Monday, 12 November 2018

ЁЯЧТ *ркорк╣ркд્рк╡ркиી рк╕ркоિркдિркУ ркЕркиે ркХાрк░્ркпркХ્рк╖ેркд્рк░*ЁЯЧТ

J@y ....:
🗒 *મહત્વની સમિતિઓ અને કાર્યક્ષેત્ર*🗒

Date 12.11.2018

🀄️ *ભગવતી સમિતિ* - બેરોજગારી માટે
🀄️ *મલ્હોત્રા સમિતિ* -  વીમા ક્ષેત્ર સુધારા માટે
🀄️ *તેંડુલકર સમિતિ* - ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સમીક્ષા માટે અને ગરીબી રેખા ના મૂલ્યાંકન માટે
🀄️ *યશપાલ સમિતિ*  - શૈક્ષણિક સુધારા માટે
🀄️ *વાંચૂ સમિતિ* - પ્રત્યક્ષ કર માટે
🀄️ *રેખી સમિતિ* - પરોક્ષ કર માટે
🀄️  *રાજા ચૈલયા સમિતિ* - કર મા સુધારા અંગે
🀄️  *એન. કે.સિંહ સમિતિ* -  કર નીતિ ની સમીક્ષા માટે
🀄️  *ભુરેલાલ સમિતિ* - મોટર વાહનના કર માં વધારો કરવા માટે
🀄️ *લાહીરી સમિતિ* - ખાદ્ય તેલો ની કિંમત ઉપર ડ્યુટી
🀄️ *દંતેવાલા સમિતિ* - બેરોજગરીનો અંદાજ માટે
🀄️  *કેલકર સમિતિ* - પછાત જાતિ માટે
🀄️ *મહાલનોબિસ સમિતિ* - રાષ્ટ્રિય આવક માટે
🀄️  *આબિદ હુસૈન સમિતિ* - નાના ઉદ્યોગ માટે
🀄️ *કાબરા સમિતિ* - શેરબજાર માં ફ્યૂચર ટ્રેડિંગ માટે
🀄️ *સતીષ ચંદ્ર સમિતિ* - સિવિલ સેવા પરિક્ષામાં  સુધારા અર્થે

🗒 *સંકલન જયભાઈ*

Sunday, 11 November 2018

⭕TB ркоુркХ્ркд ркнાрк░ркд ркЕркнિркпાрки

⭕TB મુક્ત ભારત અભિયાન

🍒 TB એટલે ટ્યુબરક્યુલોસીસ

🍒 TB મુક્ત ભારત અભિયાનની શરૂઆત નારેન્દ્રમોદી દ્વારા નવી દિલ્હીથી કરવામાં આવી

🍒 2025 સુધીમાં ભારતમાંથી ક્ષય 【TB ટ્યુબરક્યુલોસીસ】ને દેશવટો આપવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

🍒 TB ની નાબુદી માટે નેશનલ સ્ટ્રેટેજીકલ પ્લાન 【NSP】પ્રવૃત્તિને મિશન મોડમાં લઈ જવશે.

🍒 TB એ શરીરના ફેફસાં અંગને લગતી બીમારી છે.

🍒 2030 સુધીમાં TB નો અંત લાવવા WHOનું મોસ્કો ઘોષણાપત્ર જાહેર કરેલ છે.

