થાપક હતા (૨૦૧૧માં તેમનું મૃત્યુ થયું), આની લીધે જ આપણને iPhone અને iPad જેવા ઉપકરણોનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો.

👉🏿 સ્ટીવ જોબ્સે બોદ્ધ ઘર્મને અપનાવ્યો હતો. તેઓ આજીવન શાકાહારી હતા.

👉🏿 સ્ટીવ જોબ્સે ૧૨ વર્ષની આયુમાં પહેલી વાર computer જોયું હતું.

👉🏿એપ્પલની શરુઆતમાં પ્રોડક્ટ પર ન્યુટન ની તસ્વીર આવતી હતી. એપ્પલની એક પ્રોડક્ટનું નામ પણ ન્યુટન હતું. જ્યાં સુધી આઈફોન આવ્યો ન હતો ત્યાં સુધી લોકો આ પ્રોડક્ટ ના ગુણગાન કરતા હતા. પરંતુ, જયારે આઈફોન માર્કેટમાં આવતા જ સ્ટીવ જોબ્સે એપ્પલથી ન્યુટનને હટાવી દીધો.

👉🏿 એપ્પલ ના એમ્પલોઈઝ (કામદારો) પ્રત્યેક ત્રીજો વ્યક્તિ ભારતીય છે.

👉🏿 Apple હેડક્વાટરમાં કાર્યરત (એમ્પલોઈઝ) દરેક કામદારોની સરેરાશ આવક $125,000 છે.

👉🏿 વર્ષ ૨૦૧૦માં એપ્પલે પૂરી દુનિયાને ચોકાવી દીધી અને Microsoft ને પણ પાછળ છોડી દીધી.

👉🏿Apple એક મિનિટ માં $300,000 કમાઈ છે, જે રશિયન સ્ટોક માર્કેટ કરતા ખુબ વધારે છે.

👉🏿વર્ષ ૨૦૧૧માં એક સમય એવો આવ્યો જયારે એપ્પલ પાસે અમેરિકા ના સરકાર કરતા પણ વધારે પૈસા હતા.
👉🏿 તે સમયે એપ્પલ પાસે ૭૬.૪ બિલિયન ડોલર હતા જયારે અમેરિકાની સરકાર પાસે ૭૩.૭ બિલિયન ડોલર હતા.

👉🏿 Apple ની કંપની ૧ મીનીટે ૨ કરોડ રૂપિયાની કમાણી કરે છે.

👉🏿જો તમે Apple કમ્પાઉન્ડ ની પાસે સિગારેટ પિતા પકડાઈ જાવ તો તમને તેમની કોઈ પણ પ્રોડક્ટમાં વોરંટી ન મળે.

👉🏿વર્ષ ૨૦૧૪માં એપ્પ્લે એટલી બધી કમાણી કરી કે Google, Facebook અને Amazon ની કમાણીને ભેગી મેળવીએ તો પણ પૂરી ન થાય.

👉🏿 એવું કહેવામાં આવે છે કે અમેરિકાની ‘હાર્વર્ડ યુનિવર્સિટી’ માં એકવાર દાખલો (એડમિશન) મળી શકે છે પરંતુ Apple માં નોકરી મેળવવી ખુબજ મુશ્કેલ છે.

👉🏿 સમગ્ર વિશ્વમાં એપલના 80,000 કામદારો છે. જોકે આ પોતાના માં જ એક મોટી વાત છે.

👉🏿 જાપાનનો એક આદમી iPhone 6 માટે ૭ મહિના સુધી બહાર લાઈનમાં ઉભો હતો. આનાથી લોકોમાં Apple ની લોકપ્રિયતા વધી હતી.

👉🏿 હાલમાં Apple ના CEO ‘ટીમ કુક’ છે. આના વિષે ખાસ વાત છે કે આ Apple ના પ્રત્યેક કર્મચારીઓને સવારે ૪:૩૦ વાગ્યે ઈ-મેલ કરી દે છે.

