*૧૮/૦૫/૨૦૧૭..............(વિશ્વ મ્યુઝિયમ દિવસ)*
• ફોર્બ્સ મેગેઝિન દ્રારા બહાર પાડેલી ૨૫ નામોની ગ્લોબલ ગેમ ચેન્જરની યાદીમાં ભારતના મુકેશ અંબાણી પ્રથમ નંબરે...
★માર્ચ મહિનામાં થયેલ સર્વે મુજબ વિશ્વના અબજોપતિમાં ૩૩ માં ક્રમે તેમજ ભારતિય અબજોપતિમાં પ્રથમ (ટોપર) ક્રમે હતા.
Friday, 19 May 2017
.(વિશ્વ મ્યુઝિયમ દિવસ)*
Thursday, 18 May 2017
Madhav Dave નું નિધન💐🌹💐🌹
*💥Shocking News💥*
*કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી Anil Madhav Dave નું નિધન💐🌹💐🌹*
👉જન્મ-6 જુલાઇ 1956
ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
👉નિધન-18 મે 2017
નવી દિલ્હી
✍🏻ભારતીય જનતા પાર્ટી ના નેતા અને હાલમા કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપતા અનિલ માધવ દવે નુ આજરોજ 60 વર્ષની ઉમરે નિધન થયુ
📇 *નિરંજન ભગત* 📇
📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜
💭 *૧૮ મે* 💭
📇 *નિરંજન ભગત* 📇
📑➖ગુજરાતી કવિ, વિવેચક નિરંજન ભગતનો જન્મ તા. ૧૮/૫/૧૯૨૬ ના રોજ અમદાવાદમાં થયો હતો.
📑➖પિતાનું નામ નરહરીભાઈ અને માતાનું નામ મેનાબાઈ હતું.
📑➖તેમના દાદા ભજનકીર્તન કર્તાને ભક્તિમંડળીમાં જોડાયેલા તેથી તેઓ ‘ભગત’ તરીકે ઓળખાયા.
📑➖ તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં મેળવ્યું હતું.
📑➖ઈ.સ. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળના કારણે અભ્યાસ છોડ્યો.
📑➖ ઈ.સ.૧૯૪૪માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.
📑➖ ઈ.સ.૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ઈ.સ. ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ થયા.
📑➖ઈ.સ. ૧૯૫૦માં એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં એમ.એ. થયા.
📑➖ઈ.સ.૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કામગીરી કરી.
📑➖ઈ.સ.૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક તરીકે જોડાયા.
📑➖ત્યારપછી ઈ.સ. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન અને ઈ.સ.૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રીપદે રહ્યા હતા.
📑➖ તેમણે ઈ.સ.૧૯૪૬માં સૌપ્રથમ કાવ્યસંગ્રહ ‘ પ્રવાલદ્વીપ’ પ્રગટ થયો.
📑➖ત્યારપછી તેમણે ‘ છંદોલય’, કિન્નરી’, ‘અલ્પવિરામ’,’ ૩૩ કાવ્યો’, બૃહદ છંદોલય’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.
📑➖ ‘ છેન્ડોલય’ કાવ્યસંગ્રહમાં ઈ.સ.૧૯૪૩ થી ૧૯૪૮ સુધીના કવિતામાં પ્રણય અને પ્રકૃતિ કાવ્યના વિષયો તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે.
📑➖નિરંજન ભગત ઈ.સ.૧૯૪૭ પછીથી ગુજરાતી કવિતામાં દેખાતી આધુનિકતાના ઘણા લક્ષણો એમની કવિતામાં પ્રથમ વખત જોવા મને છે.
📑➖તેમણે ‘ મુંબઈ નગરી ‘ કાવ્યમાં મુંબઈ શહેર નિમિત્તે આધુનિક નગર સભ્યતાનું ‘ પ્રવાલદ્વીપ’ શિર્ષક હેઠળના નગર કાવ્યોમાં નિરૂપણ કર્યું છે.
📑➖મિલનની માધુરી કરતાં પ્રાપ્તિની ઝંખના , આર્ત અને વિરહની વેદના કવિએ તેમના કાવ્યોમાં વ્યક્ત કરી છે.
📑➖ પ્રણયનો ઉલ્લાસ કે ઉઘાડ તેમની કવિતામાં અત્યંત ઉજાસભર્યા વાતાવરણમાં વ્યક્ત કરે છે.
📑➖ ઈ.સ.૧૯૪૯માં કુમારચંદ્નક, ઈ.સ.૧૯૫૭માં નર્મદચંદ્રક અને ઈ.સ. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ.૧૯૫૩-૫૭માં ‘ છંદોલય’ કાવ્યસંગ્રહને નર્મદ સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
🎞🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞🎞
⚫⚫ *૧૮ મે* ⚫⚫
⚫⚫ *૧૮ મે* ⚫⚫
✔ *મહત્વની ઘટનાઓ*
👉🏿૧૪૯૮ ➖ વાસ્કો દ ગામા ભારતનાં કાલિકટ બંદરે પહોંચ્યો.
