Wednesday 28 December 2016

🎭બરકત ગુલામહુસેન વિરાણી🎭

💭👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💭

🎭બરકત ગુલામહુસેન વિરાણી🎭

🎀જન્મઃ ૨૫/૧૧/૧૯૨૫

🎀વતનઃ ભાવનગર

🎀અભ્યાસઃ🎀

📇➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાનગરમાંથી મેળવ્યું હતુ.

📇➖મેટ્રીક પાસ (૧૯૪૨ ની ચરવળ સમય) થયા.

🎀વ્યવસાયઃ 🎀
🎙➖રેડિયો સ્ટેશન પર નોકરી કરી.

🎀પત્નીઃ રૂકૈયા(મુકદરા) લગ્નઃ ૧૯૫૨માં

🎀ઉપનામઃ બેફામ

🎙🎶પ્રથમ છપાયેલી ગઝલઃ🎶🎙

🔊“ કોણ જાણે મુજ હ્રદયના ભાવને ? કોણ જાણે તુજ વિના બતલાવને”

📮સાહિત્ય પ્રદાનઃ📮
🛍કાવ્યસંગ્રહઃ
➖ માનસર
➖ઘટા
➖પ્યાસ
➖પરબ

🎙🎶યાદગાર ગઝલઃ🎶🎙

🔊“ વિશ્વમાં ‘બેફામ’ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને”

🎙🎶પ્રચલિત ગીતઃ🎶🎙

🔊મારા તે ચિત્તનો ચોર રે…
મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો.
કે જેવો રાધાને નંદનો કિશોર
એવો મારો સાવરિયો…….

🎙🎶મુક્તકઃ🎶🎙

🔊દુઃખને સુખ અંતમાં-તાસીરમાં સરખાં નીકળ્યા,
સારા તકદીરને તદબીરમાં સરખાં નીકળ્યા.
કે મળ્યાં અશ્રૃને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખાં નીકળ્યા.
મરવા પણ નથી દેતા
“ અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં”
છૂપા રાખ્યાં છે એવા કે પમરવા પણ નથી દેતા.”
નડી આંખો
થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો,
પછી બીજા મિલનમાટે હંમેશા રડી આંખો.”

🌸અવસાન🌸
🙏🏻૨/૧/૧૯૯૪ (મુંબઇમાં)🙏🏻💐

👁‍🗨સમીર પટેલ 👁‍🗨
⚫🔮⚫🔮⚫🔮⚫🔮⚫🔮

No comments:

Post a Comment