Monday, 14 August 2017

ðŸ”ĩ *āŠđોāŠŪāŠ°ૂāŠē āŠēીāŠ— āŠ†ંāŠĶોāŠēāŠĻ* ðŸ”ĩ

👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍🏫

🔵 *હોમરૂલ લીગ આંદોલન* 🔵

◼➖હોમરૂલ = ગૃહસ્વરાજ્ય = સ્વશાસન

◼➖ *સ્વદેશી આંદોલનના નેતા અરવિંદ ઘોષ* સંન્યાસ લઇને પાંડિચેરીં માં આધ્યાત્મિક જીવન વિતાવતા હતા.
◼➖લાલા લજપતરાય ત્યારે અમેરિકામાં ચાલ્યા ગયા હતા.

◼➖બાળગંગાધર ટિળક જ્યારે ૬ માસનીં જેલમાંથી છૂટયા ત્યારે સમગ્ર દેશ શાંત જણાતો હતો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પણ વિભાજિત થઇને ભાંગી પડી હતી.

◼➖આ બધુ જોઇને ફરીથી કોંગ્રેસ ધમઘમતી કરવામાં અને ફરી દેશમાં સ્વતંત્રતાની કે સ્વરાજ ચળવળ માટે જાગૃતિ લાવવાના હેતુથી *લોકમાન્ય ટિળકે ‘હોમરૂલ લીગ’* શરૂ કરી

◼➖ *ટિળકે ૨૮ એપ્રિલ, ૧૯૧૬ના રોજ બૈલગામ (પૂના) માં હોંમરૂલ લીગ નીં સ્થાપના કરી.*

◼➖ *ટિળકે અંગ્રેજીમાં ‘મરાઠા’* અને *મરાઠીમાં ‘ કેસરી'* નામની *પત્રિકાઓ* દ્વારા પ્રચારનું કામ કર્યું.

◼➖આ લીગની પાંચ મહિના પછી *શ્રીમતી એની બેસન્ટે પણ અલગથી  સપ્ટેમ્બર, ૧૯૧૬માં મદ્રાસમાં બીજી ‘હોમરૂલ લીગ’ ની શરૂઆત કરી.*

◼➖એની બૅસન્ટે *‘ધી કોમનવીલ’ સાપ્તાહિક અને ‘ન્યુ ઇન્ડિયા’ દૈનિક* દ્વારા હોમરૂલનો પ્રચાર કર્યો.

◼➖કોંગ્રેસ અને મુર્સિલમ લીંગે પણ આ આંદોલનને ટેકો આપ્યો.

◼➖ *૧૫મી જૂન, ૧૯૧૭ના રોજ સરકારના વિરૃદ્ધ લેખો લખવા બદલ મદ્રાસ સરકારે એની બૅસન્ટનીં ધરપકડ* કરી.

◼➖એની બૅસન્ટને મુકત કરવા માટે સમગ્ર દેશમાંથી માંગણી થઇ. તિલકે સત્યાગ્રહ કરવાની ઘોષણા કરી. પરંતુ તેની પહેલા તેને છોડી દેવામાં આવ્યા.

◼➖હવે, ગાંધીજી ધીમે ધીમે જાહેરમાં સક્રિય થવા લાગ્યા હતા.

◼➖ *ગુજરાતમાં હોમરૂલ લીગની સ્થાપના ના ઇ.સ. ૧૯૧૬માં અમદાવાદ ખાતે મગનભાઈ ચતુરભાઈએ કરી.*

