Thursday, 15 December 2016

📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇 📇ધોરણ: 8📇 📇સત્ર: 1📇

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 1 હવાનું દબાણ🎯

🕵પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને શું કહે છે ?
✔ વાતાવરણ

🕵પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી વાતવરણ છે ?
✔800

🕵આપણા શરીરમાં એક ચો સેમી ભાગ પર કેટલા ન્યૂટન જેટલું હવાનું વજન લાગે છે ?
✔ 9.8

🕵હવાનું દબાણ માપવા કયું સાધન વપરાય છે ?
✔બેરોમિટર

🕵પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ હવાના દબાણમાં શો ફેરફાર થાય છે ?
✔ દબાણ ઘટે છે.

🕵હવાનું દબાણ માપવાનો એકમ નીચેનામાંથી કયો છે ?
✔ બાર

🕵પૃથ્વીની સપાટી પર થતા હવાના દબાણને શું કહે છે ?
✔ વાતાવરણનું દબાણ

🕵સ્ટ્રૉ વડે નારિયેળનું પાણી પીવા માટે પહેલાં સ્ટ્રૉમાં રહેલી હવા ખેંચી લેવાથી શું થાય છે ?
✔સ્ટ્રૉમાં હવાનું દબાણ ઘટે છે.

🎐સમીર પટેલ 🎐
⛱👁‍🗨⛱👁‍🗨⛱👁‍🗨⛱👁‍🗨⛱👁‍🗨

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇 ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 2 પુષ્પ અને ફળ🎯

🕵વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે ?
✔ પુષ્પ

🕵પુષ્પ જેના ઉપર ગોઠવાયેલું હોય છે, તે રચનાને શું કહે છે ?
✔પુષ્પાસન

🕵પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહે છે ?
✔વજ્રપત્ર

🕵પુષ્પના બધા ભાગો કોની સાથે જોડાયેલા છે ?
✔પુષ્પાસન

🕵પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે ?
✔ વજ્રચક્ર

🕵પુષ્પના નીચેના ભાગે આવેલા પહોળા ભાગને શું કહે છે ?
✔ પુષ્પાસન

🕵કોને ફૂલમણિ પણ કહે છે ?
✔દલચક્ર

🕵પુષ્પનો કયો ભાગ કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે ?
✔ દલચક્ર

🕵પરાગરજ શામાં ઉત્પન્ન થાય છે ?
✔પરાગાશય

🕵સ્ત્રીકેસરના સૌથી ઉપરના ભાગે આવેલા ગાદી જેવા ભાગને શું કહે છે ?
✔ પરાગાસન

🕵સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે ?
✔બીજાશય

🕵નીચેના પૈકી કોનો સમાવેશ પરાગરજના વાહકોમાં થતો નથી ?
✔માખી

🕵બીજાશયમાં નાના દાણા જેવા ભાગને શું કહે છે ?
✔બીજાંડ

🕵પરાગાસન પર સ્થાપિત થયેલી પરાગરજ પરાગનલિકા દ્વારા કોની સાથે જોડાય છે ?
✔બીજાંડમાં અંડકોષ સાથે

🕵પરાગાસન કોનો ભાગ છે ?
✔સ્ત્રીકેસરનો

🕵નીચેના પૈકી માંસલ ફળ કયું છે ?
✔ટામેટાં

🕵નીચેના પૈકી શુષ્ક ફળ કયું છે ?
✔ કપાસ

🕵નીચેના પૈકી શિમ્બ(શિંગ) પ્રકારનું ફળ કયું છે ?
✔ચોળા

🕵નીચેના પૈકી પ્રાવર પ્રકારનું ફળ કયું છે ?
✔ ભીંડા

🕵નીચેના પૈકી ધાન્ય ફળ કયું છે ?
✔મકાઈ

🎐સમીર પટેલ 🎐
🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 3 આધુનિક ખેતી🎯

