Sunday 26 February 2017

Today AHEMDABAD 607 Year 😟

➖🔹➖🔹➖🔹➖🔹➖🔹➖
Today AHEMDABAD 607 Year 😟✍🏻

🐕🐇कुत्ते पर जब सस्सा आया,
बादशाह ने तब शहर बनवाया।
➖🔹➖🔹➖🔹➖🔹➖🔹

🏘⛱ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે.

🏘⛱અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે.

🏘⛱સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુંં.

🏘⛱અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું.

🏘⛱અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું.

🏘⛱અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું.

🏘⛱કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.

No comments:

Post a Comment