🌐📩 *સમીર પટેલ* 📩🌐
📲👩🏻‍🌾 *જ્ઞાન કિ દુનિયા* 👩🏻‍🌾📲

ðŸ“ē *āŠ—ાંāŠ§ીāŠœીāŠ āŠķāŠ°ૂ āŠ•āŠ°ેāŠēા āŠĩāŠ°્āŠĪāŠŪાāŠĻāŠŠāŠĪ્āŠ°ો*

👩🏻‍🌾▪ *જ્ઞાન કિ દુનિયા* ▪👩🏻‍🌾

📲 *ગાંધીજીએ શરૂ કરેલા વર્તમાનપત્રો*

➖ઇન્ડિયન ઓપિનિયમ (૧૯૦૩)
➖બુલેટિન
➖હરિજન
➖નવજીવન
➖યંગ ઇન્ડિયા

📲 *ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ*

➖ટોલ્સટોય ફાર્મ (ગાંધીઆશ્રમ કે કિનિકસ આશ્રમ) દક્ષિણ આફ્રિકા
➖ કોચરબ આશ્રમ (સાબરમતી આશ્રમ)
➖ટીળક સ્વરાજ ફંડ
➖ગુજરાત વિદ્યાપીઠ
➖સેવાગ્રામ આશ્રમ
➖ગૌસેવા સંઘ

👩🏻‍🌾▪ *જ્ઞાન કિ દુનિયા* ▪👩🏻‍🌾

āŠœિāŠē્āŠēાāŠĻી āŠļāŠ°āŠđāŠĶāŠĻે āŠļ્āŠŠāŠ°્āŠķāŠĪા āŠœિāŠē્āŠēા 👇

🏖 *સૌથી વધુ જિલ્લાની સરહદને સ્પર્શતા જિલ્લા👇🏾👇🏾*

🏖 *7* જિલ્લા ને સરહદ ને સ્પર્શ કરે

*સુ*  ➖સુરેન્દ્રનગર
*ખે*  ➖ખેડા
*રા*  ➖રાજકોટ
*અ*  ➖અમદાવાદ

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

*🏖 2 જિલ્લાની સરહદને સ્પર્શતા જિલ્લા 👇🏾👇🏾*

*💥3 જિલ્લા💥*

🏖 *ડાંગ*➖ તાપી🌴નવસારી

🏖 *દ્રારકા*➖જામનગર🌴પોરબંદર

🏖 *ગીર સોમનાથ*➖જુનાગઢ 🌴 અમરેલી

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

🌚 CURRENT AFFAIRS 🌚

🌺 CURRENT AFFAIRS 🌺

📮NAAC નુ પુરુ નામ જણાવો.

➖ *નેશનલ એસેસમેન્ટ એન્ડ  એક્રીડીએશન કાઉન્સિલ*

📮ભારત દેશ પાસે વષઁ 2018 માં કઈ સ્વદેશી GPS સિસ્ટમ હશે???

➖ *NAVIC ( નેવિગેશન ઈન્ડિયન કોન્સ્ટેલેશન)*

📮કેન્દ્ર સરકારે દેશભરમાં શૌચાલય ઉપયોગ પ્રોત્સાહન આપવા કયાં અભિયાન શરૂઆત કરી???

➖ *દરવાજા બંઘ*

📮દરવાજા બંધ અભિયાન બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે??

➖ *અમિતાભ બચ્ચન*

📮તાજેતરમાં ભારત ના નવા મુખ્ય ચુંટણી કમિશનર તરીકે કોની નિમણુંક  કરવામાં આવી છે??

➖ *અચલ કુમાર જયોતિ*

📮ભારત ના 15 માં એટની જનરલ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે??

➖ *કે કે વેણુગોપાલ*

📮સમુદ્રી કાનૂન માટે ના આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ માં જજ તરીકે ચૂંટાનાર પ્રથમ     ભારતીય   મહિલા  કોન છે??

➖ *નીરુ ચઢા*

📮ઈન્ડિયન મોબાઈલ કોગ્રેસ-2017 સપ્ટેમ્બર મા કયાં સ્થળે યોજાશે???

➖ *નવી દિલ્હી*

📮કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્ર માં કૌશલ્ય વિકાસ માટે કયા અભિયાન શરૂઆત કરી??

➖ *"સ્કીલ ફૉર લાઈફ , સેવ અ લાઈફ"*

📮કયાં સ્થળે ભારતની પ્રથમ એરોનોટિકલ ટેસ્ટ રેન્જ પરીક્ષણ કરાયું

➖ *ચિત્રદુગઁ ( કણૉટક )*

   🏆📚✏ *મિહિર પટેલ* 📚

*āŠ°ાāŠœ્āŠŊāŠļāŠ­ા āŠļાંāŠļāŠĶ āŠĻું āŠĩેāŠĪāŠĻ*

*રાજ્યસભા સાંસદ નું વેતન*

➖ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી ઐતિહાસિક બની રહી હતી. જેમાં ભાજપમાંથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની, બલવંતસિંહ રાજપૂત જ્યારે કોંગ્રેસમાંથી અહેમદ પટેલ મેદાનમાં હતા.

➖ એ જાણીને નવાઇ લાગશે કે રાજ્યસભાના સાંસદોને માત્ર રૃપિયા *૧૬ હજારનું માસિક વેતન મળે છે.*

➖ જોકે, રાજ્યસભાના સાંસદોને ભરપૂર સુવિધાઓ મળે છે, જે આ મુજબ છે.👇🏿

▪ રાજ્યસભાના સાંસદોને પ્રતિ મહિને રૃપિયા ૧૬ હજારનું વેતન અપાય છે.

▪ આ પગાર તેમને 'વેતન અને ભથ્થા મેમ્બર ઓ પાર્લામેન્ટ એક્ટ-૧૯૫૪' હેઠળ મળે છે.

▪ રાજ્યસભાના સાંસદને સંસદનું સત્ર ચાલતું હોય ત્યાં સુધી પ્રતિ દિવસે રૃપિયા ૧ હજારનું ભથ્થું આપવામાં આવે છે.

▪ આ ભથ્થાને નામે રાજ્યસભાના સાંસદોને  પ્રતિ મહિને રૃપિયા ૨૦ હજારની ચૂકવણી કરવામાં આવે છે.

▪ જ્યાં સુધી તે સાંસદ રહે ત્યાં સુધી આ ભથ્થું ચૂકવવામાં આવે છે.

▪ કાર્યાલય ખર્ચના ભથ્થાના નામે રાજ્યસભાના સાંસદોને પ્રતિ માસ રૃપિયા ૨૦ હજાર ચૂકવાય છે.

▪ જેમાંથી તે રૃપિયા ૪ હજાર સ્ટેશનરી-પોસ્ટ માટે ખર્ચી શકે છે. આ ઉપરાંત સેક્રેટરી રાખવા માટે તે રૃપિયા ૧૪ હજાર ખર્ચી શકે છે.

▪ પાર્લામેન્ટ સેશન, મીટિંગ, ડયુટી સાથે જોડાયેલી બિઝનેસ મીટિંગમાં ઉપસ્થિત રહેવા માટે તેમને મુસાફરી ભથ્થું મળે છે.

▪ રાજ્યસભાના સાંસદોને પ્રતિ માસ એક ફ્રી નોન ટ્રાન્સફેયરેબલ ફર્સ્ટ ક્લાસ એસી અને એક સેકન્ડ ક્લાસનું પણ ભાડું મળે છે.

▪ આ ઉપરાંત વિમાનમાં મુસાફરી માટે તેમને કુલ ટિકીટના માત્ર ૨૫ ટકા ચૂકવવા પડે છે.

▪ માર્ગ દ્વારા મુસાફરી કરે તો તેમને ૩૪ રૃપિયે પ્રતિ કિલોમીટરથી ભથ્થું મળે છે.

▪ રાજ્યસભાનો સાંસદ ૩૪ વિમાની યાત્રા પતિ-પત્ની કે સ્વજન સાથે નિઃશુલ્ક કરી શકે છે.

▪ આ ઉપરાંત તેમના સ્વજનને પણ એકલા આઠ વખત ફ્રી વિમાની મુસાફરી કરવાની છૂટ છે.

▪બે ફોન રાખી શકે છે. જેમાંનો એક ફોન સાંસદના ઘરે અને બીજો ફોન તેની દિલ્હી ઓફિસમાં હોય છે.

▪આ ફોનનું બિલ પણ સરકાર ભોગવે છે. ફોનમાં પ્રત્યેક વર્ષે કુલ ૫૦ હજાર લોકલ કોલની છૂટ છે. આ ઉપરાંત ઇન્ટનેટ કનેક્શન પણ ફ્રી મળે છે.

▪પ્રત્યેક સાંસદને પાણી-વીજળી પણ  ફ્રી આપવામાં આવે છે.

▪સાંસદોને રહેવા માટે સરકારી રહેઠાણ મળે છે. જેમાં પદડાથી લઇને ફર્નિચરનો ખર્ચ સરકાર આપે છે.

▪સાંસદોનો તમામ તબીબી ખર્ચ પણ સરકાર ચૂકવે છે.

▪➖▪➖▪➖▪➖▪➖▪

🔲😳 *જ્ઞાન કી દુનિયા* 😳🔲

▪➖▪➖▪➖▪➖▪➖▪

*Success Academy Patan*

*Success Academy Patan*

👉🏻OBOR નું પુરુ નામ શુ છે??
*One belt one road*

👉🏻ICJનું પુરુ નામ શુ છે??
*International court of justice*

👉🏻ICJ નું કાર્યાલય ક્યાં આવેલુ છે??  
*નેધરલેન્ડના હેગમા*

👉🏻ગુજરાત યુનિવર્સિટીનાં નવા કુલપતિ કોણ છે??
*ડો.હિમાંશુ પંડ્યા*

👉🏻G.S.T મા જુદી જુદી સેવા માટે કેટલા ટકા નાં સ્લેબ રાખવામાં આવ્યા છે??
*5 ,12,18,28*

👉🏻મુંબઇ ઇન્ડિયનસ ટીમ નાં કેપ્ટન નું નામ શુ છે??
*રોહીત શર્મા*

👉🏻R.S.S ના મુખપત્રનું નામ શું છે??
*સાધના*

👉🏻રાષ્ટ્રીય થલ સેના દિવસ ક્યારે ઉજવાય છે??
*15 જાન્યુઆરી*

👉🏻જલ્લી કટ્ટુ ક્યાં રાજ્ય ની પરંમપારંગત રમત છે??
*તમિલનાડું*

👉🏻L.N.G નું પુરુ નામ શુ છે??
*લિકવિફાઇડ નેચરલ ગેસ*

👉🏻તાજેતરમા ભારતે કેટલા ઉપગ્રહ લોન્ચ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે??
*104*

👉🏻ભારતે કુલ કેટલા દેશના ઉપગ્રહ લોન્ચ કર્યા છે??
*સાત દેશના*

👉🏻તમિલનાડું ના નવા મુખ્યમંત્રીનું નામ શુ છે?
*શ્રી ઇડડાપાડી કે પલાનીસામી*

👉🏻L.E.D નું પુરુ નામ શુ છે?? 
*લાઈટ એમિટીગ ડાયોડ*

👉🏻મરીઝ કોનું ઉપનામ છે??
*અબ્બાસ અબ્દુલ અલી વાસી*

👉🏻કયો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે??
*28 ફેબ્રુઆરી*

👉🏻અટારી પંજાબ ના ક્યાં જિલ્લામા આવેલુ છે??
*અમૃતસર*

👉🏻2017 નો સાહિત્ય રત્ન એવોર્ડ કોને મલ્યો છે??
*શ્રી ભગવતીકુમાર શર્મા*

👉🏻ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ છે??
*શ્રી ત્રિવેંન્દ્ર સિંહ રાવત*

👉🏻મણીપૂર નાં નવા મુખ્યમંત્રી કોણ છે??
*શ્રી .એન.બિરેનસિંહ*

*ðŸ’Ĩ āŠ•્āŠĩિāŠ āŠŦોāŠ° āŠļિāŠĻિāŠŊāŠ° āŠ•āŠēાāŠ°્āŠ•ðŸ’Ĩ*

🎼🌧🎼🌧🎼🌧🎼🌧🎼🌧

   *🏖 Quiz & Debate Group 🏖*
    *💥 ક્વિઝ ફોર સિનિયર કલાર્ક💥*

*🏖 કરંટ અફેર્સ ➖જૂન-જુલાઈ🏖*

*💁🏻‍♂ તારીખ:* ૯ ઓગસ્ટ ૨૦૧૭
*💁🏻‍♂ સમય:* ૯ વાગે રાત્રે
*💁🏻‍♂ ક્વિઝ માસ્ટર:* ભૌમિક

🎼🌧🎼🌧🎼🌧🎼🌧🎼🌧

*💁🏻‍♂ ભારત અને ચીન વચ્ચે રાજદ્રારી સંબંધોની શરૂઆત ક્યારે થઈ?*

🥇1 એપ્રિલ 1950✔
🥈1 એપ્રિલ 1954
🥉1 એપ્રિલ 1955

*💁🏻‍♂ નરેન્દ્રભાઈ મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વારાણસીનું કયું ગામ દત્તક લીધું?*

🥇કાક્રમિયા
🥈કાક્રગિયા
🥉કાક્રહિયા✔

*💁🏻‍♂ બાલ સાહિત્ય પુરસ્કાર ગુજરાતી ભાષા માટે કોને એનાયત કરાયો?*

🥇હરીશ નાયક✔
🥈હિતેન્દ્ર નાયક
🥉હર્ષ નાયક

*💁🏻‍♂ યુવા સાહિત્ય પુરસ્કાર ગુજરાતી ભાષામાં કોને એનાયત કરાયો છે.*

🥇રામ ગોરી
🥈રામ મોરી✔
🥉રામ કોરી

*💁🏻‍♂ તાજેતરમાં સંગીત ક્લાનિધિ પુરસ્કાર કોને એનાયત થયો?*

🥇ટી.પાર્થસારથી
🥈વી.કામલાકાર રાવ
🥉એન.રવિકિરણ✔

*💁🏻‍♂ તાજેતરમાં નૃત્ય ક્લાનિધિ પુરસ્કાર કોને એનાયત થયો?*

🥇સુકન્યા રામગોપાલ
🥈રાધા નામ્બુદીરી
🥉લક્ષ્મી વિશ્વનાથન✔

*💁🏻‍♂ ભારતમાંથી યુનેસ્કો પુરસ્કાર -2017 કોને એનાયત થયો?*

🥇ટી.એસ. સત્યવતી
🥈આશુતોષ શર્મા✔
🥉કે.પ્રેમચંદ્રન

*💁🏻‍♂ રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠના 16માં પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?*

🥇આત્મસ્થાનંદજી
🥈સમરાનંદજી✔
🥉રામસ્વરૂપનંદજી

*💁🏻‍♂ યુનિસેફના ગ્લોબલ ગુડવીલ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી?*

🥇લીલી સિંહ✔
🥈લીલી શેેઠી
🥉લીલી લામ

*💁🏻‍♂ તાજેતરમા ઇકો ઇનોવેશન  ક્ષેત્રમાં ગોલ્ડન પીકોક એવોર્ડ કોને એનાયત થયો?*

🥇એર ઇન્ડિયા
🥈ભારતીય રેલવે✔
🥉ISRO

*💁🏻‍♂ GST ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ?*

🥇જ્હોન જોસેફ✔
🥈મિહાઈ ટ્યુડૉજ
🥉વાઝેદ હુસેન

*💁🏻‍♂ ભારતીય ઇન્ડોર ક્રિકેટ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુક કરવામાં આવી?*

