Thursday 6 April 2017

*🌷🌷āŠ­ાāŠœāŠŠ āŠĻો āŠļ્āŠĨાāŠŠāŠĻા āŠĶિāŠĩāŠļ*🌷🌷

*💥Breaking News💥*6-4-17

*🌴ભાજપ નો સ્થાપના દિવસ*

*👇ઇતિહાસ થી આજસુધી*

ભાજપ. *ભારતીય જનતા પક્ષ*
BJP..... *Bhartiya Janta Party*
             *Indian People's Party*

👉ભારતીય જનતા પક્ષ ને સ્થાપનાને  આજે *37 વર્ષ* પુરા
*💥6 એપ્રિલ 1980 ના ભારતીય જનતા પક્ષની રચના*થઇ હતી
👉પ્રથમ અધ્યક્ષ
      *અટલ બિહારી વાજપાઇ*
👉પ્રથમ અધિવેશન
        *મુંબઇ* ખાતે
👉અટલ બિહારી વાજપાઇએ
अन्धेरा छुटेगा
सुरज निकलेगा
कमल खिलेगा
📢નારો આપ્યો હતો

*➡1984 લોકસભા ચુંટણી મા ભારતભરમાથી ભાજપને માત્ર બેજ સીટો* પ્રાપ્ત થઇ જેમાથી એક સીટ ગુજરાતમાથી અને બીજી આન્ધ્રપ્રદેશ માથી જીત મળેલી
1- *Mehsana લોકસભા સીટ પરથી અમરતભાઇ કાલિદાશ પટેલ(Dr.A.K.Patel)* જીત્યા હતા

2-Hanamkonda સીટ પરથી P.J.Reddy જીત્યા હતા.

➡2 લોકસભા સીટ થી થયેલી શરૂઆત આજે 282 લોકસભા સીટ સાથે સંપુર્ણ બહુમતી વાળી સરકાર બનાવી દિધી.

*💥ઇતિહાસ પર નજર કરતા👇*
👉1951 મા શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી
👉1977 મા ભારતીય જનસંધનુ જનતા પાર્ટીમા વિલય થયુ
👉કટોકટી અને આંતરીક વિખવાદના કારણે  કોન્ગ્રેશ પક્ષની હાર થઇ અને જનતાપાર્ટીએ ગઠબંધન કરી દેશમા પ્રથમવાર બિનકોન્ગ્રેશી સરકાર બનાવી જેમા મોરારજી દેસાઇ વડા પ્રધાન બન્યા હતા.

💥1980 મા જનતા પાર્ટીમા સામેલ જન સંઘના સભ્યો સાથે મળી અટલ બિહારી વાજપાઇએ ભારતીય જનતા પાર્ટી નામે નવા પક્ષની રચના કરી
*👉 અટલ બિહાથી વાજપાઇ અને લાલકૃષ્ણ અડવાણી સહિત 10 સભ્યોએ સાથે મળી મુબંઇના સમતા નગર ના તંબુમા ભાજપની રચના* કરી હતી

👉1984 મા ભાજપ ને લોકસભાની 2 સીટો પ્રાપ્ત થઇ
➡1995 ગુજરાત વિધાનસભા ચુંટણી મા વિજેતા બની ગુજરાત મા પ્રથમવાર ભાજપ સત્તા પક્ષમા આયો અને *કેશુભાઈ પટેલ ભાજપ ના પ્રથમ મુખ્યમંત્રી બન્યા*.
*👉1996 મા લોકસભા ચુંટણીમા ભાજપ સૌથી મોટો પક્ષ* બન્યો અને સાથી પક્ષો સાથે મળી સરકાર બનાવી. *પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અટલ બિહારી વાજપાઇ વડાપ્રધાન બન્યા*..
👉2014 મા નરેન્દ્ર મોદી ની આંધી મા તમામ પક્ષોના સુપડા સાફ થયા...દેશમા પ્રથમવાર સંપુર્ણ બહુમતી સાથે ભાજપ ની સરકાર બની

*👉 ઓફિસિયલ વેબસાઇટ*
      www.bjp.org
👉News Paper-
       *Kamal sandesh*
👉colour-- *Saffron(કેશરી)*
*👉નોંધાયેલા સભ્યો--11કરોડ*
⬇હાલ મા કુલ સાંસદ(MP)
👉લોકસભા--282
👉રાજ્યસભા--56
👉કુલ--338 ભાજપ ના સાંસંદો

💥ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ
       *અમિત શાહ* (ગુજરાતી)
*🏠ભાજપ કેન્દ્રીય મુખ્યાલય👇*
   11, Ashoka road
    New Delhi  110001

*💥ગુજરાત ભાજપ*
➡ગુજરાત ભાજપ અધ્યક્ષ
     *જીતુભાઇ વાઘાણી*
➡ગુજરાત ભાજપ યુવા મોર્ચા
  *અધ્યક્ષ--ડો.ૠત્વિજ પટેલ*
*🏠ગુજરાત ભાજપ મુખ્યાલય*
   "શ્રી કમલમ્"
    કોબા સર્કલ, ગાંધીનગર રોડ
    ગુજરાત, 382007

*👇RSS👇*
*Rastriya Svyam Sevak Sangh*

*👇NDA👇*
*National Democratic Alliance*

*👇MP👇*
*👉Member of Parliament*

*We Improve Your Knowledge*

No comments:

Post a Comment