🏵🛡 સમાનાર્થી શબ્દો 🛡🏵
🎁આકાશ ➖આભ/ આસમાન/નભ/અનંત/અંબર/ગગન/વિહાયત/ફલક/અંતરિક્ષ
🎁વિશ્વ ➖ સૃષ્ટિ/જગ/જગત/દુનિયા /સંસાર/ લોક/આલમ/બ્રહ્માંડ/ ભુવન/ખલક/દહર
🎁પૃથ્વી ➖ પૃથિવી/ઉર્વી/અવનિ/અચલા/ઈલા/ધરણિ/ ધરતી/ધરા/ધરિત્રી/ ધારિણી/ભૂલોક/વસુંધરા/વસુધા/વસુમતી/ રત્નગર્ભા
🎁સૂર્ય ➖ સૂરજ/રવિ/સવિતા/ભાનુ/ભાસ્કર/આદિત્ય/પ્રભાકર/દિવાકર/અર્ક/અર્યમા/ આફતાબ/ખુરશદે/ચિત્રભાનુ/ ચંડાંશુ/ ઉષ્ણાંશુ/દિનેશુ /ખગેશ/વ્યોમેશ/પૂષા/ અંશુમાન/અંશુમાલી /ખદ્યોત / અરિષ્ટ/કિરણમાલી
🎁દિવસ ➖ દહાડો/દિન/દી/અહ્ર/ (આજ)
🎁રાત ➖ રાત્રિ/રાત્રી/નિશા/નિશ/રજની/તમિસ્ત્ર
🎁ચાંદની ➖ ચંદની/ચાંદરડું/ચાદરણું/ચંદ્રકાંતા/ચંદ્રજ્યોત /ચંદ્રપ્રભા/ચંદ્રિકા/ચાંદરમંકોડું
🎁શાળા ➖ શાલા/નિશાળ/વિદ્યાલય/વિદ્યામંદિર/શારદામંદિર/વિનયમંદિર/જ્ઞાન મંદિર/અધ્યાપન મંદિર/બાલ મંદિર/ શિશુવિહાર/પાઠશાલા/મહાશાલા / વિદ્યાનિકેતન ગુરુકુળ/ અધ્યાપનવિદ્યાલય/વિદ્યાભારતી/ઉત્તરબુનિયાદી/આશ્રમશાળા/ફૂલવાડી/ આંગણવાડી
🎁ઘર ➖ ગૃહ/આવાસ/મકાન/ધામ/સદન/નિકેત/નિકેતન/નિલય/રહેઠાણ/નિકાય/નિવાસ્થાન/ભવન/બંગલી/બંગલો/હવેલીખોરડું/ખોલી/કુટિર/ઝૂંપડી /મઢી/છાપરી/ઠામ/પ્રાસાદ/મંજિલ/મહેલાત/મહેલ/મહોલાત/ફલેટ/વિલા
🎁પર્વત ➖ પહાડ/ગિરિ/નગ/અદ્રિ/ભૂધર/શૈલ/અચલ/કોહ/તુંગ/અશ્મા/ક્ષમાધર
🎁જંગલ ➖ વન/વગડો/અરણ્ય/રાન/ઝાડી/અટવિ/વનરાઇ/કંતાર
🎁વરસાદ ➖ વૃષ્ટિ/મેઘ/મેહ/મેહુલો/મેવલો/મેવલિયો/પર્જન્ય/બલાહક
👁🗨સમીર પટેલ
🛍 જ્ઞાન કી દુનિયા 🛍
🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿
🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿
🎁ફૂલ ➖ પુષ્પ,કુસુમ,ગુલ,સુમન,પ઼સૂન,કુવ
🎁કમળ ➖ કમલ,અરવિંદ,જલજ,નીરજ,નલિન,તોયજ,પુંડરિક,પંકજ,પદ્મ,કુસુમ,વારિજ,પોયણું,કોકનદ,કુવલય
🎁ગંધ ➖ વાસ,બાસ,સોડ,સોડમ,સોરમ
🎁સુગંધ ➖ સુગંધી,સૌગંધ,સુવાસ,ફોરમ,સૌરભ,મહેક,ખુશબુ,
🎁છાત્ર ➖ શિષ્ય,શિક્ષાર્થી,અભ્યાસી,ભણતર,
🎁દુર્ગધ ➖ દુર્ગંધી,બદલો,કુવાસ,દુર્વાસ,બો,બૂ
🎁પશુ ➖ ઢોર,જાનવર,જનાવર,તૃણચર,ચોપગું
🎁સિંહ ➖ વનરાજ,કેશરી,પંચમુખ,પંચાનન,કેશી,કરભરી,હરિ,શેર,ત્રસિંગ
🎁શિક્ષક ➖ ગુરુ,અધ્યાપક,શિક્ષણકાર,શિક્ષણશાસ્ત્રી,પ઼ાધ્યાપક
🎁વાઘ ➖ વ્યાધ઼,શેર,શાર્દુલ,દ્વીપી
🎁અશ્વ ➖ ઘોડો,તોખાર,તેજી,ઘોટક,તુરંગ
🎁ગઘેડો ➖ ખર,ગર્દભ,ગર્ધવ,ખોલકો,વૈશાખનંદન
🎁ઉજાણી ➖ જાફાત,જિયાફત,મિજબની,જમણ,મિજસલ,મેળાવડો,ઉત્સવ,ઉજવણી,સભા,સંમેલન
🎁હાથી ➖ હસ્તી,ગજ,કંજન,કુંજન,માતંગ,વારણ,મેગળ,ઈભ,દ્વિપ,દ્વિરદ,ગય,
🎁હાથણી ➖ કરિણી,કરભી,માતંગી,હસ્તિની,વારણી
🎁સર્પ ➖ સાપ,અહિ,પન્નમ,ઉરગ,અકર્ણ,ચક્ષુઃશ્રવા,કાકોદર,કાકોલ,નાગ,ફણીધર
🎁વાનર ➖ વાંદરો,કપિ,હરિ,શાખામૃગ,મર્કટ,લંગૂર
🎁મૃગ ➖ હરણ,કુરંગ,સાબર,રુરુ,કૃષ્ણસાર,કાળિયાર,સારંગ,છીંકારવું
🎁મૃગલી ➖ મૃગી,હરણી,હરિણી,કુરંગણી,કુરંગી
🎁મોર ➖ મયૂર,કલાપી,શિખંડી,શિખી,ધનરવ,કલાકર,નીલકંઠ,શકુંત,કેકાવલ
🎁શરીર ➖ દેહ,કાયા,ઘટ,ખોળિયું,તન,તનુ,બદન,ડિલ,પંડ,પિંડ,
🎁મસ્તક ➖ મસ્તિકમસ્તિષ્ક.માયું,શિર,શીર્ષ,સિર.