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒

*ЁЯНД ркнાрк░ркдркиા ркоુркЦ્ркп ркЧ્рк░ંркеાрк▓ркпોЁЯНД*

*🍄 ભારતના મુખ્ય ગ્રંથાલયો🍄*

*🔘ખુદાબક્ષ પુસ્તકાલય➖પટના*

*🔘લક્ષમેશ્વર પુસ્તકાલય➖બિહાર*

*🔘નંદન પુસ્તકાલય➖બિહાર*

*🔘સરસ્વતી મહેલ લાઈબ્રેરી➖તંજાવુર*

*🔘રોમ્પા રોલા ગ્રંથાલય➖પુડુચેરી*

*🔘ભૂમિગત પુસ્તકાલય➖પોખરણ*

*🔘મહારાજા લાઈબ્રેરી➖જયપુર*

*🔘કેન્દ્રીય સંદર્ભ પુસ્તકાલય➖ કોલકાતા*

*🔘રાજા રામમોહનરાય પુસ્તકાલય➖ કોલકાતા*

*🔘રામપુર રાજા પુસ્તકાલય➖ ઉત્તર પ્રદેશ*

*🔘મૌલાના આઝાદ પુસ્તકાલય➖અલીગઢ*

*🔘કેન્દ્રીય સચિવાલય ગ્રંથાગાર➖નવી દિલ્હી*

🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵

*✍🏻Jaimin 🅿®*

*ЁЯТаркорк╣ાрки рк╡્ркпркХ્ркдિ ркЕркиે ркдેркиા ркЧુрк░ુЁЯТа*

*💠મહાન વ્યક્તિ અને તેના ગુરુ💠*

*🔘 મીરાંબાઈ➖રોહીદાસ*

*🔘કબીર➖રામાનંદ*

*🔘 ચંદ્રગુપ્ત મૌર્ય➖ચાણકય*

*🔘સ્વામી દયાનંદ સરસ્વતી➖વિરજાનંદ*

*🔘 ગોપાલ કૃષ્ણ ગોખલે➖એમ.જી.રાનડે*

*🔘 શિવાજી➖કોન્ડદેવ, સ્વામી રામદાસ[આધ્યાત્મિક]*

*🔘સૂરદાસ➖ વલ્લભાચાર્ય*

*🔘 તુલસીદાસ➖બાબા નરહરિ*

*🔘સ્વામી વિવેકાનંદ➖ રામકૃષ્ણ પરમહંસ*

*🔘 સુભાષચંદ્રબોઝ➖ચિતરજન દાસ*

*🔘રામાનંદ➖રાઘવાનંદ*

*🔘 શંકરાચાર્ય➖ ગોવિંદ યોગી*

*🔘 રામાનુજાચાર્ય➖યાદવ પ્રકાશ*

🍄🌻🍄🌻🍄🌻🍄🌻🍄🌻🍄

*✍🏻Jaimin 🅿®*

ЁЯОе ркЧુркЬрк░ાркдркиી рклિрк▓્ркоો ЁЯОе

🎥 ગુજરાતની ફિલ્મો 🎥

🎯 સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ

👉🏿 શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)

🎯 સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ

👉🏿 શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ હોય તેવી)

🎯 ગુજરાતી રાજકીય ફિલ્મ

👉🏿 ભક્ત વિદૂર (ફિલ્મ પર પ્રતિબંધ 
      લાગ્યો)

🎯 કવિ કલાપીની કૃતિ ‘હ્રદય ત્રિપુટી’
      પરથી બનેલી ફિલ્મ

👉🏿 મનોરમા

🎯 પ્રથમ  ગુજરાતી રમૂજી ફિલ્મ

👉🏿 નરસિંહ મેહતા

🎯 પ્રથમ બોલતી ગુજરાતી રમૂજી ફિલ્મ

👉🏿 ફાંફડો ફિતૂરી

🎯 કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ

👉🏿 અખંડ સૌભાગ્યવતી

🎯 પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ

👉🏿 લીલુડી ધરતી

🎯 મહાનવલ સરસવતીચંદ્ર પરથી બનેલી
      ફિલ્મ

👉🏿 ગુણસુંદરીનો ઘરસંસાર

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

#Hardy

🈂️🅰️🎗🌛♊️◀️

Saturday, 13 October 2018

ркЧુркЬрк░ાркдркиા рк╣ркбркк્рккીркп рк╕ркн્ркпркдાркиા рк╕્ркерк│ЁЯСН

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*

✍🏻📖 *ગુજરાતના હડપ્પીય સભ્યતાના સ્થળો*📖✍🏻🅿💜®
〰〰〰〰〰〰〰〰〰〰

🎭 *સ્થળ: રંગપુર* : નદી: ભાદર : જિલ્લો: સુરેન્દ્રનગર: સંશોધન: વર્ષ ૧૯૩૧: *સંશોધક: માધોસ્વરૂપ વત્સ*

🎭 સ્થળ: લોથલ : *નદી: ભોગાવો* : જિલ્લો: અમદાવાદ: *સંશોધન: વર્ષ ૧૯૫૪* : સંશોધક: એસ.આર.રાવ

🎭 સ્થળ: લાખાબાવળ નદી: _____ : *જિલ્લો: જામનગર*: સંશોધન વર્ષ ૧૯૫૫-૫૬ : સંશોધક: *એમ.એસ.યુનિવર્સિટી*

🎭 *સ્થળ:પ્રભાસપાટણ* નદી: _____ : જિલ્લો: ગિરસોમનાથ: સંશોધન વર્ષ: ૧૯૫૫-૫૬ : *સંશોધક: ડેક્કન કોલેજ,મુંબઈ*

🎭 *સ્થળ: દેશલપર*  *નદી: મોરઈ* : જિલ્લો: કચ્છ: સંશોધન: વર્ષ :૧૯૬૩-૬૪ : *સંશોધક: એ.એસ.આઈ*

🎭 *સ્થળ: સુરકોટડા નદી: ભોગાવો : જિલ્લો: કચ્છ:* સંશોધન: વર્ષ ૧૯૬૪ : *સંશોધક: જે.પી.જોષી*

🎭 *સ્થળ: ધોળાવીરા: નદી: ખદીર બેટ * : જિલ્લો: કચ્છ : *સંશોધન: વર્ષ ૧૬૭-૬૮ :* સંશોધક: જે.પી.જોષી