👉🏿૧૮૦૪➖ ફ્રેન્ચ સેનેટે નેપોલિયન બોનાપાર્ટ ને શહેનશાહ ઘોષિત કર્યો.
👉🏿૧૮૯૭ ➖ડ્રાક્યુલા (Dracula), આઇરિશ લેખક 'બ્રામ સ્ટોકર'ની નવલકથા પ્રકાશિત કરાઇ.
👉🏿૧૯૧૦ ➖પૃથ્વી હેલિના ધૂમકેતુ ની પૂંછડીમાંથી પસાર થઇ.
👉🏿૧૯૫૮ ➖ 'એફ-૧૦૪ સ્ટારફાઇટર' વિમાને ૨,૨૫૯.૮૨ કિમી/કલાક ની ઝડપનો વિશ્વકિર્તિમાન બનાવ્યો.
👉🏿૧૯૬૯ ➖ 'એપોલો ૧૦'નું પ્રક્ષેપણ કરાયું.
👉🏿૧૯૭૪ ➖અણુ પરીક્ષણ કાર્યક્રમ: સ્માઇલિંગ બુદ્ધ (Smiling Buddha) પરિયોજના હેઠળ, ભારતે સફળતાપૂર્વક તેમનાં પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો.
👉🏿આ સાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠું રાષ્ટ્ર બન્યું.
👉🏿૧૯૯૦ ➖ ફ્રાન્સમાં, સુધારેલ ટી.જી.વી. ટ્રેન ૫૧૫.૩ કિમી/કલાકની ઝડપે દોડી અને નવો વિશ્વકિર્તિમાન સ્થાપિત કર્યો
👉🏿૨૦૦૬ ➖ નેપાળમાં,લોકતંત્ર આંદોલન બાદ, સરકારે રાજાશાહી ખતમ કરી અને નેપાળને બિનસંપ્રદાયક રાજ્ય બનાવતો ખરડો પસાર કર્યો
👉🏿૨૦૦૯ ➖ વેલુપિલ્લઇ પ્રભાકરન મરાયો, શ્રીલંકાનું ગૃહયુદ્ધ સમાપ્ત થયું.
👉🏿૨૦૦૯ ➖'મુંબઇ સ્ટોક એક્ષચેંજ'(BSE) નો શેર સુચકાંક (સેન્સેક્ષ),ભારે તેજીને પગલે, ૨૦૯૯ પોઇંટ વધ્યો. અપર સર્કિટના કારણે શેરબજારનું કામકાજ સ્થગિત કરાયું. ભારતીય શેરબજારનો, એકજ દિવસનો, આ સૌથી મોટો વધારો ગણાયો.
🍫 *જન્મ* 🍫
👉🏿૧૯૨૬ ➖ નિરંજન ભગત,
👉🏿૧૮૭૨➖ બન્ટ્રાન્ડ રસેલ
✔ *તહેવારો અને ઉજવણીઓ*
👉🏿વિશ્વ સંગ્રહાલય દિવસ (International Museum Day)
👉🏿વિશ્વ એઇડ્સ રસી દિન (World AIDS Vaccine Day)
💐💐 *વારિશ* 💐💐
🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍
➖➖ઉત્તર અમેરિકા ખંડ ➖➖
🎍મહત્વના દેશો, રાજધાની અને ચલણ🎍
➖➖ઉત્તર અમેરિકા ખંડ ➖➖
🌷દેશ. :. કેનેડા
🎯રાજધાની. :. ઓટાવા
🅿ચલણ. :. ડોલર
🌷દેશ. :. ક્યુબા
🎯રાજધાની. :. હવાના
🅿ચલણ. :. પેસો
🌷દેશ. :. પનામા
🎯રાજધાની. :. પનામાસિટી
🅿ચલણ :. બલબોઆં
🌷દેશ. :. મેક્સિકો
🎯રાજધાની. :. મેક્સિકો સીટી
🅿ચલણ. :. પેસો
🌷દેશ. :. હોંડ્યુરસ
🎯રાજધાની. :. ટેગુસિગલ્પા
🅿ચલણ. :. લેમ્પિરા
➖➖દક્ષિણ અમેરિકા ખંડ➖➖
🌷દેશ. :. આર્જેન્ટીના
🎯રાજધાની. :. બુએનોસ એરીસ
🅿ચલણ. :. પેસો
🌷દેશ. :. વેનેઝુએલા
🎯રાજધાની. :. કારાકાસ
🅿ચલણ. :. બોલીવર
🌷દેશ. :. બ્રાઝિલ
🎯રાજધાની :. બ્રાઝિલિયા
🅿ચલણ. :. રિઆલ
🌷દેશ. :. પેરુ
🎯રાજધાની. :. લીમાં
🅿ચલણ. :. ન્યુવોસોલ
🌷દેશ. :. કોલંબિયા
🎯રાજધાની. :. બોઘોટો
🅿ચલણ. :. પેસો
⚓રોહિત.....