🥇સંદીપ પાટીલ✔
🥈સુનિલ ગાવસ્કર
🥉ક્રિષ્નામાચારી શ્રીકાંત

*💁🏻‍♂ પ્રથમ કારગિલ ઇન્ટરનેશનલ મેરેથોનમાં 120 km મેરેથોન કોને જીતી?*

🥇ઝહીર અબ્બાસ
🥈સરફરાઝ રહેમાન✔
🥉મોહમ્મદ સલીમ

*💁🏻‍♂ વર્લ્ડ પેરા એથ્લેટીક્સ 2017માં એક માત્ર ગોલ્ડ જીતનાર કોણ છે?*

🥇વરુણ ભાટી
🥈શરદ કુમાર
🥉સુંદરસિંહ ગુર્જર✔

*💁🏻‍♂ સુંદરસિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલ છે?*

🥇ડિસ્ક થ્રો
🥈બરછી ફેંક✔
🥉હાઈ જમ્પ

*💁🏻‍♂ સરસ્વતી નદીને પુનજીવિત કરવા હરિયાણા સરકાર અને બીજા કોના વચ્ચે કરાર થયા?*

🥇ISRO
🥈ONGC✔
🥉IOC

*💁🏻‍♂ શચી અને શ્રુતિ શુ છે?*

🥇સબમરીન
🥈યુદ્ધ વિમાન
🥉યુદ્ધ જહાજ✔

💁🏻‍♂ *માલાબાર અભ્યાસ' માં જાપાન કયા વર્ષ થી જોડાયું?*

🥇2013
🥈2014
🥉2015✔

*આ ભારત, અમેરિકા અને જાપાનના નૌકાદળનું સયુંકત અભ્યાસ છે*

*💁🏻‍♂ નવાં સંશોધન અને સર્જનાત્મકને પ્રોત્સાહન આપવા માટે બોન્જોર ઇન્ડિયા ફેસ્ટિવલ કયા દેશ સાથે શરૂ થશે?*

🥇રશિયા
🥈ફ્રાન્સ✔
🥉બાંગ્લાદેશ

*💁🏻‍♂ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા ટકા વ્યાજ કરવામાં આવ્યું?*

🥇8.1
🥈8.2
🥉8.3✔

*💁🏻‍♂ ગુજરાતનો તેજસ બાકરે કઈ રમત સાથે સંકળાયેલ છે?*

🥇ચેસ✔
🥈ગોલ્ફ
🥉સ્વિમિંગ

*💁🏻‍♂ તાજેતરમાં લોકપર્ણ પામેલ વીરાંજલી વનમાં કોનું સ્ટેચ્યૂ  ઉભું કરવામાં આવ્યું?*

🥇મણીલાલ તેજાવત
🥈મહેરલાલ તેજાવત
🥉મોતીલાલ તેજાવત✔

*💁🏻‍♂ એક માત્ર રાષ્ટ્રપતિ કયા કે જેમની નિમણુક વખતે 2 વખત મત ગણતરી થઈ હતી?*

🥇ઝાકીર હુસેન
🥈વી.વી ગીરી✔
🥉શંકર દાયલ શર્મા

*💁🏻‍♂ G20 -2018 ની આગામી બેઠક ક્યાં યોજાશે?*

🥇સિનેગલ
🥈વિયેતનામ
🥉બ્યુનસ આયરસ✔

*💁🏻‍♂ તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા મત ગેર લાયક ઠર્યા?*

🥇77✔
🥈78
🥉79

💁🏻‍♂ *શાલોન* કઈ ભાષાનો શબ્દ છે?*

🥇જર્મન
🥈હિબ્રુ✔
🥉સ્પેનિશ

*નરેન્દ્રભાઈ મોદી ઇઝરાયેલ ની વિદેશયાત્રા પર ગયા ત્યારે તેમને use કર્યો હતો.*

*💁🏻‍♂ મોદી ઇઝરાયેલ ગયા ત્યારે કયા ફ્લાવર પાર્કની મુલાકાત લીધી?*

🥇કાંઝીગર ફ્લાવર પાર્ક
🥈દાંઝીગર ફ્લાવર પાર્ક✔
🥉માંઝીગર ફ્લાવર પાર્ક

*💁🏻‍♂ યુદ્ધક્ષેત્રમાં  પાથરવામાં આવેલી સુરંગો શોધવા માટે કઈ ટેન્ક વિકસાવાઈ છે?*

🥇MUNTRA➖M✔
🥈MUNTRA➖S
🥉MUNTRA➖N

*💁🏻‍♂ ઇઝરાયેલમાં નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધેલ યાદે-વાશેમ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી?*

🥇1949
🥈1951
🥉1953✔

*🙋🏻‍♂ આ એક સંગ્રહાલય છે જે રી-મેમ્બરન્સ પર્વતના ઢોળાવ પર બનેલ છે?*

💁🏻‍♂ *ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ક્યાં આવેલી છે?*

🥇રોમ✔
🥈વિયેતનામ
🥉પેરિસ

*💁🏻‍♂ તાજેતરમાં પાઈકા ક્રાંતિ ને 200 વર્ષ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તો આ ક્રાંતિ ક્યાં થઈ હતી?*

