Thursday, 24 August 2017

*♦Date: 23 August 2017*

*📚જ્ઞાન કી દુનિયા📚*

*♦Date: 23 August 2017*

   

*📮ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ? અને કયારે ???*
➖મિસર 1929✔

*📮ટ્રીપલ તલાકનો અલગ અલગ ધર્મના કેટલા ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો?*
➖5 (પાંચ)✔

*🌿🔘ચીફ જસ્‍ટિસ ખેહર*
👉🏿શીખ સમુદાયના છે.
*🌿🔘જસ્‍ટિસ કુરિયન*
👉🏿 ખ્રિસ્‍તી છે.
*🌿🔘એફ નરીમન*
👉🏿 પારસી સમુદાયના છે.
*🌿🔘યુયુ લલિત*
👉🏿 હિન્‍દુ સમુદાયના છે
*🌿🔘અબ્‍દુલ નઝીર*
👉🏿 મુસ્‍લિમ સમુદાયના છે.

*📮ઓલ ઇન્ડિયા મુસ્લિમ  પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ ?*
➖સૈયદ મોહમ્મદ રબે હસની✔
*🌿🔘1973 સ્થાપના*

*📮ભારતમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કયા તલાક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો?*
➖તલાક એ બિદત્ત✔

*📮ટ્રીપલ તલાક પર કેટલા દેશો એ પ્રતિબંધ લગાવેલ છે? ??*
➖23✔

*📮ટ્રીપલ તલાક પર પ્રતિબંધ મૂકનાર ભારત કેટલામો દેશ? ?*
➖23✔

*📮ભારતમાં ટ્રીપલ તલાક પર પ્રતિબંધ કયારથી લાદવામાં આવ્યો છે?*
➖22 August 2017✔
*🕹સુપ્રીમ કોર્ટનાચુકાદાને આધારે*

*📮બંધારણ માન્યતા પ્રાપ્ત અનુસાર ચલણી નોટ પર કેટલી ભાષા આવે??*
➖14✔
*🌿(👉🏿કુલ પંદર આવે પણ અંગ્રેજી બંધારણ માન્ય નથી)*

*📮પાકિસ્તાને ટ્રીપલ તલાક પર કયારે પ્રતિબંધ મૂક્યો હતો??*
➖1956✔

*📮ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડની સ્થાપના*
➖1973✔

*📮ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડની સ્થાપના? ??*
➖2005✔

*📮ઓલ ઇન્ડિયા વિમેન્સ પર્સનલ લો બોર્ડની સ્થાપના??*
➖2005✔
*🌿🔘પ્રમુખ -શૈસ્તા અંબર*

*♦Mer ghanshyam*

*📚જ્ઞાન કી દુનિયા📚*

Quiz👍

📇 *તાજેતર માં કયાં  ભારતીય ફૂટબોલર ને અર્જુન એવોર્ડ એનાયત થશે.?*

➖ ઓઈનમ બેબેમ દેવી

📇 *સ્વસ્થ બચ્ચે સ્વસ્થ ભારત કાર્યક્રમ કયા લોન્ચ કરવામાં આવેલ છે?*

➖ કોચ્ચિ

📇 *ભારત નો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં અને ક્યારે આયોજિત કરવામાં આવશે ?*

➖ ગોવા ( નવેમ્બર મા )

📇 *હાલ મા કયો દેશ વિશ્વ મા સૌથી ઝડપી ઇન્ટરનેટ પ્રદાતા દેશ બનેલ છે?*

➖ નોર્વે

📇 *કયા શહેર ને સતત સાત વાર વિશ્વ નું લિવેબલ શહેર તરીકે જાહેર કરવામાં આવેલ છે?*

➖ મેલબોર્ન ( ઓસ્ટ્રેલિયા )

