Saturday 13 October 2018

ગુજરાતના હડપ્પીય સભ્યતાના સ્થળ👍

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*

✍🏻📖 *ગુજરાતના હડપ્પીય સભ્યતાના સ્થળો*📖✍🏻🅿💜®
〰〰〰〰〰〰〰〰〰〰

🎭 *સ્થળ: રંગપુર* : નદી: ભાદર : જિલ્લો: સુરેન્દ્રનગર: સંશોધન: વર્ષ ૧૯૩૧: *સંશોધક: માધોસ્વરૂપ વત્સ*

🎭 સ્થળ: લોથલ : *નદી: ભોગાવો* : જિલ્લો: અમદાવાદ: *સંશોધન: વર્ષ ૧૯૫૪* : સંશોધક: એસ.આર.રાવ

🎭 સ્થળ: લાખાબાવળ નદી: _____ : *જિલ્લો: જામનગર*: સંશોધન વર્ષ ૧૯૫૫-૫૬ : સંશોધક: *એમ.એસ.યુનિવર્સિટી*

🎭 *સ્થળ:પ્રભાસપાટણ* નદી: _____ : જિલ્લો: ગિરસોમનાથ: સંશોધન વર્ષ: ૧૯૫૫-૫૬ : *સંશોધક: ડેક્કન કોલેજ,મુંબઈ*

🎭 *સ્થળ: દેશલપર*  *નદી: મોરઈ* : જિલ્લો: કચ્છ: સંશોધન: વર્ષ :૧૯૬૩-૬૪ : *સંશોધક: એ.એસ.આઈ*

🎭 *સ્થળ: સુરકોટડા નદી: ભોગાવો : જિલ્લો: કચ્છ:* સંશોધન: વર્ષ ૧૯૬૪ : *સંશોધક: જે.પી.જોષી*

🎭 *સ્થળ: ધોળાવીરા: નદી: ખદીર બેટ * : જિલ્લો: કચ્છ : *સંશોધન: વર્ષ ૧૬૭-૬૮ :* સંશોધક: જે.પી.જોષી

🎭 *સ્થળ: રોજડી (શ્રીનાથગઢ)* નદી: ભાદર : જિલ્લો: રાજકોટ : *સંશોધન: વર્ષ ૧૯૮૫ : સંશોધક: એ.એસ.આઈ*

🎭 *સ્થળ: શિકારપુર  નદી: ______ : જિલ્લો: કચ્છ:* સંશોધન: વર્ષ ૧૯૮૭-૮૮: સંશોધક: ગુજરાત *આર્કિયોલોજીકલ વિભાગ*

🎭 *સ્થળ: કુંતાસી : નદી: કુલ્કી : જિલ્લો: મોરબી : સંશોધન: વર્ષ ૧૯૯૧-૯૨ : સંશોધક: પી.પી.પંડ્યા*

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻🅿💜®

સ્ટેચ્યૂ ઑફ યુનિટી

🌸કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. દિવ્ય ભાસ્કરના ફોટો જર્નાલિસ્ટને સતત સાત દિવસ સુધી સાઇટ પર ધામા નાખ્યા બાદ આ તસવીર મળી છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ પણ એક વિક્રમ છે. 182 મીટર ઊંચી પ્રતિમા 7 કિમી દૂરથી જોઈ શકાય છે.
*🌸6.5નો ભૂકંપ અને 220ની ઝડપના તોફાનમાં અટલ રહેશે લોહપુરુષ*
🌸હવે આપણા સરદાર દુનિયાના સૌથી ઊંચા સરદાર છે. દેશનું સૌથી ઊંચુ સપનું અંતે સાકાર થયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે તૈયાર છે. તેની સામે 120 મીટર ઊંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ પ્રતિમા તથા ન્યૂયોર્કની 90 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પણ નહીં ટકે. 7 કિમી દૂરથી દેખાતું આ સ્ટેચ્યૂ દેશના ગૌરવની ઓળખ છે. દિવ્ય ભાસ્કર આ પ્રતિમા વિશે એ બધું જ જણાવશે જે વાંચીને તમે ગર્વ અનુભવશો.
*🌸માત્ર 60 મહિનામાં બનાવી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ*

🌺સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં 5 વર્ષ લાગ્યા, સૌથી ઓછા સમયમાં બનનારી આ સૌથી પહેલી પ્રતિમા છે, ચીનની સૌથી ઊંંચી પ્રતિમા 11 વર્ષમાં બની હતી. દુનિયાની સૌથી લાંબી ચીનના લેશાનમાં છે, બુદ્ધની 230 ફૂટ ઊંચી આ પ્રતિમાં 90 વર્ષમાં બની હતી.
*🌸6.5નો આંચકો, 220ની ઝડપે ફૂંકાતો પવન સહન કરશે*

🌺સ્ટેચ્યૂનું બાંધકામ એ પ્રમાણે કરવામાં આવ્યુ છે 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા 220ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. ચીફ એન્જિનિયર આર. જી કાનુનગો ના મતે આ પ્રતિમાનુ સ્ટ્રકચર ભુંકપ વિરોધી ટેક્નોલોજીથી બનાવવામાં આ‌વ્યા છે.
*🌸ઉચ્ચકક્ષાની ધાતુ હજારો વર્ષો સુધી મૂર્તિને જરા પણ કાટ લાગશે નહીં*

🌺શિલ્પકાર રામ સુતાર કહે છે કે પ્રતિમા સિંધુ સભ્યતાની કળાની આધારે બનાવાઈ છે. ચાર ધાતુઓનો ઉપયોગ થયો છે જેથી તેને હજારો વર્ષ સુધી કાટ નહીં લાગે. તેમાં 85 ટકા તાંબું વપરાયું છે.
*🌸સરદારના સ્ટેચ્યૂના ‘હૃદય’માંથી ડેમ-વેલી જોઈ શકાશે*

🌺સરદારની પ્રતિમામાં લિફ્ટની મદદથી પ્રવાસીઓ પ્રતિમામાં સરદારના હૃદયના ભાગે બનાવવામાં ગેલેરી સુધી જઈ શકશે. આ ગેલેરી એ રીતે બનાવવામાં આવી છે કે તેમાંથી લોકો સરદાર સરોવર બંધ તથા નર્મદાના તટે 17 કિમી લાંબી ફૂલોની વેલી નિહાળી શકશે.
🌸સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પશ્ચિમ ભારતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે. અહીં સરદારની પ્રતિમા તો ખરી જ પણ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને અન્ય આકર્ષણો પણ બનાવવામાં આવી રહ્યા છે.

🌸- 07 માળની ઇમારત જેટલી ઊંચાઇ માત્ર સરદારના ચહેરાની

🌸- 70 ફૂટના હાથ, 85 ફૂટથી વધુના પગ

🌸- 01 વ્યક્તિના કદથી મોટા આંખો અને હોઠ

Friday 12 October 2018

🌼🌼 મહાભારત 🌼🌼

🌼🌼 મહાભારત 🌼🌼
👉 મૂળનામ - જય સંહિતા.
👉 લેખક - વેદવ્યાસ (બીજુનામ કૃષ્ણ દૈદીપ્યમાન).
👉 ભગવત ગીતાનો ઉલ્લેખ ક્યાં પર્વમાં - છઠ્ઠા પર્વમાં(ભીષ્મપર્વ).
👉 અર્જુનનું ધનુષનું નામ - ગાંડીવ(ઇન્દ્ર પાસેથી મળેલ.)
👉 મહારભારતમાં કુંતામાતાના ચાર પુત્રો - કર્ણ, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન.
👉 કર્ણ - સૂર્યદેવ.
👉 અર્જુન - ઇન્દ્રદેવ.
👉 ભીમ - વાયુપુત્ર.
👉 યુધિષ્ઠિર - ધર્મરાજ.
👉 સહદેવ અને નકુલ - અશ્વિનીકુમાર.
👉 મહાભારતમાં નરોવા કુંજરવા બોલનાર - યુધિષ્ઠિર.
👉 મહાભારતનું યુદ્ધ - કુરુક્ષેત્ર (હરિયાણા) - ૧૮ દિવસ ચાલેલું.
👉 મહાભારતની રચના - દ્વાપર યુગમાં
👉 યુદ્ધ દરમ્યાન કૌરવ પક્ષથી પાંડવ પક્ષે જોડાનાર - યુયુત્સુ.
👉 દ્રૌપદીના વસ્ત્રહરણનો વિરોધ કરનાર - વિકર્ણ (એકમાત્ર કૌરવ).
👉 કૌરવોનો છેલ્લો સેનાપતિ - અશ્વત્થામા. (પ્રથમ પિતામહ ભીષ્મ).
👉 યુદ્ધ પુરુ થયે કૌરવ પક્ષેથી જીવિત રહેનાર - કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા.
👉 પાંડવોની રાજધાની - ઇન્દ્રપ્રસ્થ.
👉 કૌરવોની રાજધાની - હસ્તિનાપુર.
👉 ભીષ્મનું મુળનામ - દેવવ્રત(માતા - ગંગા).
👉 ગાંધારીનું મુળનામ - ચારુ.
👉 અર્જુન અને સુભદ્રાના પુત્ર - અભિમન્યુ.
👉 કર્ણનું મુળનામ - વસુસેન.
👉 પાંડવોના વનવાસ દરમ્યાન અર્જુનના લગ્ન કર્યા તે કન્યા - નાગકન્યા(ઉલુપી).
👉 ભીમે - રાક્ષસ કન્યા સાથે(હિડિમ્બા).
👉 મહાભારતમાં ૧૮ અધ્યાય અને ૧ લાખ શ્લોક છે.
૧. આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન પાલન.
૨. સભા પર્વ - મય દાનવ દ્વારા ઈન્દ્રપ્રસ્થમા ભવનનું નિર્માણ, દરબાર ઝલક,ધૂતક્રીડા અને પાંડવોના વનવાસ.
૩. અરણ્ય પર્વ - પાંડવોનું ૧૨ વર્ષ વનમાંનું જીવન.
૪. વિરાટ પર્વ - રાજા વિરાટના રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ.
૫. ઉદ્યોગ પર્વ - યુદ્ધની તૈયારી.
૬. ભીષ્મ પર્વ - મહાભારત યુદ્ધનો પ્રથમ ભાગ, ભીષ્મ કૌરવોના સેનાપતિ.
૭. દ્રોણાચાર્ય પર્વ - યુદ્ધમાં કૌરવોના સેનાપતિ દ્રોણ.
૮. કર્ણ પર્વ - યુદ્ધમાં કૌરવોનો સેનાપતિ કર્ણ.
૯. શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ શલ્ય સેનાપતિ.
૧૦. સૌપ્તિક પર્વ - અશ્વત્થામા દ્વારા સુતેલા પાંડવ પુત્રોના વધ.
૧૧. સ્ત્રી પર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રી દ્વારા મૃત કૌરવો માટે શોક.
૧૨. શાંતિ પર્વ - યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અને ભીષ્મની દિશાનિર્દેશ.
૧૩. અનુશાસન પર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ

⭕️ *જિલ્લા સ્પેશિયલ ક્વિઝ* ⭕️

⭕️ *જિલ્લા સ્પેશિયલ ક્વિઝ* ⭕️

♻️  *12/10/2018 ની ક્વિઝ ની સંકલિત પોસ્ટ*

🔶 દરેક પ્રશ્ન ગુજરાત પાક્ષીક આધારિત છે, તેથી કન્ફ્યુઝન જણાય તો પાક્ષીકમાં જોવું.

🔺 દરેક પ્રશ્ન પણ યાદ રાખવો, કારણ કે જવાબ સિવાય પ્રશ્ન માં પણ ઘણું GK મળે તે રીતે જ પ્રશ્ન બનાવ્યા છે.

📘✍ *BHARAT SONAGARA*

⚰⚰⚰⚰⚰⚰⚰⚰⚰⚰

🍓 હાલનું ગાંધીનગર ગુજરાત રાજ્ય નું કેટલામું પાટનગર છે ?

A. બીજું
B. ચોથું
C. સાતમું ✅

🍓 NID સંસ્થા અને કેલિકો મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

A. આણંદ
B. ગાંધીનગર
C. અમદાવાદ ✅

🍓 ક્યુ શહેર પહેલા વિરાટનગર ના નામે ઓળખાતું હતું ?

A. ધોળકા ✅
B. ધર્મજ
C. વિરમગામ

🍓 પાંડવો ની શાળા અને ભીમ નું રસોડું નીચેનામાંથી ક્યાં શહેરના જોવાલાયક સ્થળો છે ?

A. ડાંગ
B. ભરૂચ
C. ધોળકા ✅

🍓 જ્યાંથી પુરાણા હાડપિંજર, માટી અને કાચના વાસણો તથા દાગીના અને રમકડાં મળી આવ્યા છે, તેવું લોથલ કયા ગામ પાસે થી મળી આવ્યું ?

A. ધર્મજ
B. શરગવાળા ✅
C. જીરણવાળા

🍓 ગધેડા ના વેચાણ માટે જાણીતો વૌઠા નો મેળો ક્યારે ભરાય છે ?

A. કારતક સુદ પૂનમ ✅
B. મહા સુદ પૂનમ
C. ફાગણ સુદ દશમ

🍓 સુલતાન કુતબુદ્દીને કાંકરિયા તળાવ ક્યારે બંધાવ્યું હતું ?

A. ઇ.સ. 1449
B. ઇ.સ. 1451✅
C. ઇ.સ. 1453

🍓 અહમદશાહ બાદશાહ ના ગુલામ સિદી સૈયદે વિશ્વ વિખ્યાત એવી સિદી સૈયદ ની જાળી ક્યારે બંધાવી હતી ?

A. ઇ.સ. 1572 ✅
B. ઇ.સ. 1574
C. ઇ.સ. 1576

🍓 અમદાવાદ માં દિલ્હી દરવાજા બહારના વિસ્તારમાં આવેલ જૈન મંદિરો કે જેને હઠીસિંહ કેસરીસિંહ શેઠ એ બંધાવ્યા હોવાથી તે હઠીસિંહ ના દહેરા તરીકે જાણીતા છે. આ દહેરા હઠીસિંહ એ ક્યારે બંધાવ્યા ?

A. ઇ.સ. 1808 માં ✅
B. ઇ.સ. 1880 માં
C. ઇ.સ. 1780 માં

🍓 હઠીસિંહના દહેરા માં મુખ્ય મંદિર કોનું છે ?

A. શ્રી મલ્લિનાથ નું
B. શ્રી ધર્મનાથ નું ✅
C. શ્રી ઋષભદેવ નું

📘✍ *BHARAT SONAGARA*

🍓 અમદાવાદ માં ગાંધીરોડ પર આવેલ જુમ્મા મસ્જિદ બાદશાહ અહમદશાહ એ ક્યારે બંધાવી હતી ?

A. ઇ.સ. 1432
B. ઇ.સ. 1423 ✅
C. ઇ.સ. 1443

🍓  અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID સંસ્થા ક્યારથી કાર્યરત છે ?

A. ઇ.સ. 1961✅
B. ઇ.સ. 1964
C. ઇ.સ. 1966

🍓 ખડકી અને ડહેલુ પોળ ના અભિન્ન અંગો છે, અમદાવાદમાં આવી 360 પોળો આવેલી છે; તેમાંથી અમદાવાદ ની પ્રથમ પોળ એટલે ?