🕵ખેત-ઉત્પાદન વધારવા નીચેના પૈકી શું જરૂરી નથી ?
✔ પરંપરાગત ખેતપદ્ધતિ

🕵હાર્વેસ્ટરનો ઉપયોગ શો છે ?
✔ડૂંડામાંથી અનાજ છૂટું પાડવા

🕵ઘરની આસપાસની જગ્યામાં ઘરગથ્થુ જરૂરી શાકભાજીનું વાવેતર કરવું તેને શું કહે છે ?
✔ કિચન ગાર્ડન

🕵મકાનની છત પર શાકભાજી કે ફૂલ છોડ ઉગાડવાની ગોઠવણ કરવી તેને શું કહે છે ?
✔ ટેરેસ ગાર્ડન

🕵નીચેના પૈકી કોની લીલાં પાંદડાંવાળી શાકભાજીમાં ગણના થતી નથી ?
✔ સરગવો

🕵છોડને સૂર્યની તીવ્ર ગરમીથી બચાવવા ખેતરની જરૂરી જગ્યામાં ચારેય બાજુ અને ઉપર જાળી લગાડવામાં આવે છે તેવી રચનાને શું કહે છે ?
✔ નેટહાઉસ

🕵બાગાયતી ખેતીમાં સારી જાતના છોડ તૈયાર કરવા શું જરૂરી છે ?
✔ કલમ

🕵કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે ?
✔ટપક-પિયત પદ્ધતિ

🕵જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ કઈ છે ?
✔ હાઇડ્રોપોનિક્સ

🕵નીચેના પૈકી કઈ હાઇડ્રોપોનિક્સ ખેતીની રીત નથી ?
✔ હોર્ટિકલ્ચર પદ્ધતિ

🕵ખેતીની કઈ પદ્ધતિમાં પીવીસી પાઇપમાં યોગ્ય અંતરે પાડેલાં કાણાંમાં છોડના મૂળને ગોઠવવામાં આવે છે અને તેમાંથી વહેતા પોષકતત્ત્વોયુક્ત પાણી દ્વારા છોડને ઉછેરવામાં આવે છે ?
✔ વૉટર કલ્ચર પદ્ધતિ

🕵કઈ પદ્ધતિમાં મકાનની છત પર કાંકરાનો સ્તર તૈયાર કરી પોષકતત્ત્વોયુક્ત પાણી દ્વારા છોડને ઉછેરવામાં આવે છે ?
✔ગ્રૅવલ કલ્ચર પદ્ધતિ

🕵શાના માધ્યમ વડે તૈયાર કરવામાં આવતા ખાતરને વર્મિકૉમ્પોસ્ટ ખાતર કહે છે ?
✔અળસિયાં

🕵છોડ પર પરાગનયન દ્વારા સંકરણ કરવાથી તે છોડ પર મળતા બીજને શું કહે છે ?
✔ સંકર(હાઈબ્રિડ) બિયારણ

🕵ખેતરમાં તૈયાર થયેલા પાકની કાપણી કરવી તેને શું કહે છે ?
✔લણણી

🎐સમીર પટેલ 🎐
⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 6 ઊર્જાનાં સ્વરૂપો🎯

🕵પવન અને વહેતા પાણી સાથે કઈ ઊર્જા સંકળાયેલી છે ?
✔ગતિ-ઊર્જા

🕵બંદુકમાંથી છૂટેલી ગોળી કઈ ઊર્જા ધરાવે છે ?
✔ગતિ-ઊર્જા

🕵ચાવી આપેલ ઘડિયાળમાં ઊર્જા કયા સ્વરૂપે સંગ્રહાયેલી છે ?
✔સ્થિતિ-ઊર્જા

🕵કોલસામાં ઊર્જા ક્યા સ્વરૂપે રહેલી છે ?
✔રાસાયણિક ઊર્જા

🕵ઇલેક્ટ્રીક બલ્બમાં વપરાતી ઊર્જા અને મળતી ઊર્જા અનુક્રમે કયા સ્વરૂપની છે ?
✔વિદ્યુત-ઊર્જા, પ્રકાશ-ઊર્જા