🎭 *સ્થળ: રોજડી (શ્રીનાથગઢ)* નદી: ભાદર : જિલ્લો: રાજકોટ : *સંશોધન: વર્ષ ૧૯૮૫ : સંશોધક: એ.એસ.આઈ*

🎭 *સ્થળ: શિકારપુર  નદી: ______ : જિલ્લો: કચ્છ:* સંશોધન: વર્ષ ૧૯૮૭-૮૮: સંશોધક: ગુજરાત *આર્કિયોલોજીકલ વિભાગ*

🎭 *સ્થળ: કુંતાસી : નદી: કુલ્કી : જિલ્લો: મોરબી : સંશોધન: વર્ષ ૧૯૯૧-૯૨ : સંશોધક: પી.પી.પંડ્યા*

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻🅿💜®

рк╕્ркЯેркЪ્ркпૂ ркСркл ркпુркиિркЯી

🌸કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. દિવ્ય ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટને સતત સાત દિવસ સુધી સાઇટ પર ધામા નાખ્યા બાદ આ તસવીર મળી છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ પણ એક વિક્રમ છે. 182 મીટર ઊંચી પ્રતિમા 7 કિમી દૂરથી જોઈ શકાય છે.
*🌸6.5નો ભૂકંપ અને 220ની ઝડપના તોફાનમાં અટલ રહેશે લોહપુરુષ*
🌸હવે આપણા સરદાર દુનિયાના સૌથી ઊંચા સરદાર છે. દેશનું સૌથી ઊંચુ સપનું અંતે સાકાર થયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે તૈયાર છે. તેની સામે 120 મીટર ઊંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ પ્રતિમા તથા ન્યૂયોર્કની 90 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પણ નહીં ટકે. 7 કિમી દૂરથી દેખાતું આ સ્ટેચ્યૂ દેશના ગૌરવની ઓળખ છે. દિવ્ય ભાસ્કર આ પ્રતિમા વિશે એ બધું જ જણાવશે જે વાંચીને તમે ગર્વ અનુભવશો.
*🌸માત્ર 60 મહિનામાં બનાવી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ*

🌺સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં 5 વર્ષ લાગ્યા, સૌથી ઓછા સમયમાં બનનારી આ સૌથી પહેલી પ્રતિમા છે, ચીનની સૌથી ઊંંચી પ્રતિમા 11 વર્ષમાં બની હતી. દુનિયાની સૌથી લાંબી ચીનના લેશાનમાં છે, બુદ્ધની 230 ફૂટ ઊંચી આ પ્રતિમાં 90 વર્ષમાં બની હતી.
*🌸6.5નો આંચકો, 220ની ઝડપે ફૂંકાતો પવન સહન કરશે*

🌺સ્ટેચ્યૂનું બાંધકામ એ પ્રમાણે કરવામાં આવ્યુ છે 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા 220ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. ચીફ એન્જિનિયર આર. જી કાનુનગો ના મતે આ પ્રતિમાનુ સ્ટ્રકચર ભુંકપ વિરોધી ટેક્નોલોજીથી બનાવવામાં આ‌વ્યા છે.
*🌸ઉચ્ચકક્ષાની ધાતુ હજારો વર્ષો સુધી મૂર્તિને જરા પણ કાટ લાગશે નહીં*

🌺શિલ્પકાર રામ સુતાર કહે છે કે પ્રતિમા સિંધુ સભ્યતાની કળાની આધારે બનાવાઈ છે. ચાર ધાતુઓનો ઉપયોગ થયો છે જેથી તેને હજારો વર્ષ સુધી કાટ નહીં લાગે. તેમાં 85 ટકા તાંબું વપરાયું છે.
*🌸સરદારના સ્ટેચ્યૂના ‘હૃદય’માંથી ડેમ-વેલી જોઈ શકાશે*

🌺સરદારની પ્રતિમામાં લિફ્ટની મદદથી પ્રવાસીઓ પ્રતિમામાં સરદારના હૃદયના ભાગે બનાવવામાં ગેલેરી સુધી જઈ શકશે. આ ગેલેરી એ રીતે બનાવવામાં આવી છે કે તેમાંથી લોકો સરદાર સરોવર બંધ તથા નર્મદાના તટે 17 કિમી લાંબી ફૂલોની વેલી નિહાળી શકશે.
🌸સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પશ્ચિમ ભારતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે. અહીં સરદારની પ્રતિમા તો ખરી જ પણ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને અન્ય આકર્ષણો પણ બનાવવામાં આવી રહ્યા છે.

🌸- 07 માળની ઇમારત જેટલી ઊંચાઇ માત્ર સરદારના ચહેરાની

🌸- 70 ફૂટના હાથ, 85 ફૂટથી વધુના પગ

🌸- 01 વ્યક્તિના કદથી મોટા આંખો અને હોઠ