A. મુહૂર્ત ની પોળ ✅
B. કંસારા ની પોળ
C. સોની ની પોળ

🍓 શહીદ સ્મારક - અડાસ દંતાલી આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલ છે ?

A. ભરૂચ
B. અમદાવાદ
C. આણંદ ✅

🍓 ઘસાઈને ઉજળા થવાનો જેમનો જીવન મંત્ર હતો તેવા પૂજ્ય રવિશંકર મહારાજ ની સમાધિ ક્યાં આવેલ છે ?

A. ધોળકા
B. ડભોઇ
C. બોચાસણ ✅

🔵https://t.me/Quiz_post

🍓 આણંદ માં આવેલ ધુવારણ વિજમથક નું લોકાર્પણ કોણે કર્યું હતું ?

A. સરદાર પટેલ
B. લાલ બહાદુર શાસ્ત્રી ✅
C. જવાહરલાલ નહેરુ

🍓 આણંદ માં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે IRMA (ઇરમાં) સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

A. ઇ.સ. 1974
B. ઇ.સ. 1976
C. ઇ.સ. 1979 ✅

🍓 આણંદ ની વાલ્મી સંસ્થા ની સ્થાપના ક્યારે થઈ ?

A. ઇ.સ. 1980 ✅
B. ઇ.સ. 1990
C. ઇ.સ. 1999

🍓 સમગ્ર દેશમાં વાલ્મી પ્રકારની કેટલી સંસ્થાઓ છે ?

A. 9
B. 13
C. 15 ✅

🍓 અમુલ ડેરી ના સ્થાપક શ્રી ત્રિભુવનદાસ પટેલ નું પૂરું નામ જણાવો.

A. ત્રિભુવનદાસ કાશીભાઈ પટેલ ✅
B. ત્રિભુવનદાસ ત્રિકમદાસ પટેલ
C. ત્રિભુવનદાસ પુરુષોત્તમભાઈ પટેલ

📘✍ *BHARAT SONAGARA*

🍓 મહાત્મા મૂળદાસ, ભોજા ભગત અને સ્વામી મુકતાનંદ જેવા સંતો હાલના ક્યાં જિલ્લામાં થઈ ગયા ?

A. ભાવનગર
B. અમરેલી ✅
C. સુરેન્દ્રનગર

🍓 જુના જમાનામાં મક્કા ના બારા બાબુલ તરીકે નીચેનામાંથી ક્યુ જાણીતું હતું ??

A. સુરત
B. વલસાડ
C. ભરૂચ ✅

🍓 પંડિત ઓમકારનાથ ઠાકુર, છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર તરીકે જાણીતા ચંદુલાલ દેસાઈ ની જન્મભૂમિ ?

A. પાટણ
B. ભુજ
C. ભરૂચ ✅

🍓 જેના પર ભીમ અને હેડંબા ના લગ્ન ની ચોરી આજે પણ હયાત છે તેવો કડિયો ડુંગર ક્યાં આવેલ છે ?

A. ડાંગ
B. કચ્છ
C. ભરૂચ ✅

🍓 હનુમાનજી નું પ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ક્યાં આવેલ છે ?

A. ઝઘડીયા તાલુકો, ભરૂચ ✅
B. આમોદ તાલુકો, ભરૂચ

🍓 ભરૂચ માંથી નર્મદા જિલ્લાની રચના ક્યારે થઈ હતી ?

A. 2 ઓક્ટોબર, 2013
B. 15 ઓગસ્ટ , 2013
C. 2 ઓક્ટોબર , 1997✅
D. 15 ઓગસ્ટ, 1997

🍓 વાગરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?

A. વલસાડ
B. નવસારી
C. ભરૂચ ✅

🍓 છોટાઉદેપુર જિલ્લાની રચના ક્યારે થઈ હતી ?

A. 2 ઓક્ટોબર, 2013
B. 15 ઓગસ્ટ , 2013✅
C. 2 ઓક્ટોબર , 1997
D. 15 ઓગસ્ટ, 1997

🍓 મહેસાણા ની સ્થાપના મેસાજી ચાવડા એ ક્યારે કરી હતી ?

A.  સંવત 1414 માં ભાદરવા સુદ પૂનમ
B. સંવત 1414 માં ભાદરવા સુદ પાંચમ
C. સંવત 1414 માં ભાદરવા સુદ દશમ ✅

🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋

📘✍ *BHARAT SONAGARA*

🌺 દરરોજ સંકલિત ક્વિઝ પોસ્ટ અને ઓનલાઈન ટેસ્ટ મેળવવા ટેલિગ્રામ ચેનલ @Quiz_post જોઈન કરો..
https://t.me/Quiz_post
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼

Friday 5 October 2018

💥વિષય-ગુજરાત ની નદીઓ 💥

👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂👮‍♂

📖✍🏻 *શક્તિ*

💁🏻‍♂ *વિષય-ગુજરાત ની નદીઓ પરીક્ષાલક્ષી સવાલ&જવાબ*

1.🍀 *ગુજરાત ની સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *નર્મદા*

2🍀 *ગુજરાત ની સૌથી લાંબી નદી??*

💁🏻‍♂ *સાબરમતી*

3.🍀 *મધ્યગુજરાત ની નદીઓ માં સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *મહી*