🕵નદી પરના બંધમાં રહેલા પાણીમાં કઈ ઊર્જા રહેલી છે ?
✔સ્થિતિ-ઊર્જા

🕵ખોરાકમાં સંગ્રહાયેલ ઊર્જા કયા સ્વરૂપે હોય છે ?
✔ રાસાયણિક ઊર્જા

🕵કળીચૂનામાં ઊર્જા ક્યા સ્વરૂપે રહેલી હોય છે ?
✔રાસાયણિક ઊર્જા

🕵વિદ્યુતકોષ(સેલ)માં ઊર્જા કયા સ્વરૂપે રહેલી હોય છે ?
✔ રાસાયણિક ઊર્જા

🕵વિદ્યુત પંખો કઈ ઊર્જાનો ઉપયોગ કરે છે ?
✔ વિદ્યુત-ઊર્જા

🕵ફટાકડા ફૂટે ત્યારે રાસાયણિક ઊર્જાનું શામાં રૂપાંતર થાય છે ?
✔ધ્વનિ-ઊર્જા

🕵બંધમાંથી પાણીનો પ્રવાહ ટર્બાઇનના પાંખિયાં પર પડતાં તે ફરવા લાગે છે. આમાં ઊર્જાનું રૂપાંતર કયું છે ?
✔ગતિ-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં

🕵ધનુષ્યમાંથી છૂતેલું તીર કઈ ઊર્જા ધરાવે છે ?
✔ગતિ-ઊર્જા

🕵યાંત્રિક-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે ?
✔ જનરેટર

🕵બલ્બ ચાલુ હોય ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔ વિદ્યુત-ઊર્જાનું પ્રકાશ-ઊર્જામાં

🕵સૂતળી બૉમ્બ ફૂટે ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔રાસાયણિક-ઊર્જાનું ધ્વનિ-ઊર્જામાં

🕵પવનચક્કી ફરે છે ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔ગતિ-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં

🕵કોલસો સળગે ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔રાસાયણિક-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં

🕵વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔ પ્રકાશ-ઊર્જાનું રાસાયણિક-ઊર્જામાં

🕵ઊર્જા---કરી શકાતી નથી કે તેનો --- થતો નથી. ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો --- રહે છે. યોગ્ય વિકલ્પથી ખાલી જગ્યા પૂરો.
✔ઉત્પન્ન, નાશ, અચળ

🎐સમીર પટેલ 🎐
⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 4 સૂક્ષ્મજીવો🎯

🕵ખરજવું થવા માટે જવાબદાર સૂક્ષ્મ જીવ કયો છે ?
✔ ફૂગ

🕵પ્રજીવથી થતો રોગ કયો છે ?
✔મરડો

🕵મેલેરિયા રોગ થવા માટે જવાબદાર સૂક્ષ્મ જીવ કયો છે ?
✔પ્રજીવ

🕵કૉલેરા રોગ થવા માટે જવાબદાર સૂક્ષ્મ જીવ કયો છે ?
✔બૅક્ટેરિયા

🕵બૅક્ટેરિયાથી થતો રોગ કયો છે ?
✔ક્ષય

🕵વાઇરસથી થતો રોગ કયો છે ?
✔ કમળો

🕵પોલિયો શાનાથી થતો રોગ છે ?
✔ વાઇરસ

🕵દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે ?
✔શીતળા

🕵બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ?
✔ક્ષય

🕵શીતળાની રસીના શોધક કોણ હતા ?
✔એડવર્ડ જેનર

🕵મેલેરિયા રોગ કયા પ્રજીવથી થાય છે ?
✔ પ્લાઝમોડિયમ

🕵કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે ?
✔મેલેરિયા

🕵કયા પ્રકારના સૂક્ષ્મ જીવ સ્વયંપોષી છે ?
✔લીલ

🕵કઈ લીલમાંથી થીજવવાના દ્રવ્ય તરીકે ઉપયોગી એવો અગર-અગર પદાર્થ બનાવવામાં આવે છે ?
✔જેલિડિયમ

🕵બિલાડીનો ટોપ શું છે ?
✔ફૂગ

🕵કયો સૂક્ષ્મ જીવ પેનિસિલિન નામની દવા બનાવવામાં ઉપયોગી છે ?
✔ફૂગ

🕵ઇડલી અને ઢોંસા બનાવવા માટે આથો લાવવા શાનો ઉપયોગ થાય છે ?
✔ યીસ્ટ

🕵કયા સૂક્ષ્મ જીવને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે ?
✔વાઇરસ