🥇 બિહાર
🥈આસમ
🥉ઓડીસા✔

*💁🏻‍♂ પાઈકા ક્રાંતિ કોની આગેવાની હેઠળ થઇ હતી?*

🥇બક્ષી જગબન્ધુ✔
🥈જગન્નાથ બક્ષી
🥉જીવણનાથ બક્ષી

*💁🏻‍♂ ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(0ECD)ની સ્થાપના ક્યારે થઈ?*

1960✔
1963
1965
*🙋🏻‍♂મથક: પેરિસ*

*💁🏻‍♂ સાયબર સુરક્ષા ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે?*

🥇21
🥈23✔
🥉25
*🙋🏻‍♂1st➖સિંગાપુર*

*💁🏻‍♂ ચૂંટણી પંચે તમામ વિધાનસભા બેઠકના કેટલા ટકા મતદાનમથકો પર VVPAT લગાવવાનું ફરજિયાત કર્યું?*

🥇5✔
🥈10
🥉15

*💁🏻‍♂ 'અંતરા' નામનો કાર્યક્રમ શેની સાથે જોડાયેલ છે?*

🥇ગર્ભનિરોધક ઇન્જેક્શન✔
🥈બાળકોના રસીકરણ
🥉પરિવાર નિયોજન માહિતી

*💁🏻‍♂ વિશ્વનો પ્રથમ લેપર્ડ રિઝર્વ ક્યાં શરૂ થશે?*

🥇આસામ
🥈રાજસ્થાન✔
🥉ઉત્તરાખંડ

*💁🏻‍♂ સહકારી સંસ્થાની ચૂંટણી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત નક્કી કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું?*

🥇બિહાર
🥈ઉત્તર પ્રદેશ
🥉રાજસ્થાન✔

*💁🏻‍♂ તાજેતરમાં એવું પ્રથમ કયું રાજ્ય છે જેને સામજિક બહિષ્કાર સામે સજાનો કાયદો બનાવ્યો છે?*

🥇ઉત્તર પ્રદેશ
🥈રાજસ્થાન
🥉મહારાષ્ટ્ર✔

*💁🏻‍♂ ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની પ્રાદેશિક શાખા ભારતમાં ક્યાં સ્થપાશે?*

🥇વારાણસી✔
🥈હૈદરાબાદ
🥉કેરળ

*💁🏻‍♂ ઓનલાઈન RTI સ્વીકારનાર પ્રથમ રાજ્ય ક્યું છે?*

🥇ગુજરાત
🥈મહારાષ્ટ્ર✔
🥉દિલ્હી

*💁🏻‍♂ ભારતની એકમાત્ર  મિક્સ વર્લ્ડ હેરિટેજ સાઈટ કઇ છે?*

🥇સુંદરવન નેશનલ પાર્ક
🥈કાઝીરંગા નેશનલ પાર્ક
🥉કાંચનજંઘા નેશનલ પાર્ક✔

*💁🏻‍♂ ભારતે સયુંકત રાષ્ટ્ર શાંતિ સ્થાપના  ફંડમાં કેટલો ફાળો આપ્યો?*

🥇$ 5 મિલિયન✔
🥈$ 7 મિલિયન
🥉$ 10 મિલિયન

*💁🏻‍♂ ભીડ પ્રબંધન પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામા આવ્યું હતું?*

🥇પ.બંગાળ
🥈કેરળ✔
🥉ઉત્તર પ્રદેશ

*💁🏻‍♂ વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે?*

🥇8 જૂન
🥈10 જૂન
🥉12 જૂન✔

*💁🏻‍♂ બાલ્કન દેશ મોન્ટેનેગ્રો કયા  સંગઠનનું 29મુ સભ્યરાષ્ટ્ર બન્યું?*

🥇ઓપેક
🥈નાટો✔
🥉ILO

*💁🏻‍♂ F-16 યુદ્ધ વિમાનો માટે ભારતે કયા દેશની કંપની સાથે કરાર કર્યા?*

🥇ઇઝરાયેલ
🥈રશિયા
🥉અમેરિકા✔

*💁🏻‍♂ ભારતના કયા રાજયમાં વાહનોમાં ડસ્ટબિન રાખવાની યોજનાની શરૂઆત કરવામાં આવી?*

🥇ઉત્તરાખંડ✔
🥈કેરળ
🥉તેલંગાણા

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