4.🍀 *ગુજરાત ની ત્રીજા નંબર ની સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *મહી*

5🍀 *દક્ષિણ ગુજરાત ની નદીઓ માં સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *નર્મદા*

6🍀 *ઉતરગુજરાત ની સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *બનાસ*

7🍀 *સૌથી વધુ જિલ્લા માં પસાર થતી એક માત્ર નદી?*

💁🏻‍♂ *સાબરમતી*

8🍀 *સૌરાષ્ટ્ર ની નદીઓ માં ઉત્તર તરફ વહેતી અને કચ્છ ના નાના રણ માં સમાતી સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *કેરી*

9🍀 *ગુજરાત માંથી નીકળતી અને ગુજરાત માં સમાઈ જતી સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *ભાદર*

10🍀 *સૌરાષ્ટ્રમાંથી વહેતી અને અરબ સાગર ને મળનારી સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *ભાદર*

11🍀 *સૌરાષ્ટ્ર ની બીજા નંબર ની સૌથી મોટી નદી અને ગુજરાત ની 6 નંબર મોટી નદી?*

💁🏻‍♂ *શેત્રુંજી*

12🍀 *ખંભાત ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *શેત્રુંજય*

13🍀 *કચ્છ ના અખાત ને મળનારી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી?*

💁🏻‍♂ *આજી*

14🍀 *સૌરાષ્ટ્ર ની સૌથી મોટી કુવારીકા નદી?*

💁🏻‍♂ *મચ્છુ*

15🍀 *સૌરાષ્ટ્ર ની ગંગા તરીકે જાણીતી નદી?*

💁🏻‍♂ *ભાદર*

16🍀 *આર્યાવૃત ની ત્રણ પવિત્ર નદી ઓ માની એક નદી?*

💁🏻‍♂ *સરસ્વતી*

17🍀 *ઉતરગુજરાત ની સૌથી મોટી કુવારીકા નદી?*

💁🏻‍♂ *બનાસ*

18🍀 *ચાલુક્ય રાજા પુલકેશી 2 એ જે નદીકાંઠે સમ્રાટ હર્ષવર્ધન ને હરાવ્યો હતો તે નદી?*

💁🏻‍♂ *નર્મદા*

19🍀 *ભારત ની 5 નંબર ની વિશાળ નદી?*

💁🏻‍♂ *નર્મદા*

20🍀 *નર્મદા બચાવ આદોલન સાથે સંકળાયેલ મહિલા?*

💁🏻‍♂ *મેઘા પાટકર*

21🍀 *નર્મદા નદી પર આધારિત પુસ્તક "જિલ્યો મેં પડકાર" ના લેખક?*

💁🏻‍♂ *ધ્રુવકુમાર પંડ્યા& નંદીની પંડયા*

22🍀 *નર્મદા ને "નનામી દેવી નર્મદા કહેનાર?*

💁🏻‍♂ *શંકરચાર્ય*

23🍀 *નર્મદા નદી માં રક્ષણ માટે યાત્રા શરૂ કરનાર રાજ્ય?*

💁🏻‍♂ *મધ્યપ્રદેશ*

24🍀 *સોલંકીયુગ ના રાજા ચામુંડરાજ પોતાનો જીવન નો ત્યાગ જે નદી ના કિનારે કર્યો તે નદી?*

💁🏻‍♂ *કરજણ*

25🍀 *ઘાસિયાની જમીન ના પ્રશ્ન સાથે સંકળાયેલા સ્થળ પારડી જે નદી કિનારે આવેલ છે?*

💁🏻‍♂ *પાર*

26🍀 *ગુલાબીલાલ નામ ની ઉપમાં ધારણ કરનારી નદી?*

💁🏻‍♂ *દમણગંગા*

27🍀 *દક્ષિણ ગુજરાત ની અંતિમ નદી?*

💁🏻‍♂ *દમણગંગા*

28🍀 *ભારત ની એવી નદી જે શહેરો માંથી પસાર થાય છે?*

💁🏻‍♂ *વિશ્વામિત્રી*

29🍀 *"કિરાતકન્યા " તરીકે જાણીતી નદી?*

💁🏻‍♂ *હાથમતી*

30🍀 *થાઈલેન્ડ માં આવેલ તાપી નદી નું નામ?*

💁🏻‍♂ *ભારત ની તાપી નદી*

💁🏻‍♂ *નોંધ-ભૂલ ચૂક જોઈ લેવી*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

⭐⭐👮‍♂🚓👈🏻 *શક્તિ ગઢવી ૯૯૭૮૬૬૪૧૦૦*

💥છંદ💥

😍 *અક્ષરમેળ છંદ* 😍

👉🏻 શિખરણી:- યમનસભલગા(17)
👉🏻મંદાક્રાંતા:-  મભનતતગાગા(17
👉🏻 હરિણી:- નસમરસલગા(17)
👉🏻પૃથ્વી:- જસજસયલગા(17)
👉🏻વસંતતિલકા:- તભજજગાગા(14)
👉🏻શાર્દુલવિક્રીડિત:-મસજસતતગા(19)
👉🏻સ્ત્રગ્ધરા:- મરભનયયય(21)
👉🏻ઇન્દ્રાવજ્રા:-તતજગાગા(11)
👉🏻ઉપેન્દ્રવજ્રા::-જતજગાગા(11)
👉🏻માલિની:-નનમયય(15)
👉🏻ભુજંગી:- યયયય(12)
👉🏻તોટજ:- સસસસ(12)
👉🏻અનુષ્ટુપ :-16+16=32
👉મનહર:- 16+15=31
➖➖➖➖➖➖➖➖➖➖➖

🧐 *માત્રામેળ છંદ*🧐

👉🏻હરિગીત:- 28
👉🏻દોહરો:- 24
👉🏻ઝુલણા:- 37
👉🏻સવૈયા:- 31/32
👉🏻ચોપાઇ :- 15
➖➖➖➖➖➖➖➖➖➖➖
bharatgadhiya9988@gmail.com

*👨🏻‍🎓ભરત ગઢિયા*

Thursday 4 October 2018

🌳 *મુખ્ય સેવિકા માટે

🌳 *મુખ્ય સેવિકા માટે ખાસ મહત્વ ના સવાલ & જવાબ*🌳

📖✍🏻 *શક્તિ*

1. *આંગણવાડી કેન્દ્ર ને હાલમાં નવું નામ ક્યુ આપવામાં આવ્યું છે?*

💁🏻‍♂ *નંદઘર*

2. *સરકાર દ્રારા ચાલતી સબળા યોજના નો લાભ કોને મળે છે?*

💁🏻‍♂ *કિશોરી ને*

3. *બાળક ના જન્મ ના કેટલા સમય કરેલ વજન બાળક ના જન્મ સમય નું વજન ગણવામાં આવે છે?*

💁🏻‍♂ *24 કલાક*

4. *સગર્ભાવસ્થા માં ઓછા માં ઓછી કેટલી આર્યન ફોલિકએસીડ ની ગોળી ઓ લેવાની ભલામણ કરવામાં આવે છે?*

💁🏻‍♂ *100 ગોળીઓ*

5. *માતા અને બાળકો ને અપાતી રસિકાર્ડ ને શુ કહેવાય છે?*

💁🏻‍♂ *મમતાકાર્ડ*

6. *બાળક ને ઝાડા શરૂ થતાં જ ors ની સાથે શેની ગોળી આપવાની હોય છે?*

💁🏻‍♂ *ઝીંક ની*

7. *ક્યાં વિટામિન ને કેશફૂડ વિટામિન કહેવાય છે?*

💁🏻‍♂ *વિટામીન- સી*

8. *બાળક ની સ્વભાવિક વિશેસ્તા કઈ નથી?*

💁🏻‍♂ *અંગુઠો ચૂસવો*

9. *લેખન અને વાંચન ની પ્રવૃતિ થી બાળક નો કયો વિકાસ થાય છે?*

💁🏻‍♂ *ભાષા વિકાસ*

10. *મેલેરિયા ના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી આપવામાં આવે છે?*

💁🏻‍♂ *ક્લોરોકવિન ગોળી*

11. *બાળક ને 9 મહિને કઈ રસી આપવાની હોય છે?*

💁🏻‍♂ *ઓરી*

12. *કિશોરીઓ ને લોહતત્વ ની ગોળી આપવા માટે કયો દિવસ નકી કરવામાં આવ્યો છે?*

💁🏻‍♂ *ગુરુવાર*

13. *આંગણવાડી કાર્યકર બહેનો એ તેમના વિસ્તાર નો સર્વે કેટલા સમય માં કરવાનો હોય છે?*

💁🏻‍♂ *3 મહિને*

🌳 *નોંધ- પોસ્ટ ને શેર કરજો જેથી બીજા બહેનો ને પણ કામ આવે*

🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

⭐⭐👮‍♂🚓👈🏻 *શક્તિ ગઢવી ૯૯૭૮૬૬૪૧૦૦*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻☝

Wednesday 3 October 2018

ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ*  🏅

🎯 *ધોરણ-10*
🎯 *વિષય:-ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*

✍🏻 *'સુખ દુ:ખનાં સાથી' વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?*

A.કનૈયાલાલ મુનશી
*B.પન્નાલાલ પટેલ* ✔
C.રાવજી પટેલ
D.ગૌરીશંકર જોષી

✍🏻 *'પલ્લો'*  શબ્દનુ શિષ્ટરૂપ આપો.

A.બબડાટ
*B.વિનાશ* ✔
C.ખબર
D.વાદળ

✍🏻' *એક બપોરે' નામની ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?*

*A.રાવજી છોટાલાલ પટેલ* ✔
B.અશોક પીતાંબર ચાવડા
C.વિનોદ હરગોવિંદદાસ જોશી
D.ઉમાશંકર જેઠાલાલ જોશો

✍🏻 *કૃષિ કવિ તરીકે જાણીતા રાવજી પટેવ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.રાવજી પટેલનો જન્મ ડાકોર પાસેના વલ્લવપુરા ગામમાં થયો હતો.

B.'અંગત' એ એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. અને 'વૃત્તિ અને વાર્તા' એમનો વાર્તાસંગ્રહ છે.

C.27 વર્ષની વયે ટી.બી. ના કારણે તેમનું  અકાળે અવસાન થયું હતું.

D.'અશ્રુઘર' અને 'ઝંઝા' એમ બે એમની નોંધપાત્ર  નવલકથાઓ  છે.

*E.ઉપરોક્ત તમામ વાક્યો યોગ્ય છે* ✔.

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.જિજ્ઞાસુ
B.વિભૂતિ
C.દિવાળી
*D.શિબીર*✔

🎯સાચી જોડણી:- *શિબિર*

✍🏻 *'વિરલ વિભૂતિ' ચરિત્રનિબંધના કર્તા આત્માર્પિત અપૂર્વજીનું જન્મસ્થળ જણાવો.*

A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.દિલ્હી
D.વડોદરા

✍🏻 *શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી ?*

A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.ખેડા
D.પોરબંદર

✍🏻 *વિરુદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.નિવૃત્ત × પ્રવૃત્ત
B.અપકાર × ઉપકાર
C.સતેજ × નિસ્તેજ
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.* ✔

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.પ્રતિબિંબ
B.પરિષદ
C.પ્રતિનિધિ
*D.બ્રિટીશ*✔

🎯 *સાચી જોડણી:- બ્રિટિશ*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.ટિફિન
B.રિસેસ
C.આશીર્વાદ
*D.ભૂતપુર્વ*

🎯સાચી જોડણી:- *ભૂતપૂર્વ*

✍🏻 *'આંગતુક'* *શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.વર્તમાન
B.નિરીક્ષણ
*C.નવું આવનારું* ✔
D.આગ્રહ રાખનાર

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.ગરીબી
B.હિમાયતી
C.નિશીથ
*D.કુલપતી*✔

🎯 *કુલપતિ*

✍🏻 *'સફળતા જિંદગીની* *હસ્તરેખામાં નથી હોતી,*
*ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી'*
*ઉપરોક્ત મુક્તકના રચનાકાર કોણ છે ?*

A.રઈશ મણિયાર
*B.બરકત વીરાણી 'બેફામ'* ✔
C.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
D.મુરલી ઠાકોર

✍🏻 *બેફામનું મૂળનામ.......*

A.બરકતઅલી શેખાદમ વીરાણી
*B.બરકતઅલી ગુલામહુસેન વીરાણી* ✔
C.બરકતઅલી અબ્દુલઅલી વીરાણી
D.બરકતઅલી સઆદુદ્દીન વીરાણી

✍🏻 *'માનસર ઘટા' અને 'પ્યાસ' નામના ગઝલસંગ્રહો કોના છે ?*

A.આદિલ મન્સૂરી
B.ગની દહીંવાલા
*C.બરકત વીરાણી 'બેફામ* ✔'
D.શેખાદમ આબુવાલા

✍🏻 *'કિમપિ'* *કાવ્યસંગ્રહ કોનો છે ?*

A.મુરલી ઠાકોર
*B.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ* ✔
C.બરકત વીરાણી
D.રઈશ મણિયાર

✍🏻 *'અજાણ્યું સ્ટેશન' નામનો વાર્તાસંગ્રહ કોનો છે ?*

*A.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ* ✔
B.મુરલી ઠાકોર
C.બરકત વીરાણી
D.રઈશ મણિયાર

✍🏻 *જોરાવરસિંહ જાદવ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે.

B.'ઘોડીની સ્વામીભક્તિ' તેમની લોકકથા છે.

C.'મરદકસુંબલ રંગ ચડે','આપણા કસબીઓ','મરદાઈ માથા સાટે' અને 'લોકજીવનનાં મોતી' તેમના નોંધપાત્ર ગ્રંથો છે.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *નીચેનામાંથી શબ્દસમૂહ માટે એક શબ્દની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન :- દળી

B.ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો :- તંગ

C.ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું :- પેંગડું

*D.ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ :-જોગાણ*✔

E.ઉપરોક્ત તમામ યોગ્ય છે.

🎯 *ઊછળે નહિ છતાં વેગવાળી ઘોડાની ચાલ:- રેવાળ*

🎯 *ઘોડા,બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ:- જોગાણ*

✍🏻' *ધરાહાર*' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.યાદ
*B.બિલકુલ* ✔
C.સગડ
D.લગણ

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

Tuesday 2 October 2018

🎯 *વિષય-ગુજરાતી*

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅

🎯 *ધોરણ-10*
🎯 *વિષય-ગુજરાતી*

✍🏻 *'ભૂલી ગયા પછી' એકાંકીના લેખક કોણ છે ?*

A.રતિલાલ બોરીસાગર
B.ચંદ્રકાંત પંડ્યા
*C.રઘુવીર ચૌધરી* ✔
D.અરવિંદ પંડ્યા

✍🏻 *રઘુવીર ચૌધરીનું પૂરું નામ જણાવો.*

A.રઘુવીર નટવરસિંહ ચૌધરી
*B.રઘુવીર દલસિંહ ચૌધરી* ✔
C.રઘુવીર પ્રણયસિંહ ચૌધરી
D.રઘુવીર પ્રતાપસિંહ ચૌધરી

✍🏻 *નીચેનામાંથી અયોગ્ય જોડણી શોધો.*

A.નૈસર્ગિક
B.યુનિફોર્મ
C.પ્રફુલ્લિત
*D.શીબીર*✔

🎯 *સાચી જોડણી:-શિબિર*

✍🏻 *સાહસ* નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

A.અસાહસ
*B.દુ:સાહસ* ✔
C.આરામ
D.નિસાહસ

✍🏻 *'ભૂલી ગયા પછી' એકાંકી અંશ રઘુવીર ચૌધરીની કઈ એકાંકી માંથી લેવામાં આવ્યો છે ?*

A.ડિમલાઈટ
B.તિલક
C.ઝૂલતા મિનારા
*D.ત્રીજો પુરુષ*✔

✍🏻 *વાઈરલ ઈન્ફેક્શન* નિબંધના લેખક કોણ છે ?

*A.ગુણવંત ભૂષણલાલ શાહ*✔
B.રઘુવીર દલસિંહ ચૌધરી
C.સુરેશ હરિપ્રસાદ જોષી
D.આત્માર્પિત અપૂર્વજી

✍🏻 *શ્રીમદ્ રાજચંદ્રને કેટલા વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી ?*

A.15
B.17
*C.19* ✔
D.21

🎯 *સતાવધાની શક્તિ :-* એક સાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ.

✍🏻 *શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી ?*

A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.કોલકત્તા
D.દિલ્હી

✍🏻 *આત્માર્પિત અપૂર્વજીએ તેમની કૃતિ વિરલ વિભૂતિમાં કોનું જીવનચરિત્ર આલેખ્યું છે ?*

A.મહાત્મા ગાંધીજી
*B.શ્રીમદ્દ રાજચંદ્ર* ✔
C.રવિશંકર મહારાજ
D.સરદાર પટેલ

✍🏻સમાસ ઓળખાવો.

*પક્ષીપ્રેમ*

A.અવ્યવીભાવ
B.ઉપપદ
C.દ્ધંદ્ધ
*D.તત્પુરુષ*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પત્રચેષ્ઠા,ભજનાનંદ,જીવનશૈલી*

A.તત્પુરુષ
B.દ્ધન્દ્ધ
*C.મધ્યમપદલોપી* ✔
D.ઉપપદ

✍🏻નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.

*હ્રદય છલકાઈ જવું*

*A.આનંદિત થઈ ઊઠવું* ✔
B.દુ:ખ થવું

✍🏻 *'ગોકુળ-મથુરા-દ્રારકા', 'સોમતીર્થ' અને 'લાગણી' કોની નવલકથાઓ છે ?*

A.ગુણવંત શાહ
*B.રઘુવીર ચૌધરી* ✔
C.આત્માર્પિત અપૂર્વજી
D.સુરેશ જોષી

✍🏻 *નીચેનામાંથી કઈ એક જોડણી અયોગ્ય છે ?*

A.પ્રીતિ
B.વરિયાળી
C.અઠવાડિયું
*D.ખાસીયત*✔

🎯 *સાચી જોડણી:-ખાસિયત*

✍🏻 *'જાત ભણીની જાત્રા' અને 'બિલ્લો ટિલ્લો ટચ' કયા સાહિત્યકારની આત્મકથા છે ?*

A.વિનોદ જોશી
*B.ગુણવંત શાહ* ✔
C.રમેશ પારેખ
D.પન્નાલાલ પટેલ

✍🏻 *વિનોદ જોશીનું પૂરું નામ જણાવો.*

A.વિનોદ હરિદાસ જોશી
B.વિનોદ ગોવિંદદાસ જોશી
C.વિનોદ રમણલાલ જોશી
*D.વિનોદ હરગોવિંદદાસ જોશી*✔

✍🏻 *વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન .............. છે.*

A.ભાવનગર
B.ચોટીલા
*C.બોટાદ* ✔
D.અમદાવાદ

✍🏻 *નીચેનાપૈકી કયો એક કાવ્યસંગ્રહ વિનોદ જોશીનો નથી ?*

A.ઝાલર વાગે જૂઠડી
B.શિખંડી
C.તુણ્ડિલતુણ્ડિકા
*D.ઉપરોક્ત ત્રણેય તેમના છે.*✔

✍🏻 *'હું એવો ગુજરાતી' કાવ્યના કવિ કોણ છે ?*

A.રાવજી પટેલ
B.ઉમાશંકર જોશી
C.ગુણવંત શાહ
*D.વિનોદ જોશી*✔

✍🏻 *નીચેનામાંથી 'આયુધ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?*

A.સુધા
B.વિષ
*C.શસ્ત્ર* ✔
D.પિંડ

✍🏻 *હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે ?*

A.શેત્રુંજી
B.કાળુભાર
C.તાપી
*D.નર્મદા*✔

✍🏻 *વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય છે ?*

A.આશિષ × અભિશાપ
*B.સુધા × અમૃત* ✔
C.સ્મિત × રુદન
D.ધવલ × શ્યામ

🎯 *સુધા × વિષ*

🙏🏻 *Share With Your Friends* 🙏🏻