🕵ક્ષય રોગ બીજા કયા નામથી ઓળખાય છે ?
✔ટીબી

🕵એઇડ્સ શાનાથી થતો રોગ છે ?
✔ વાઇરસ

🕵હડકવાની રસીના શોધક કોણ હતા ?
✔લૂઈ પાશ્વર

🕵નીચેનામાંથી કયો રોગ વાઇરસથી થતો નથી ?
✔ પ્લેગ

🕵નીચેનામાંથી કયો રોગ વાઇરસથી થતો નથી ?
✔બેસિલરી

🕵નીચેનામાંથી કયો રોગ વાઇરસથી થતો નથી ?
✔ ખસ

🕵નીચેનામાંથી ફૂગનું ઉદાહરણ નથી ?
✔પૅરામિશિયમ

🎐સમીર પટેલ 🎐
⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 3 આધુનિક ખેતી🎯

🕵ખેત-ઉત્પાદન વધારવા નીચેના પૈકી શું જરૂરી નથી ?
✔ પરંપરાગત ખેતપદ્ધતિ

🕵હાર્વેસ્ટરનો ઉપયોગ શો છે ?
✔ડૂંડામાંથી અનાજ છૂટું પાડવા

🕵ઘરની આસપાસની જગ્યામાં ઘરગથ્થુ જરૂરી શાકભાજીનું વાવેતર કરવું તેને શું કહે છે ?
✔ કિચન ગાર્ડન

🕵મકાનની છત પર શાકભાજી કે ફૂલ છોડ ઉગાડવાની ગોઠવણ કરવી તેને શું કહે છે ?
✔ ટેરેસ ગાર્ડન

🕵નીચેના પૈકી કોની લીલાં પાંદડાંવાળી શાકભાજીમાં ગણના થતી નથી ?
✔ સરગવો

🕵છોડને સૂર્યની તીવ્ર ગરમીથી બચાવવા ખેતરની જરૂરી જગ્યામાં ચારેય બાજુ અને ઉપર જાળી લગાડવામાં આવે છે તેવી રચનાને શું કહે છે ?
✔ નેટહાઉસ

🕵બાગાયતી ખેતીમાં સારી જાતના છોડ તૈયાર કરવા શું જરૂરી છે ?
✔ કલમ

🕵કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે ?
✔ટપક-પિયત પદ્ધતિ

🕵જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ કઈ છે ?
✔ હાઇડ્રોપોનિક્સ

🕵નીચેના પૈકી કઈ હાઇડ્રોપોનિક્સ ખેતીની રીત નથી ?
✔ હોર્ટિકલ્ચર પદ્ધતિ

🕵ખેતીની કઈ પદ્ધતિમાં પીવીસી પાઇપમાં યોગ્ય અંતરે પાડેલાં કાણાંમાં છોડના મૂળને ગોઠવવામાં આવે છે અને તેમાંથી વહેતા પોષકતત્ત્વોયુક્ત પાણી દ્વારા છોડને ઉછેરવામાં આવે છે ?
✔ વૉટર કલ્ચર પદ્ધતિ

🕵કઈ પદ્ધતિમાં મકાનની છત પર કાંકરાનો સ્તર તૈયાર કરી પોષકતત્ત્વોયુક્ત પાણી દ્વારા છોડને ઉછેરવામાં આવે છે ?
✔ગ્રૅવલ કલ્ચર પદ્ધતિ

🕵શાના માધ્યમ વડે તૈયાર કરવામાં આવતા ખાતરને વર્મિકૉમ્પોસ્ટ ખાતર કહે છે ?
✔અળસિયાં

🕵છોડ પર પરાગનયન દ્વારા સંકરણ કરવાથી તે છોડ પર મળતા બીજને શું કહે છે ?
✔ સંકર(હાઈબ્રિડ) બિયારણ

🕵ખેતરમાં તૈયાર થયેલા પાકની કાપણી કરવી તેને શું કહે છે ?
✔લણણી

🎐સમીર પટેલ 🎐
⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 6 ઊર્જાનાં સ્વરૂપો🎯