👉🏿Apple iPhone ની પ્રત્યેક જાહેરાતમાં ૯:૪૧ મિનીટ હોય છે. આનુ કારણ એ છે કે ૨૦૦૭માં સ્ટીવ જોબ્સે આ મોબાઈલને આ જ સમય પર જનતા સામે પ્રસ્તુત કર્યો હતો.

👉🏿 દુનિયામાં ત્રણ સૌથી કીમતી બ્રાંડ છે, જેમાંથી એક છે Apple.

👉🏿 ફક્ત ૨૫ વર્ષની ઉમરમાં એપ્પલ કંપનીના દમ પર સ્ટીવ જોબ્સ કરોડપતિ બની ગયા હતા.

® ભારત ના મુખ્ય સરોવર ®

® ભારત ના મુખ્ય સરોવર ®

🌺 સાંભર,પુષ્કર,ઢેબર,નખી ➖ રાજસ્થાન

🌺 વુલર,દા્લ,પોંગોંગ સો ➖ જમ્મુ કાશ્મીર

🌺 નૈનિતાલ, ભિમતાલ ➖ ઉત્તરાખંડ

🌺 કોલેરું,પુલિકત ➖ આંધ્રપ્રદેશ

🌺 હુસૈનસાગર, ઓસમાંનસાગર ➖ તેલંગાણા

🌺 લોનાર, શિવાજીસાગર (કોટાના) ➖ મહારાષ્ટ્ર

🌺 ચિલ્કા ➖ ઓડિશા

🌺 વેમ્બનાદ ક્યાલ, અસ્થમુદી ➖ કેરળ

🌺 ફુલ્હર ➖ ઉત્તરપ્રદેશ

🌺 લોકતક ➖ મણિપુર

🌺 સુખના ➖ ચંદીગઢ

⚓રોહિત.....

® કેટલાક દેશોના રાષ્ટ્રીય ચિન્હ ®

® કેટલાક દેશોના રાષ્ટ્રીય ચિન્હ ®

📮 ભારત ➖ અશોક સ્તંભનો શિર્શભાગ

📮 યુ.કે ➖ સફેદ કમળ

📮રશિયા ➖ ડબલ હેદેડ એગ્લ

📮તુર્કી ➖ ચંદ્ર અને તારા

📮ઈટલી ➖ સફેદ કમળ

📮નોર્વે ➖ સિંહ

📮ઈરાન ➖ ગુલાબ નું ફૂલ

📮બાંગ્લાદેશ ➖ વોટર લીલી

📮જાપાન ➖ગુલ્દાઉદી (પીળા કલર જેવું ફૂલ )

📮યુ.એસ.એ. ➖ ગોલ્ડન રોડ

📮કેનેડા ➖ મેપલ લીફ

📮ઓસ્ટ્રેલિયા ➖ વેટલ

📮નેધરલેન્ડ ➖ સિંહ

📮ન્યુઝીલેન્ડ ➖ કિવી

📮સ્પેન ➖ ઇગલ

📮ફ્રાંસ ➖લીલી

⚓રોહિત.....

📝વિશ્વ આંતરરાષ્ટ્રીય નર્સ દિન📝

👩‍🔬👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩‍🔬

⚫ ૧૨ મે  ⚫
📝વિશ્વ આંતરરાષ્ટ્રીય નર્સ દિન📝
                    

📮➖સમગ્ર વિશ્વમાં નર્સિંગ વ્યવસાયને ગૌરવ અપાવનાર મહિલા બ્રિટન ફ્લોરેન્સ નાઈટીગેઈલનો જન્મ ૧૨ મે ૧૮૨૦ના રોજ ઈંગ્લેન્ડના ગર્ભશ્રીમંત પરિવારમાં થયો હતો.

📮➖બચપણથી  બિમાર લોકોની સેવા કરવાની અદમ્ય ઈચ્છા રહેતી હતી.

