Sunday 5 March 2017

*🌷🔶 ડાંગ જિલ્લો 🔷🌷*

😘: *🌷🔶 ડાંગ જિલ્લો 🔷🌷*

*ડાંગ જિલ્લાનું મથક આહવા છે.*
*ડાંગ જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.*

*ડાંગ જિલ્લામાં કુલ 3 તાલુકાઓ આવેલા છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*ડાંગ જિલ્લામાં પૂર્ણા, અંબિકા, સર્પગંગા વગેરે નદીઓ આવેલી છે.*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶🌷ડાંગ જિલ્લાની વિશેષતા🔶🌷*

*🔶રામાયણમાં ડાંગનો ઉલ્લેખ 'દંડકારણ્ય' તરીકે થયો છે.*

*🔶'સાપુતારા' ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે.*

*🔶ગીચ જંગલ વિસ્તાર ધરાવતો ડાંગ જિલ્લો ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે.*

*🔶વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🌷🔶અભયારણ્ય🔶🌷*

*(1) ઘુડખર રીંછ અભયારણ્ય*
*(2) પૂર્ણા અભયારણ્ય (તા. આહવા)*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*સંગ્રહાલય*
                 *આદિવાસી સંગ્રહાલય, સાપુતારા*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*ઉત્સવો*
*હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન 'ડાંગ દરબાર'*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*🌷ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં*

*સાપુતારા, પૂર્ણિમાબહેન પકવાસાએ વિકસાવેલ 'ઋતુંભરા વિશ્વ વિદ્યાલય', વઘઈનું 'બોટનિકલ ગાર્ડન', ગીરા ધોધ મુખ્ય સ્થળો છે.*

👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻
*તમારા બધા મિત્રોને આ પોસ્ટ મોકલજો*
👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*સંશોધનકેન્દ્ર*
                 *હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, વઘઈ*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

No comments:

Post a Comment