Tuesday 21 February 2017

♻-ભારતના શહેરોની શાન ♻

♻જનરલ નોલેજ-ભારતના શહેરોની શાન ♻

🌞અજમેર (રાજસ્‍થાન) : ખ્‍વાજા મોહયુદ્દીનની દરગાહ (અજમેર શરીફ)

🌞અમદાવાદ (ગુજરાત) : ઐતિહાસિક શહેર, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સીદી સૈયદની જાળી, ઝૂલતા ‍મિનારા

🌞અમરનાથ (જમ્‍મુ અને કાશ્‍મીર) : પહેલગામ નજીકનું હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ, બરફનું શિવલિંગ

🌞અમૃતસર (પંજાબ) : શીખોનું યાત્રાધામ, સુર્વણમંદિર, જલિયાંવાલા બાગ

🌞અલીગઢ (ઉત્તર પ્રદેશ) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, તાળાં, ચપ્‍પુ, કાતર બનાવવાનો ઉદ્યોગ

🌞અલંગ (ગુજરાત) : જહાજ ભાંગવાનો ઉદ્યોગ

🌞અલાહાબાદ (ઉત્તર પ્રદેશ) : પંડિત નહેરુનું જન્‍મસ્‍થળ ‘આનંદભવન’, ત્રિવેણી સંગમ – અહીં કુંભ મેળો ભરાય છે.

🌞અયોધ્‍યા (ઉત્તર પ્રદેશ) : શ્રીરામ જન્‍મભૂમિ સ્‍થળ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક

🌞અવાડી (તમિલનાડુ) : ટૅન્‍ક બનાવવાનું કારખાનું

🌞અડચાર (તમિલનાડુ) : થિયૉસૉફિકલ સોસાયટીનું મુખ્‍ય મથક

👇👇👇👇👇👇👇👇

No comments:

Post a Comment