Thursday, 16 August 2018

🌀 *_કૃષિ ના વિશિષ્ટ પ્રકારો_*🌀

🎀🎈🎀🎈🎀🎀🎈🎀🎈🎀

🌀 *_કૃષિ ના વિશિષ્ટ પ્રકારો_*🌀

◾ *વિટીકલ્ચર*

✅ _દ્રાક્ષનું વ્યાપારીક સ્તર પર ઉત્પાદન_

◾ *પીસીકલ્ચર*

✅ _માછલીનું વ્યાપારીક સ્તર પર ઉત્પાદન_

◾ *સેરીકલ્ચર*

✅ _રેશમના ઉત્પાદન માટે રેશમના કીડાનો કુત્રિમ રીતે વિકાસ કરવો_

◾ *એપીકલ્ચર*

✅ _મધના વ્યાપારીક સ્તર પર ઉત્પાદન માટે મધમાખી નુ પાલન_

◾ *સિલ્વીકલ્ચર*

✅ _વનોનુ સંરક્ષણ અને સંવધઁન કરવુ_

◾ *ફલોરીકલ્ચર*

✅ _વ્યાપારીક સ્તર પર ફુલોની ખેતી_

◾ *હોટિઁકલ્ચર*

✅ _ફુલ ફળો અને શાકભાજીનું વ્યાપારીક સ્તરે ઉત્પાદન_

◾ *મેરીકલ્ચર*

✅ _સમુદ્રી જીવોનું ઉત્પાદન_

◾ *અબઁરીકલ્ચર*

✅ _વૃક્ષો તથા જાડીઓની ખેતી_

◾ *ઓલેરીકલ્ચર*

✅ _જમીન પર ફેલાતી શાકભાજી ની ખેતી_

◾ *એલિવીકલ્ચર*

✅ જૈતુન ખેતી (Olive)

◾ *એવીકલ્ચર*

✅ _પક્ષીઓની વ્યાપારીક સ્તરે પાલન પદ્ધતિ_

◾ *ટીસ્યુકલ્ચર*

✅ _વૃક્ષો ને ઉછેરવા_

▶▶▶▶▶▶▶▶▶

🕹 *હરિયાળી ક્રાંતિ* 👉🏻 _1965-66 દરમીયાન થઇ_

🕹 *હરિયાળી ક્રાંતિ ના જનક* 👉🏻 _ડો . એમ એસ સ્વામિનાથન_

🕹 *આંતરરાષ્ટ્રીય સ્તરે હરિયાળી ક્રાંતિ ના જનક* 👉🏻 _ડો.નોરમાન બારલોગ_


🇮🇳 *_M@Rana_* *9624091055*

🙏🏻👮‍♂🚔🚔🚔🚔🚔🚔👮‍♂🙏🏻

*અટલ બિહારી વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ...*

✡ *અટલ બિહારી વાજપેયીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ...*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
⭕ *જન્મ -* ૨૫ ડિસેમ્બર ૧૯૨૪
⭕ *મરણ -* ૧૬ ઓગસ્ટ ૨૦૧૮

⭕ *ભારતના રાજનેતા હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.*

⭕ *વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા.*

⭕ *ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં.*

✡ *પ્રારંભિક જીવન અને ભણતર...*

⭕ *અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો.*

⭕ તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત  ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

✡ *ખિતાબો...*

❇ ૧૯૯૨, પદ્મવિભૂષણ
❇ ૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
❇ ૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ
❇ ૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
❇ ૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
❇ ૨૦15 ભારત રત્ન

