Wednesday 19 April 2017

🚗🚗World Bicycle Day🚗🚗

👉 આજનો દિવસ :-

    World Bicycle Day

આજે ૧૯ મી એપ્રિલ દેશ અને દુનિયામાં “ બાયસિકલ” ડે તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૪૩ ની ૧૯ મી એપ્રિલે હોફમેન નામના અંગ્રેજી વૈજ્ઞાનાનિક પોતાની પ્રયોગશાળામાં પોતાની જાત ઉપર વાયુનો પ્રયોગ કરતા ધાયલ થતા તેને સાયકલ ઉપર દવાખાને લઈ જવામાં આવ્યા હતા.યુધ્ધના એ  કાળમાં અન્ય વાહનો પર પ્રતિબંધ હતો તેથી હોફમેનની આ સાયકલ યાત્રાના દિવસને બાયસીકલ ડે તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૬૦ ના દાયકા સુધી સાયકલ માટે પણ લાયસંસ લેવું પડતું હતું અને રોડ ટેક્ષ પણ ચુકવવો પડતો હતો . દિવસ આથમ્યા પછી ફરજયાત પણે હેડ લાઇટ જેમાં ડાયનામાથી બત્તી કરવામાં આવતી હતી અથવા કાચના ધરામાં દિવો આગળના ભાગે લટકાવીને નિકળવું પડતું હતું.. ડાબી સાઇડમાં જ ચાલવું ફરજિયાત હતું અને ડબલ સવારી કરી શકાતી પરંતુ ત્રણ જનાની સવારી ગુનો બનતો હતો.

💐💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment