Thursday 15 December 2016

🌞āŠ­ાāŠ°āŠĪીāŠŊ āŠ°ાāŠœ્āŠŊāŠĻા āŠ°ાāŠœ્āŠŊ āŠŠāŠ•્āŠ·ીāŠ“

🌼ભારતીય રાજ્યના રાજ્ય પક્ષીઓ

🔵રાજ્ય -ગુજરાત 🔵
🔮પક્ષી -સુરખાબ -Greater Flemingo🔮

🔵રાજ્ય -ઓરિસ્સા 🔵
🔮પક્ષી -મોર -Peacock🔮

🔵રાજ્ય -મહારાષ્ટ્ર અને ત્રિપુરા🔵
🔮પક્ષી -હરિયલ -Green Imperial Pigeon🔮

🔵રાજ્ય -પચ્વિમ બંગાળ 🔵
🔮પક્ષી -સફેદ છાતીવાળો કલકલિયો -White Breasted Kingfisher🔮

🔵રાજ્ય -આંધ્ર પ્રદેશ ,બિહાર ,કર્નાટક 🔵
🔮પક્ષી -ચાસ (નીલકંઠ )-Indian Roller🔮

🔵રાજ્ય - હિમાચલ  પ્રદેશ અને ઉતરાંચલ 🔵
🔮પક્ષી - મોનલ -Monal🔮

🔵રાજ્ય - મધ્ય પ્રદેશ 🔵
🔮પક્ષી -દૂધરાજ -Paradise Flycatcher🔮

🔵રાજ્ય -કેરલ અને અરુણાચલ પ્રદેશ 🔵
🔮પક્ષી -ચિલોત્રો -Great Pied Hornbill🔮

🔵રાજ્ય -હરિયાણા 🔵
🔮પક્ષી - કાળો તેતર - Black Francolin🔮

🔵રાજ્ય -પંજાબ 🔵
🔮પક્ષી - શકરો -Goshawk🔮

🔵રાજ્ય -નાગાલેંડ 🔵
🔮પક્ષી -બ્લિથનો વનમોર -Blyths Tragopan🔮

🔵રાજ્ય -છતીસગઢ અને મેઘાલય 🔵
🔮પક્ષી -પહાડી મેના -Hill Myna🔮

🔵રાજ્ય -ગોવા 🔵
🔮પક્ષી -કાળી કલગીવાળું બુલબુલ -Black Crested Bulbul🔮

🔵રાજ્ય -મણીપુર અને મિઝોરમ 🔵
🔮પક્ષી -હ્યુમનો વનમોર -Mrs.Humes Pheasant🔮

🔵રાજ્ય -સિક્કિમ 🔵
🔮પક્ષી - લાલ વનમોર -Blood Pheasant🔮

🔵રાજ્ય -ઝારખંડ 🔵
🔮પક્ષી -કોયલ -Koel🔮

🔵રાજ્ય -તમિલનાડુ 🔵
🔮પક્ષી -નીલમ હોલી -Emerald Dove🔮

🔵રાજ્ય -રાજસ્થાન 🔵
🔮પક્ષી -ઘોરાડ -Great Indian Bustard🔮

🔵રાજ્ય -જમ્મુ -કાશ્મીર 🔵
🔮પક્ષી -કાળી ડોક્વાળું કુંજ -Black-necked Crane🔮

🔵રાજ્ય -ઉતર પ્રદેશ 🔵
🔮પક્ષી -સારસ -Sarus Crane🔮

🔵લક્ષદ્વીપ ટાપુઓ 🔵
🔮પક્ષી -વાબગલી -Tern🔮

📚🍓નોંધ -દિલ્હી તથા આસમે હજુ સુધી પોતાનું કોઈ રાજ્ય પક્ષી પસંદ કરેલ નથી

📚🍓અંદામાન ટાપુ ,ચંડીગઢ ,દાદરા અને નગર હવેલી ,દમન અને દીવ તેમજ પોંડીચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો ને પણ પોતાનું કોઈ રાજ્ય પક્ષી નથી

🙏📚🙏📚🙏📚🙏📚🙏📚

No comments:

Post a Comment