Sunday 5 March 2017

📚કચ્છ જિલ્લો📚

😘: 📚કચ્છ જિલ્લો📚

*🔶કચ્છ જિલ્લાનું મથક ભુજ છે.*

*🔷કચ્છ જિલ્લાની રચના 1 મે, 1960 ના રોજ કરવામાં આવી હતી.*

*🔶કચ્છ જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*🔶કચ્છ જિલ્લાની વિશેષતા🔷*

*🔶વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો છે*

*🔷કચ્છ ગુજરાતનો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો જિલ્લો છે*.

*🔶ગુજરાતમાં સૌથી વધુ 97 નદીઓ કચ્છ જિલ્લામાં છે*

*🔷કર્કવૃત્ત કચ્છ જિલ્લાના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.*

*🔶ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો કચ્છ જિલ્લામાં છે.*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*🔷કચ્છનાં ડુંગરોમાં 🔶*

*🔷ભૂજિયો, કાળો, ખાવડો, ધીણોધર, લીલિયો, ગારો વગેરેનો સમાવેશ થાય છે.*

*🔷કચ્છની નદીઓમાં 🔶*

*🔷રુક્માવતી, કનકાવતી, નાગમતી, ભૂખી, રુદ્રમાતા વગેરેનો સમાવેશ થાય છે.*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶કચ્છ જિલ્લાના અભ્યારણ્ય🔷*

*(1) કચ્છ અભ્યારણ્ય તા. અબડાસા*
*(2) સુરખાબનગર અભ્યારણ્ય તા. રાપર*
*(3) નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય તા. લખપત*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶સંગ્રહાલય🔷*

*(1) ક્ચ્છ મ્યુઝિયમ, ભુજ*
*(2) ગ્રામીણ લોકકલા સંગ્રહાલય, ભુજ*
*(3) ભારતીય સંસ્કૃતિ દર્શન, કચ્છ*
*(4) એ. એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય, ભુજ*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
કચ્છ જિલ્લામાં *ગંગાજી અને જમનાજી કુંડ, નારાયણ સરોવર, કુલસર તળાવ* વગેરે આવેલા છે.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*🔷સંશોધનકેન્દ્ર🔶*

*(1) ડેટ પામ રિસર્ચ સ્ટેશન (ખારેક સંશોધનકેન્દ્ર), મુંદ્રા*

*(2) એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ભચાઉ*
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔶કચ્છનાં જોવાલાયક સ્થળોમાં🔷*

*ભુજ, નારાયણ સરોવર, કચ્છનું પેરિસ એવું મુંદ્રા, માંડવી, ધોળાવીરા, આશાપુરા માતાનો મઢ, ભદ્રેશ્વરના જૈન દેરાસરો, કંડલા બંદર, અંજાર, ગાંધીધામ વગેરેનો સમાવેશ થાય છે.*

*'જેણે કચ્છ નથી જોયું એણે કંઈ પણ નથી જોયું.' - અમિતાભ બચ્ચન*
👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻
*શેર કરજો તમારા બધા મિત્રોને*
👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻👈🏻

😘: 👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

*🔷લોકમેળા🔷*

*(1) કારતક સુદ પૂનમનો ગંગાજીનો મેળો, (રામપર વેકરા)* 
*(2) જખનો મેળો (કાકડભિઠમાં, નખત્રાણા પાસે)*
*(3) ચૈત્ર માસના પ્રથમ સોમવારનો હાજીપીરનો મેળો*
*(4) રવેચીનો મેળો*

     *''શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,*
     *ચોમાસે વાગડ ભલો, કછડો બારે માસ. ''*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

No comments:

Post a Comment