🌺🌺🌺🌺🌺🌺

Saturday, 11 August 2018

*સમરસ ગ્રામ પંચાયત*

😎: *સમરસ ગ્રામ પંચાયત*
〰〰〰〰〰〰〰

◼ વસ્તી  5000 સુધી ની

◼ પ્રથમ વખત
👉🏿 રૂપિયા 2 લાખ
👉🏿 ધોરણ 8 ની સગવડ

◼બીજી વખત
👉🏿 રૂપિયા 2.50 લાખ
👉🏿 સી સી રોડ માટે 2 લાખ

◼ ત્રીજી વખત
👉🏿 3 લાખ ઉપર
👉🏿 સોલાર લાઈટ માટે 3 લાખ

◼ ચોથી વખત કઈક વધુ આશા બંધાઈ એટલું આપે ગામ માટે 🙂🙏

*@મોહિત & દિનેશ ભરવાડ*

😎: *સમરસ ગ્રામ પંચાયત*
〰〰〰〰〰〰

◼ 5000 હાઝર થી વધુ વસ્તી

◼પ્રથમ વખત
👉🏿 3 લાખ
👉🏿 8 ની સગવડ

◼ બીજી વખત
👉🏿 3.75 લાખ
👉🏿 સીસી રોડ માટે 2 લાખ

◼ત્રીજી વખત
👉🏿  4.50 લાખ
👉🏿 સોલાર માટે 3 લાખ

〰〰〰〰〰〰〰◼

*@મોહિત*

🙏

5000 થી વધુ વસ્તી માટે 🙏

😎: *મહિલા સમરસ*
*5000 થી 25 હઝારસુધી ની વસ્તી*
〰〰〰〰〰〰

◼  પ્રથમ
👉🏿 5 લાખ
👉🏿 8 ની સગવડ

◼ બીજી વખત
👉🏿 6 લાખ
👉🏿 સીસી રોડ માટે  2 લાખ

◼ ત્રીજી વખત
👉🏿 7.50 લાખ
👉🏿 સોલાર માટે  3 લાખ

〰〰〰〰〰〰〰〰
*@ મોહિત & દિનેશ ભરવાડ*

Wednesday, 8 August 2018

🔮 *ગર્વનર,ગર્વનર જનરલ અને વાઇસરોય વિશે*🔮

🇮🇳 *Knowledge Group Of Desai* 🇮🇳

✍🏻 *વિ.એસ.દેસાઇ (જીવણગઢ તા.પાટડી)*

🔮 *ગર્વનર,ગર્વનર જનરલ અને વાઇસરોય વિશે*🔮

📚બંગાળ ના પ્રથમ ગર્વનર :- *રોબર્ટ કલાઇવ*

📚 બંગાળ ના અંતિમ ગર્વનર :- *વોરંન હેસ્ટિંગ્સ*

👉🏻 નિયામક ધારા 1773 મુજબ બંગાળના ગર્વનર નુ પદ હટાવી બંગાળના  ગર્વનર જનરલ નુ પદ ઉમેરાયુ.

📚 બંગાળ ના પ્રથમ ગર્વનર જનરલ :- *વોરન હેસ્ટિંગ્સ*

📚 બંગાળ ના અંતિમ ગર્વનર જનરલ :- *લોર્ડ વિલીયમ બેન્ટિક*

👉🏻ત્યારબાદ ચાર્ટર એક્ટ 1833 મુજબ બંગાળ ના ગર્વનર ને ભારત ના ગર્વનર જનરલ પદ સોપવમા આવ્યુ..

📚 ભારતના પ્રથમ ગર્વનર જનરલ :- *લોર્ડ વિલિયમ બેન્ટિક*

📚 ભારતના અંતિમ ગર્વનર જનરલ :- *લોર્ડ કેનીંગ*

👉🏻ત્યારબાદ ભારત શાસન અધિનિયમ 1858 મુજબ બ્રિટીશતાજ નુ શાસન લાગુ પડ્યુ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસન નો અંત આવ્યો.

👉🏻 એ અધિનીયમ મુજબ ભારતના ગર્વનર જનરલ નુ પદ હટાવી ને વાઇસરોય નુ પદ ઉમેરવામા આવ્યુ.