🕵પવન અને વહેતા પાણી સાથે કઈ ઊર્જા સંકળાયેલી છે ?
✔ગતિ-ઊર્જા

🕵બંદુકમાંથી છૂટેલી ગોળી કઈ ઊર્જા ધરાવે છે ?
✔ગતિ-ઊર્જા

🕵ચાવી આપેલ ઘડિયાળમાં ઊર્જા કયા સ્વરૂપે સંગ્રહાયેલી છે ?
✔સ્થિતિ-ઊર્જા

🕵કોલસામાં ઊર્જા ક્યા સ્વરૂપે રહેલી છે ?
✔રાસાયણિક ઊર્જા

🕵ઇલેક્ટ્રીક બલ્બમાં વપરાતી ઊર્જા અને મળતી ઊર્જા અનુક્રમે કયા સ્વરૂપની છે ?
✔વિદ્યુત-ઊર્જા, પ્રકાશ-ઊર્જા

🕵નદી પરના બંધમાં રહેલા પાણીમાં કઈ ઊર્જા રહેલી છે ?
✔સ્થિતિ-ઊર્જા

🕵ખોરાકમાં સંગ્રહાયેલ ઊર્જા કયા સ્વરૂપે હોય છે ?
✔ રાસાયણિક ઊર્જા

🕵કળીચૂનામાં ઊર્જા ક્યા સ્વરૂપે રહેલી હોય છે ?
✔રાસાયણિક ઊર્જા

🕵વિદ્યુતકોષ(સેલ)માં ઊર્જા કયા સ્વરૂપે રહેલી હોય છે ?
✔ રાસાયણિક ઊર્જા

🕵વિદ્યુત પંખો કઈ ઊર્જાનો ઉપયોગ કરે છે ?
✔ વિદ્યુત-ઊર્જા

🕵ફટાકડા ફૂટે ત્યારે રાસાયણિક ઊર્જાનું શામાં રૂપાંતર થાય છે ?
✔ધ્વનિ-ઊર્જા

🕵બંધમાંથી પાણીનો પ્રવાહ ટર્બાઇનના પાંખિયાં પર પડતાં તે ફરવા લાગે છે. આમાં ઊર્જાનું રૂપાંતર કયું છે ?
✔ગતિ-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં

🕵ધનુષ્યમાંથી છૂતેલું તીર કઈ ઊર્જા ધરાવે છે ?
✔ગતિ-ઊર્જા

🕵યાંત્રિક-ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે ?
✔ જનરેટર

🕵બલ્બ ચાલુ હોય ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔ વિદ્યુત-ઊર્જાનું પ્રકાશ-ઊર્જામાં

🕵સૂતળી બૉમ્બ ફૂટે ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔રાસાયણિક-ઊર્જાનું ધ્વનિ-ઊર્જામાં

🕵પવનચક્કી ફરે છે ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔ગતિ-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં

🕵કોલસો સળગે ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔રાસાયણિક-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં

🕵વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે ત્યારે કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ?
✔ પ્રકાશ-ઊર્જાનું રાસાયણિક-ઊર્જામાં

🕵ઊર્જા---કરી શકાતી નથી કે તેનો --- થતો નથી. ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો --- રહે છે. યોગ્ય વિકલ્પથી ખાલી જગ્યા પૂરો.
✔ઉત્પન્ન, નાશ, અચળ

🎐સમીર પટેલ 🎐
⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 9 પ્રકાશનું વક્રીભવન🎯

🕵પાણી ભરેલા ગ્લાસમાં રૂપિયાનો સિક્કો મૂકીને તેનું ગ્લાસની અંદર અવલોકન કરતાં સિક્કો કઈ જગ્યાએ દેખાય છે ?
✔ સિક્કો ગ્લાસમાં સહેજ ઉપર દેખાય છે.

🕵પ્રકાશના કિરણનું વક્રિભવન ક્યારે થતું જોવા મળે છે ?
✔ પ્રકાશના માર્ગનું માધ્યમ બદલાય ત્યારે

🕵ટૉર્ચ વડે કાચના લંબઘન પર કિરણપુંજ આપાત કરતી વખતે પ્રકાશનું ત્રાંસું કિરણ હવામાંથી કાચમાં દાખલ થતી વખતે શું થાય છે ?
✔ તે લંબ તરફ વળે છે.

🕵પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થતા પ્રકાશના ત્રાંસા કિરણ માટે આપાતકોણના માપ i અને વક્રીભૂતકોણના માપ r વચ્ચે શો સંબંધ છે ?
✔ i>r

🕵પાણીમાંથી હવામાં દાખલ થતા પ્રકાશના ત્રાંસા કિરણ માટે આપાતકોણના માપ i અને વક્રીભૂતકોણના માપ r વચ્ચે શો સંબંધ છે ?
✔ i

🕵પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે ?
✔ 4/3

🕵(ફ્લિન્ટ) કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે ?
✔ 1.66

🕵સામાન્ય કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે ?
✔1.5

🕵સૌથી વધુ વક્રીભવનાંક કોનો છે ?
✔ હીરાનો

🕵પાણી કરતાં શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલા ગણો છે ?
✔ 4/3

🕵વક્રીભવનાંક માટે કઈ સંજ્ઞા વપરાય છે ?
✔મ્યુ

🕵વિચલનકોણ માટે કઈ સંજ્ઞા વપરાય છે ?
✔ ડેલ્ટા

🕵પ્રિઝનને કેટલી સપાટીઓ હોય છે ?
✔ 5

🕵શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે ?
✔300000 km/s

🕵પાણીમાં પ્રકાશનો વેગ કેટલો છે ?
✔225000 km/s

🕵કાચમાં પ્રકાશનો વેગ કેટલો છે ?
✔ 180000 થી 200000 km/s

🕵પ્રકાશનું ત્રાંસું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તેનું શું થાય છે ?
✔ તે લંબ તરફ સહેજ વાંકું વળે છે.

🕵પ્રકાશનું ત્રાંસું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તેનું શું થાય છે ?
✔તે લંબથી સહેજ દૂર જાય છે.

🕵પ્રકાશના વક્રીભવનનું માપ શાના દ્વારા જાણી શકાય છે ?
✔ વક્રીભવનાંક

🕵વક્રીભૂતકિરણ અને સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને શું કહે છે ?
✔ વક્રીભૂતકોણ

🎐સમીર પટેલ 🎐
🎐ધોરણ: 8  👁‍🗨 સત્ર: 1 🎐✔
🎐 આવતી કાલે ધોરણ: 8 સત્ર: 2 🎐

🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 7 માનવનિર્મિત પદાર્થો🎯

🕵કયો પદાર્થ કુદરતમાંથી મળતો નથી ?
✔પ્લાસ્ટિક

🕵નીચેનામાંથી કૃત્રિમ રેસા કયા છે ?
✔એક્રિલિક

🕵કયા પ્રકારના રેસા રેશમ જેવા છે ?
✔નાયલૉન

🕵કાપડ ઉદ્યોગમાં કયા રેસાનો ઉપયોગ થાય છે ?
✔ ટેરિલિન

🕵કયા રેસા વનસ્પતિમાંથી બનતા નથી ?
✔રેશમ

🕵પગરખાં બનાવવામાં કયું પ્લાસ્ટિક વપરાય છે ?
✔ પૉલિવિનાઈલ ક્લોરાઈડ

🕵દૂધની થેલીઓ બનાવવામાં કયું પ્લાસ્ટિક વપરાય છે ?
✔પૉલિથીન

🕵લાઈટની સ્વિચ બનાવવામાં કયું પ્લાસ્ટિક વપરાય છે ?
✔ બૅકેલાઈટ

🕵નીચેનામાંથી થરમૉસેટિંગ પ્લાસ્ટિક કયું છે ?
✔બૅકેલાઈટ

🕵મેલેમાઈન શું છે ?
✔ થરમૉસેટિંગ પ્લાસ્ટિક

🕵ઇલેક્ટ્રિક કેબલ બનાવવા શાનો ઉપયોગ થાય છે ?
✔નિઓપ્રીન

🕵વલ્કેનાઇઝ્ડ રબર બનાવવા કુદરતી રબરમાં શું ઉમેરી ગરમ કરવામાં આવે છે ?
✔સલ્ફર

🕵ટાયર-ટ્યૂબ શામાંથી બનાવવામાં આવે છે ?
✔રબર

🕵ક્રોકરીની ડિશો તથા વિવિધ પ્રકારની ટ્રે બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ?
✔ મેલેમાઈન

🕵કાચની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે ?
✔સિલિકા

🕵કયા પ્રકારનો કાચ ખૂબ જ મજબૂત હોય છે ?
✔બુલેટપ્રુફ કાચ

🕵સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા કયા પ્રકારનો કાચ વપરાય છે ?
✔ ફોટોક્રોમિક કાચ

🕵ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં કયા પ્રકારનો કાચ વપરાય છે ?
✔ પ્રકાશીય કાચ

🕵રેસાયુક્ત કાચ શામાં વપરાય છે ?
✔ રેફ્રિજરેટરમાં

🕵એન્ડોસ્કોપની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?
✔ ઑપ્ટિકલ ફાઇબર

🕵PVCનું પૂરૂં નામ શું છે ?
✔પૉલિવિનાઈલ ક્લોરાઈડ

🎐સમીર પટેલ 🎐
🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱

akki786😘: 📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 8📇
📇સત્ર: 1📇

🎯પ્રકરણ - 8 અનુકૂલન🎯

🕵હાડકાંવાળાં જે પ્રાણીઓ હવામાં ઊડી શકે છે તેમને શું કહે છે ?
✔ ખેચર

🕵કયા પ્રાણીઓનાં શરીરમાં વાતાશયો હોય છે ?
✔ ખેચર

🕵નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે ?
✔ દેડકો

🕵માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઑક્સિજન મેળવે છે ?
✔ચૂઈ

🕵માછલી પાણીમાં રહેતી હોવા છતાં ભીંજાઈ કે કોહવાઈ જતી નથી. આ માટે તેની કઈ રચના મદદરૂપ બને છે ?
✔ ભીંગડાં

🕵પક્ષીઓનાં શરીરમાં કેટલાં વાતાશયો હોય છે ?
✔નવ

🕵પક્ષીઓનાં કયાં અંગોનું પાંખોમાં રૂપાંતર થયું હોય છે ?
✔ અગ્ર ઉપાંગોનું

🕵કેમેલિયોન (અને કાચિંડો) કયા પ્રકારનું પ્રાણી છે ?
✔વૃક્ષારોહી

🕵કયું પ્રાણી રંગપરિવર્તનનો ગુણ ધરાવે છે ?
✔ કેમેલિયોન

🕵ઊંટની ખૂંધમાં શાનો સંગ્રહ થયેલો હોય છે ?
✔ચરબી

🕵કયા પ્રકારનાં પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
✔દરવાસી

🕵કયા પ્રકારની વનસ્પતિઓમાં પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે ?
✔ શુષ્કોદભિદ

🕵નીચેનામાંથી જલોદભિદ વનસ્પતિ કઈ છે ?
✔ બામ

🕵નીચેનામાંથી શુષ્કોદભિદ વનસ્પતિ કઈ છે ?
✔ બાવળ

🕵કયું પ્રાણી ગ્રીષ્મ સમાધિ અને શીત સમાધિ ગાળે છે ?
✔દેડકો

🕵જમીન અને પાણી બંને સ્થળે જીવન પસાર કરતાં પ્રાણીઓને શું કહે છે ?
✔ ઉભયજીવી

🕵કયા પ્રાણીને રણનું વહાણ કહેવામાં આવે છે ?
✔ ઊંટને

🕵બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ?
✔અનુકૂલન

🕵પાણીમાં રહેતાં પ્રાણીઓને ક્યા પ્રાણીઓ કહેવામાં આવે છે ?
✔જળચર

🕵જમીન પર રહેતાં પ્રાણીઓને ક્યા પ્રાણીઓ કહેવામાં આવે છે ?
✔ ભૂચર

🎐સમીર પટેલ 🎐
🎭⛱🎭⛱🎭⛱🎭⛱🎭⛱

No comments:

Post a Comment