Monday 6 March 2017

ગુજરાતમાં આવેલી ડેરીઓ

ગુજરાતમાં આવેલી ડેરીઓ
1⃣માધપરા-કચ્છ
2⃣બનાસ-બનાસકાંઠા
3⃣સાબર-સાબરકાંઠા
4⃣દૂધસાગર-મહેસાણા
5⃣આઝાદ અને આબાદ-અમદાવાદ
6⃣ઉતમ-અમદાવાદ
7⃣મધર અને મધુર-ગાંધીનગર
8⃣અમુલ-આણંદ
9⃣સુમુલ -સુરત
🔟દુધધારા-ભરુચ
1⃣1⃣દૂધસરિતા-ભાવનગર
1⃣2⃣ગોપાલ-રાજકોટ

No comments:

Post a Comment