📚 ભારતના પ્રથમ વાઇસરોય:- *લોર્ડ કેનિંગ*

📚 ભારતના અંતિમ વાઇસરોય :- *લોર્ડ માઉન્ટ બેટન*

✍🏻 *વિ.એસ.દેસાઇ (જીવણગઢ તા.પાટડી)*

Whatsapp No. *9723587678*

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

Tuesday, 31 July 2018

🔥 *આધાર કાર્ડ* 🔥

🌱 *જાણવા જેવું* 🌱

➖➖➖➖➖➖➖➖

🔥 *આધાર કાર્ડ* 🔥

〰〰〰〰〰〰〰〰

👉🏿28/1/2009 થી શરૂ

👉🏿UIDAI ( Unique Identification Authority of India ) દ્વારા આધાર કાર્ડ આપવામાં આવે છે

👉🏿આધાર કાર્ડ નો લોગો બનાવનાર - અતુલ એસ.પાંડે

👉🏿પ્રથમ આધારકાર્ડ મેળવનાર - મહારાષ્ટ્ર ના  નંદુરભાર જિલ્લાના ટેમ્ભલી ગામની મહિલા રંજના સોનવણે ને

👉🏿UIDAI ના પ્રથમ અધ્યક્ષ - નંદન નિલકેણી

👉🏿સૌથી ઓછા આધારકાર્ડ અસમ માં છે

👉🏿દેશનું પ્રથમ આધાર એનબેલ્ડ એરપોર્ટ - કેમ્પગૌડા એરપોર્ટ બેંગ્લોર , કર્ણાટક.

➖➖➖➖➖➖➖➖

🌳☔ *યોગેશ* ☔🌳

☔95741 2078☔

➖➖➖➖➖➖➖➖

💻COMPUTER QUIZ 💻

📖 *જયભાઈ*📖
💻 *શરૂઆતનું ઈન્ટરનેટ એટલે*
(A) ડાર્યાનેટ
(B) આર્પાનેટ✅
(C) ટેકાનેટ
(D) એક પણ નહીં

💻 *ટ્રાન્ઝીસ્ટરની શોધ કયા વર્ષે થઈ છે*
(A) 1984
(B) 1948✅
(C) 1956
(D) 1965

💻 *વર્ડમાં કેટલાં મેનું આવેલા હોય છે*
(A) 09✅
(B) 10
(C) 12
(D) 13

💻 *વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ કેટલી હોય છે*
(A) 15
(B) 16
(C) 11✅
(D) 18

💻 *એકસેલમાં વધુમાં વધુ કેટલું ઝુમ કરી શકો છો*
(A) 100%
(B) 200%
(C) 400%✅
(D) 500%

💻 *મિલિસેકન્ડનો એક સેકન્ડનો કેટલામો ભાગ છે*
(A) 100
(B) 1000✅
(C) 1000000
(D) 1000000000

💻 *ISRO જેવી સંસ્થાનુ ડોમેઈન નામ શુ હોય છે*
(A) .net
(B) .gov
(C) .org✅
(D) .in

💻 *1 નિબલ એટલે કેટલા બીટ*
(A) 8
(B) 6
(C) 4✅
(D) 2

💻 *WI-FI શેના ઉપર ચાલે છે*
(A) ફેઈઝ લાઈન
(B) ઓપ્ટીકલ ફાઈબર
(C) સાઉન્ડ વેવ
(D) રેડિયો વેવ✅

💻 *ઓપ્ટીકલ ડિસ્ક તરીકે શેનો સમાવેશ થતો નથી*
(A) CDROM
(B) WORM
(C) DVD
(D) FLOPPY DISK✅

💻 *રીનેમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે*
(A) F7
(B) F2✅
(C) F6
(D) F9