👁🗨સમીર પટેલ
🏵🛡જ્ઞાન કી દુનિયા 🛡🏵
🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂
🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂
🎁મગજ ➖ ભેજું,દિમાગ,દિમાક
🎁કપાળ ➖ લલાટ,ભાલ,નિલવટ,લિલવટ
🎁વાળ ➖ બાલ,કેશ,રોમ,નિમાળો,તનુરુહ,
🎁ભમર ➖ ભમ્મર,ભૃકુટિ,ભવું
🎁નાક ➖ નાસિકા,ઘ઼ાણિન્દ઼િય,નાસા,નાખોરું
🎁મુખ ➖ મોં,મોઢું,તુંડ
🎁જીભ ➖ જિહવા,રસના,રસવતી,જીભલડી,જીભડી,લૂલી,લોલા,બોબડી,બોલતી
🎁નસીબદાર ➖ નસીબવંત,ભાગ્યવાન,ભાગ્યશાળી,નસીબવાન,સુભાગી,ખુશનશીબ
🎁હોશિયાર ➖ ચાલાક,ચતુરાઇ,પટુતા,કાબેલિયાત,કુશળતા,નિપુણતા,બાહોશ,ચપળતા
🎁બુદ્ધિ ➖ અક્કલ,પી,પ઼જ્ઞા,સમજ,મતિ,ડહાપણ,દક્ષતા,મનીષા,જ્ઞાન
🎁બુદ્ધિમાન ➖ ધીસ,ધીમંત,ધીમાન,પ઼ાજ્ઞ,દક્ષ,ચતુર,મતિમાન,
🎁ગુસ્સો ➖ કોપ,ચીડ,ખોપ,રોષ,ખીજ,ખિજવાટ
🎁નસીબ ➖ ભાગ્ય,દૈવ,દૈવ્ય,પ઼ારબ્ધ,તકદીર,નિયતિ,નિર્માણ,કરમ,
🎁બળ ➖ શક્તિ,તાકાત,સામર્થ્ય,જોર,જોમ,મગદૂર,હિંમત,દેન,કૌવત,
🎁બળવાન ➖ તાકાતવાન,શક્તિમાન,સબળ,સમર્થ,બળકટ,જોરાવર,ધરખમ,ભડ
🎁બહાદુર ➖ જવાંમર્દ,શૂરવીર,હિંમતવાન,ભડવીર,સાહસિક
🎁સુંદર ➖ મજેદાર,મનોરમ,મોહક,રૂપાળું,રૂપવાન,રમ્ય,સુરમ્ય,રંગીન
🎁અવાજ ➖ રવ,ધ્વનિ,ઘોષ,નિનાદ,સૂર,સાદ,શોર,કલરવ,બૂમ,કોલાહોલ
🎁આનંદ ➖ હર્ષ,ખુશી,વિનોદ,હરખ,મજા,મઝા,લહેર,પ઼મદ,પ઼મોદ,ખુશાલી,મોજ,
🎁ખુશી ➖ મરજી,ઇચ્છા,હર્ષ
🎁ઉદ્વેગ ➖ ચિંતા,વિષાદ,દુઃખ,અજંપો,ઉચાટ,મૂંઝવણ,ખેદ,ક્ષોભ
🎁તકરાર ➖ ઝગડો,કજિયો,ટંટો,ઘર્ષણ,ચકમક,ટપાટપી,વિખવાદ,ખટરાગ
🎁નિર્બલ ➖ દુર્બલ,કમજોર,નબળું,પાંગળું,નમાલું,લાચાર,પોપલું,કાયર
🎁હોશિયાર ➖ કાબેલ,ચાલાક,ચતુર,ચકોર,નિપુર્ણ,કુશળ,પ઼વીણ,નિષ્ણાત
👁🗨સમીર પટેલ
🏵🛡જ્ઞાન કી દુનિયા 🛡🏵
🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃
ખટરાગ નો સમાનાથી આપો
ReplyDeleteબચરવાળ નો સમાનાર્થી
ReplyDeleteમહેલ
ReplyDeleteપ્રાસાદ
Deleteપંકજ સાબદા નો સમાનાર્થી
ReplyDeleteગગો
ReplyDeleteદીકરો
Deleteપુત્ર
Delete