📚 *We can do anything* 📚
➖➖➖ આફ્રિકા ખંડ ➖➖➖
🎍મહત્વના દેશો, રાજધાની અને ચલણ🎍
➖➖➖ આફ્રિકા ખંડ ➖➖➖
🌷દેશ. :. ઈજીપ્ત
🎯રાજધાની. :. કાહિરા
🅿ચલણ. :. પાઉન્ડ
🌷દેશ. :. કેન્યા
🎯રાજધાની. :. નૈરોબી
🅿ચલણ. :. શિલિંગ
🌷દેશ. :. કેમરૂન
🎯રાજધાની. :. યાઊંડે
🅿ચલણ. :. ફ્રેંક
🌷દેશ. :. ઝિંબાબ્વે
🎯રાજધાની :. હરારે
🅿ચલણ. :. ડોલર
🌷દેશ. :. ટ્યુનિશિયા
🎯રાજધાની. :. ટ્યુનિશ
🅿ચલણ. :. દીનાર
🌷દેશ. :. દક્ષિણ આફ્રિકા
🎯રાજધાની. :. પ્રિટોરિયા
🅿ચલણ. :. રેન્ડ
🌷દેશ. :. નાઇજીરીયા
🎯રાજધાની. :. અબુઝા
🅿ચલણ. :. નાયરા
🌷દેશ. :. ઘાના
🎯રાજધાની. :. અક્રા
🅿ચલણ. :. સેડી
🌷દેશ. :. સેશેલ્ઝ
🎯રાજધાની. :. વિક્ટોરિયા
🅿ચલણ. :. રૂપિયો
🌷દેશ. :. સુદાન
🎯રાજધાની. :. ખારતુંમ
🅿ચલણ. :. પાઉન્ડ
🌷દેશ. :. માડાગાસ્કર
🎯રાજધાની. :. એંતનેનરિવો
🅿ચલણ. :. અરીએરી
⚓રોહિત.....
📚 *We can do anything* 📚
➖➖➖ આફ્રિકા ખંડ ➖➖➖
🌷દેશ. :. ઈજીપ્ત
🎯રાજધાની. :. કાહિરા
🅿ચલણ. :. પાઉન્ડ
🌷દેશ. :. કેન્યા
🎯રાજધાની. :. નૈરોબી
🅿ચલણ. :. શિલિંગ
🌷દેશ. :. કેમરૂન
🎯રાજધાની. :. યાઊંડે
🅿ચલણ. :. ફ્રેંક
🌷દેશ. :. ઝિંબાબ્વે
🎯રાજધાની :. હરારે
🅿ચલણ. :. ડોલર
🌷દેશ. :. ટ્યુનિશિયા
🎯રાજધાની. :. ટ્યુનિશ
🅿ચલણ. :. દીનાર
🌷દેશ. :. દક્ષિણ આફ્રિકા
🎯રાજધાની. :. પ્રિટોરિયા
🅿ચલણ. :. રેન્ડ
🌷દેશ. :. નાઇજીરીયા
🎯રાજધાની. :. અબુઝા
🅿ચલણ. :. નાયરા
🌷દેશ. :. ઘાના
🎯રાજધાની. :. અક્રા
🅿ચલણ. :. સેડી
🌷દેશ. :. સેશેલ્ઝ
🎯રાજધાની. :. વિક્ટોરિયા
🅿ચલણ. :. રૂપિયો
🌷દેશ. :. સુદાન
🎯રાજધાની. :. ખારતુંમ
🅿ચલણ. :. પાઉન્ડ
🌷દેશ. :. માડાગાસ્કર
🎯રાજધાની. :. એંતનેનરિવો
🅿ચલણ. :. અરીએરી
⚓રોહિત.....
📚 *We can do anything* 📚
🎍મહત્વના દેશો, રાજધાની અને ચલણ🎍
🎍મહત્વના દેશો, રાજધાની અને ચલણ🎍
➖➖➖ એશિયા ➖➖➖
🌷દેશ : ઇઝરાયલ
🎯રાજધાની : જેરુસલેમ
🅿ચલણ : ન્યું શેકલ
🌷દેશ. :. ઇરાક
🎯રાજધાની. :. બગદાદ
🅿ચલણ. :. દીનાર
🌷દેશ. :. કતાર
🎯રાજધાની. :. દોહા
🅿ચલણ. :. રિયલ
🌷દેશ. :. ચીન
🎯રાજધાની. :. બેઇજિંગ
🅿ચલણ. :. યુઆંન
🌷દેશ. :. જાપાન
🎯રાજધાની. :. ટોકિયો
🅿ચલણ. :. યેન
🌷દેશ. :. UAE
🎯રાજધાની. :. અબુધાબી
🅿ચલણ. :. દિરહામ
🌷દેશ. :. વિયેતનામ
🎯રાજધાની. :. હનોઈ
🅿ચલણ. :. દોંગ
🌷દેશ. :. રશિયા
🎯રાજધાની. :. મોસ્કો
🅿ચલણ. :. રૂબલ
🌷દેશ. :. મલેશિયા
🎯રાજધાની. :. કવલાલંપુર
🅿ચલણ. :. રિંગીત
🌷દેશ. :. ઉત્તર કોરિયા
🎯રાજધાની. :. પ્યોંગયાંગ
🅿ચલણ. :. વોન
⚓રોહિત.....
📚 *We can do anything* 📚