💻 *Go To માટે કઈ ફંકશન કી વપરાય છે*
(A) F7
(B) F3
(C) F6✅
(D) F9

💻 *મોબાઈલ ફોન દ્વારા કરાયેલી પ્રોડક્ટની ખરીદેને શુ કહે છે*

A) e-commerce
B) M- commerce✅

💻 *PC માં શબ્દ ની લંબાઈ કેટલી હોય છે*

A) 16 bits
B) 4 bits✅
C) 8 bits

💻 *ત્રીજી પેઢી ના કોમ્પ્યુટર માં શેનો ઉપયોગ થયેલ*

A) ENIAC
B) ઇન્ટ્રીગેટેડ સર્કિટ✅
C) માઇક્રોપ્રોસેસર ચિપ

💻 *બેઝ પાસકલ ક્યાં દેશ ના વતની હતા*

A) રશિયા
B) ફ્રાન્સ✅
C) કેનેડા

💻 *પોટ્રેટ અને લેન્ડસ્કેપ ને શુ ગણવામાં આવે છે?*

A) પેજ ઓરિએન્ટેશન✅
B) પેજ અલાયમેન્ટ
C) પેજ કવર

💻 *જરૂરી ન હોય તેવા મેઈલ ક્યાં જાય છે?*

A) Inbox
B) spam✅
C) ટ્રેશ ફોલ્ડર


💻 *પાવર પોઇન્ટ માં કુલ કેટલી સ્લાઈડ લેઆઉટ હોય છે*

🀄️ *27*

💻 *ISOC નો અર્થ શું થાય*

A) ઇન્ટરનેટ સોસાયટી✅
B) ઇન્ટરનેટ સોવરેનિટી
C) ઇન્ટરનેટ સોશ્યલ ઓપન કોર્શ

💻 *ફૂલ સ્ક્રીન જોવા કઇ  F કી નો ઉપયોગ થાય છે*

🀄️ *F11*

💻 *આઉટલુક શુ છે?*

A) મેઈલ ક્લાયન્ટ✅
B) આંતરરાષ્ટ્રીય સર્વર
C) વાયરસ સોફ્ટવેર

💻 *Text file નું એકસટેંશન નામ જણાવો*

🀄️ *.txt*✅

💻 *Document File નું એકસટેંશન નામ જણાવો*

🀄️ *.doc*

💻 *Report File નું એક્સટેન્શન નામ જણાવો*

🀄️ *.rpt*

💻 *Programme File નું એક્સટેન્શન નામ જણાવો*

🀄️ *.prg*

💻 *BIOS નું પૂરું નામ જણાવો.*

🀄️ *Basic Input Output System*

💻 *કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે*

🀄️ *2ડિસેમ્બર*

🖊 *જયભાઈ*

*Daily quiz⁉   ગ્રુપ*

Thursday, 24 May 2018

About notes👍n Rbi

🌅 *2000 રુપિયા ની નોટનો  કલર કેવો છે.?*

A ગુલાબી
B સ્ટોન ગ્રે
C મેજેન્ડા✅
D બ્લુ ગુલાબી

🌅 *500 ની નોટ નો કલર કેવો છે.?*

A સિલ્વર ગ્રે
B સ્ટોન ગ્રે✅
C બ્લુ ગ્રે
D હીફ ગ્રે

🌅 *ભારતમાં રુપિસ(₹) નીસાન પહેલા કયુ નીસાન હતું?*

A MRP
B RS✅
C MRI
D RUPIO

🌅 *2000 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?*

A 7✅
B 5
C 10
D  6

🌅 *500 ની નોટ પર કેટલી બ્લીડ લાઇન છે.?*

A 5✅
B 9
C 11
D 4

🌅 *કરન્સી નોટ પર ઓફીસીયલ ભાષા કેટલી છે.?*

A 9
B 11
C 15✅
D 17

🌅 *કરન્સી નોટ પર ટોટલ ભાષા કેટલી છે.?*

A 22
B 11
C 15
D 17✅

🌅 *500 ની નોટની સાઇજ કેટલી છે.?*

A 150 MM...155MM
B 150 MM...166MM✅
C 150 MM...165MM
D 150 MM...160MM

🌅 *2000 ની નોટની સાઇજ કેટલી છે.?*

A 177 MM...166MM
