Monday 6 March 2017

🌻 *વલસાડ જિલ્લો*🌻

🌻 *વલસાડ જિલ્લો*🌻

      
              *મેર ઘનશ્યામ*

🌷 *1966 મા સ્થાપના*

🌷 *પ્રાચીન નામ વલરખંડ*

🌷 *ચીકુ અને હાફુસ કેરીના ઉત્પાદન મા પ્રથમ*

🌷 *ઉમરગામ*🌷

   ➖ *ફિલ્મ ઉદ્યોગ અને વ્રૂંદાવન ફિલ્મ સ્ટુડિયો*

🌷 *ઉદવાડા*🌷
  ➖ *પારસીઓનુ મુખ્ય તીર્થ સ્થળ*

🌷 *વાપી*🌷
  ➖ *ઔદ્યોગિક નગરી*

🌷 *કપરાડા*🌷
  ➖ *ગુજરાતમાં સૌથી વધારે વરસાદ*

🌷 *નદીઓ*🌷
  ➖ *ઔરંગા,પાર,કોલક,દમણગંગા*

🌷 *મ્યુઝિયમ*🌷
  ➖ *લેડી વિલ્સન મ્યુઝિયમ /ધરમપુર*

✍🏻 *મેર ઘનશ્યામ*

No comments:

Post a Comment