Sunday 5 March 2017

*🌷🔶ખેડા જિલ્લો🔶🌷*

😘: *🌷🔶ખેડા જિલ્લો🔶🌷*

*🔶ખેડા જિલ્લાનું મથક નડિયાદ છે.*

*🔶ખેડા જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.*

*🔶ખેડા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶ખેડા જિલ્લાની વિશેષતા🔶*

*🔶ખેડાનું પ્રાચીન નામ 'ખેટક' અને વાત્રક નદીનું પ્રાચીન નામ 'વાત્રઘ્ની' છે.*

*🔶15 ઓગસ્ટ, 1957ના રોજ પીજ કેન્દ્રથી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો*.

*🔶મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ 'ચરોતર' કહેવાય છે.*

*🔶ગુજરાતમાં સૌથી વધુ નહેરો દ્વારા સિંચાઈ ખેડા જિલ્લામાં થાય છે.*

*🔶ખેડા જિલ્લાનો ચરોતરનો પ્રદેશ 'ગુજરાતનો હરિયાળો બગીચો' ગણાય છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*સંશોધનકેન્દ્ર*

*(1) એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ઠાસરા*
*(2) મેઈન રાઈસ રિસર્ચ સ્ટેશન, નવાગામ*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*ખેડા જિલ્લામાં*

*વાત્રક, મહી, શેઢી, ખારી, મેશ્વો, લુણી, સાબરમતી વગેરે નદીઓ આવેલી છે.*
*ખેડા જિલ્લામાં ગોમતી તળાવ, કુંકાવાવ, કાંઠાની વાવ, રાણીવાવ અને ભમ્મરિયો કુવો આવેલો છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*સંગ્રહાલય*

*(1) ડાહી લક્ષ્મી ગ્રંથાલય, નડિયાદ*
*(2) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*લોકમેળા*

*(1) કારતક માસની પૂનમ(શરદપૂનમ)નો ડાકોરનો રણછોડજીનો મેળો*

*(2) કારતક માસની પૂનમનો ફાગવેલનો ભાથીજી મહારાજનો મેળો*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*ખેડાના જોવાલાયક સ્થળોમાં*

*'સાક્ષરનગરી' એવું નડિયાદ, વસોના જૈન મંદિરો, ડાકોર, ગોમતી તળાવ, સત્યનારાયણનું મંદિર, લસુંદ્રા, ઉત્કંઠેશ્વર માહદેવ, ફાગવેલ, મહેમદાવાદનો ભમ્મરિયો કુવો, વડતાલ વગેરે ખૂબ જ જાણીતા સ્થળો છે.*

👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻
*તમારા બધા મિત્રોને આ પોસ્ટ મોકલો*
👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻

No comments:

Post a Comment