B 166 MM...166MM✅
C 150 MM...165MM
D 150 MM...160MM

🌅 *RBI કેટલા રુપિયા ની મુડી રોકાણ થી સરુ થઇ હતી.?*

A 5 કરોડ ✅
B 50 કરોડ
C 100 કરોડ
D 500 કરોડ

🌅 *RBI મીનીમમ તેની પાસે કેટલી મુડી રાખી સકે?*

A100 કરોડ
B 200 કરોડ ✅
C 500 કરોડ
D અનલિમિટેડ

🌅 *RBI વધુમાં વધું કેટલા રુપિયા ની નોટ બહાર પાડી સકે છે.?*

A 5000
B 10000✅
C 50000
D 100000

🌅 *RBI વધુ માં વધુ કેટલા રુપિયા નો સિક્કો બહાર પાડી સકે છે.?*

A 200
B 500
C 1000✅
D 2500
⛵ *RBI એકટ 1934 પસાર થયો*
⛵ *RBI ની સ્થાપના* - *1 એપ્રિલ 1935*

⛵ *RBI નુ પ્રથમ હેડક્વાર્ટર -કોલકતા હતું*

⛵ *1937 માં RBI નું હેડક્વાર્ટર કોલકાતા થી મુબંઇ લાવ્યું*

⛵ *RBI ની 4 હેડઓફીસ..*
        🍎 *નવી દીલ્હી*
        🍎 *મુંબઇ*
        🍎 *કોલકતા*
        🍎 *ચેન્નઈ*

⛵ *ભારતમાં નોટ છાપવાની પ્રિન્ટીંગ પ્રેસ   4  છે.*

🌳 *મૈસુર* 👉 *કણાઁટક માં છે.*
🌳 *સાલ્વોની* 👉 *પશ્રિમ બંગાળ માં છે.*
🌳 *દૈવાસ* 👉 *મધ્યપ્રદેશ માં છે.*
🌳 *નાશિક* 👉 *મહારાષ્ટ્ર માં* *છે.*

⛵ *એમા ભી બે ભાગ છે* ⛵

😨 *દૈવાસ અને નાશિક ગવર્નમેન્ટ ઇન્ડિયાની પ્રિન્ટીંગ પ્રેસ છે.*

😨 *મૈસુર અને સાલ્વોની RBI ની પ્રિન્ટીંગ પ્રેસ છે.*

🎇🎇🎇🎇🎇🎇

⛵ *1 રુપિયા ની નોટ પર નાણાં સચિવ ની સહી હોય છે.*

⛵ *2 રુપિયા થી 2000 સુધીની  નોટ પર RBI ના ગવર્નર ની સહી હોય છે.*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

⛵ *ભારતમાં 4 ટંકશાળા આવેલી છે. તે સિક્કાનુ ઉત્પાદન કરે છે.*

      🌳 *મુંબઈ*
      🌳 *કોલકાતા*
      🌳 *હૈદરાબાદ*
      🌳 *નોઇડા*

🎑 *2 થી 2000 સુધીની નોટ RBI બહાર પાડે છે.*

🎑 *1 રુપિયાની નોટ અને 1 થી 1000 સુધીના સિક્કાઓ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે.*

🌅 *RBI તેની પાસે મીનીમમ 200 કરોડ ની પુજી રાખી સકે* ...

*એમા* ...

🚨 *115 કરોડ નું ગોલ્ડ (સોનું* )
🚨 *85 કરોડ કેશ રાખી સકે*

✨ *આવુ 1957 થી એડોપ્ટ કયું છે* .✨

🌅🌅🌅🌅🌅🌅🌅🌅

⛵ *ભારતનાં રુપિસ નુ નીસાન  ₹ ને D.ઉદયકુમારે તૈયાર કયું હતું*

🚔⛵ *RBI નુ રાષ્ટ્રીય કરણ 1949 થયું છે.*

🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂

🏵 *RBI ના પ્રથમ ગવર્નર .-સર ઓસબોનઁ સ્મિથ*

🏵 *RBI ના બીજા ગવર્નર .- જેમ્સ ટેલર*

🏵 *RBI ના પ્રથમ ભારતીય ગવર્નર .- સી.ડી.દેસમુખ*

🏵 *RBI ના હાલના ગવર્નર .- ઉજિઁત પટેલ .*
〰〰〰〰