📮➖તેમણે પોતાના માતાપિતાથી અજાણ ચોરીછૂપીથી નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

📮➖ત્યારપછી તેઓ એક મોટી હોસ્પીટલના સુપરવાઈઝ તરીકે નિમણૂંક થઇ હતી.

📮➖ ઈ.સ. ૧૮૫૪માં કોમીયા (રશિયા) ની લડાઈ થઇ ત્યારે તેઓ ૩૮ નર્સોની એક ટૂકડી લઇ ઘાયલ સૈનિકોની સેવા  અને આરોગ્યપ્રદ ભોજન આપી સેવા કરી.

📮➖ બ્રિટનના નાગરીકોએ અને સૈનિકોએ તેમની આ કામગીરીની કદર કરી ૪૪૦૦ પાઉન્ડ એકઠા કરી તેમનું સન્માન કર્યું હતું.

📮➖પરંતુ ફ્લોરેન્સ નાઈટીંગેઈલને ઈચ્છાને માં આપી તેમણે એક નર્સિંગ સ્કૂલની સ્થાપના કરી હતી.

📮➖ઈ.સ. ૧૮૬૦માં આ સ્કૂલનું નામ ‘ સેટ થોમસ સ્કૂલ ઓફ નર્સિંગ’ રાખવામાં આવ્યું હતું.

📮➖ ઈ.સ. ૧૮૪૬માં મદ્રાસ ખાતે સૌપ્રથમ સરકારી હોસ્પીટલની સ્થાપના થઇ ત્યારબાદ ઈ.સ.૧૮૮૮માં આધુનિક નર્સિંગની શરૂઆત થઇ.

📮➖ઈ.સ. ૧૯૨૬માંભારતમાં મિલેટ્રી નર્સિંગ શરૂ કરવામાં આવી હતી.

📮➖ ફ્લોરેન્સ નાઈટીંગેઈલ જીવન દરમ્યાન સખત પરિશ્રમ અને કષ્ટમય જીવનને પછાડ આપી તેમણે પાછલી અવસ્થામાં રાત્રે પણ હાથમાં ફાંસ લઈને સૈનિકોની સેવા માટે ખૂણે ખૂણે ભમી વળતા હતા.

📮➖આ મહાન સન્નારી સેવિકા ઘાયલ સૈનિકોએ તેમને ‘ લેડી વિથ ધ લેમ્પ’ એવા વ્હાલસોયા નામથી જ ઓળખતા હતા.

📮➖તેમનું અવસાન તા.૧૮/૮/૧૯૧૦માં થયું હતું. તેમનો જન્મદિન ૧૨ મે સમગ્ર વિશ્વ ‘ આંતરરાષ્ટ્રીય નર્સ – પરિચારિકા દિન’ તરીકે ઉજવાય છે.

📮➖કિશ્ચયન મિશનરીઓએ આ વ્યવસાયને ભારતમાં વેગ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

📮➖ભારતીય નર્સો માટે ઈ.સ. ૧૮૭૨માં તેના વર્ગોની શરૂઆત થઇ.

📮➖ઈ.સ. ૧૯૦૭માં તેમણે નર્સિંગ પરીક્ષા માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી.

📮➖ ભારતમાં સૌપ્રથમ ઈ.સ. ૧૯૪૧માં દિલ્લીમાં નર્સિંગ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી.

📮➖ત્યારપછી ઈ.સ. ૧૯૪૬માં નર્સિંગ કોલેજની શરૂઆત થઇ હતી.

📮➖ગુજરાત રાજ્યમાં આ કોર્સ રાજ્ય સરકાર  તથા પ્રાઈવેટ સંસ્થાઓ આ અભ્યાસ કરાવે છે.

📮➖ આ દિવસે નર્સોની સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવે છે.

📨 સમીર પટેલ 📨
👨‍❤‍👨👩‍🔬જ્ઞાન કી દુનિયા 👩‍🔬👨‍❤‍👨