📇 *ભારત ના વિભાજન પર દેશ નું પ્રથમ સંગ્રહાલય ક્યાં ખોલવામા આવ્યું?*

➖ અમૃતસર

📇 *દેશ ના વડાપ્રધાન શ્રી એ રાષ્ટ્રીય સ્ટ્રીટ લાઈટ નો શુભારંભ ક્યારે કર્યો હતો?*

➖ ૫ જાન્યુઆરી ૨૦૧૫

📇 *અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ ના અધ્યક્ષ?*

➖ પ્રફુલ પટેલ

📇 *ફેસબુક એ પોતાની કઈ એપ બંદ કરી?*

➖ લાઇફ સ્ટેજ

📇 *દેશનું પ્રથમ ડિજિટલ ટીવી એપ લોન્ચ કરવામાં આવી તેનું નામ?*

➖ ટીવી બાય ધ પીપલ

➖📇➖📇➖📇➖📇➖📇➖

✍🏿 વારીશ

📇👩🏻‍🏫 *જ્ઞાન કી દુનિયા* 👩🏻‍🏫📇

➖📇➖📇➖📇➖📇➖📇➖

ðŸ‘ĐðŸŧ‍ðŸŦ *āŠ•āŠĩિ āŠŠ્āŠ°āŠĩીāŠĢ āŠķāŠĻિāŠēાāŠē āŠĶāŠ°āŠœી* ðŸ‘ĐðŸŧ‍ðŸŦ

👩🏻‍🏫 *કવિ પ્રવીણ શનિલાલ દરજી* 👩🏻‍🏫

➖➖➖➖➖➖➖➖➖➖➖

📇 ગુજરાતી નિબંધકાર, વાર્તાકાર અને *કવિ પ્રવીણ શનિલાલ દરજી*નો

📇 *જન્મ તા. ૨૩/૮/૧૯૪૪ના રોજ પંચમહાલ જીલ્લાના મહેલોલ ગામમાં થયો હતો*

📇  માતાનું નામ ચંચળબેન હતું.

📇 પ્રાથમિક શિક્ષણ મહેલોલ અને માધ્યમિક શિક્ષણ વેજલપુરમાં પ્રાપ્ત કર્યું હતું.

📇 ઉચ્ચ શિક્ષણ ગોધરા તેમ જ્ મોડાસાની કોલેજમાં મેળવ્યું હતું. ઈ.સ. ૧૯૬૫માં યુનિવર્સિટીમાં સ્નાતકની પદવી પ્રથમ વર્ગ સાથે પાસ કરી મોડાસા કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા ત્યારપછી લુણાવાડા કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ લુણાવાડાને પોતાની કર્મભૂમિ બનાવી.

📇 ઈ.સ. ૧૯૭૩માં પી.એચ.ડી.ની ઉપાધી પ્રાપ્ત કરી. એમની અભ્યાસની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી.

📇 અનુસ્નાતકની પરીક્ષાઓમાં યુનિવર્સિટીમાં પ્રથમ આવીને તેમને *ધૂમકેતુ એવોર્ડ, સરયુબાળા રાયાચંદ ગોલ્ડ મેડલ એનાયત થયા.*

📇  તેમણે ઈ.સ. ૧૯૭૩માં તો *‘ચીસ’ નામક પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો.*

📇 ત્યારબાદ એમણે ચાર કાવ્યસંગ્રહ પ્રાહત કર્યા.’ લીલા પર્ણ’, ઘાસના ફૂલ’, ‘ વેણુરવ’, ‘ પંચમ’ અને શાખાઓના સંવાદ’ એમના નિબંધસંગ્રહ છે. તો ‘ હિમાલયના ખોળે’ અને ‘ નવા દેશ, નવા વેશ’ એમના નોંધપાત્ર પ્રવાસગ્રંથો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘ લીલા પર્ણ’ કૃતિને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક એનાયત થયેલ છે. ‘ ઘાસના ફૂલ’ કૃતિ માટે ઉપેન્દ્ર પંડ્યા એવોર્ડ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ પંચમ’, ‘ગાતાં ઝરણા’, ‘ કાવ્યસંગ’ અને ‘હિમાલયને ખોળેને પારિતોષિક એનાયત થયેલ છે.

*ðŸŒšāŠŸ્āŠ°િāŠŠāŠē āŠĪāŠēાāŠ•āŠĻો āŠšુāŠ•ાāŠĶો āŠ†āŠŠāŠĻાāŠ° āŠŠાંāŠš āŠ…āŠēāŠ— āŠ…āŠēāŠ— āŠ§āŠ°્āŠŪāŠĻા āŠĻ્āŠŊાāŠŊાāŠ§ીāŠķ 🌚*

*🌺ટ્રિપલ તલાકનો ચુકાદો આપનાર પાંચ અલગ અલગ ધર્મના ન્યાયાધીશ 🌺*

*💁🏻‍♂ જસ્ટિસ જગદીશ સિંહ ખેહર (શીખ)*

👉🏾 તેઓ *શીખ સમુદાય** સાથે સંબંધ રાખનારા દેશના *પહેલી ચીફ જસ્ટિસ* છે. દેશના *44માં ચીફ જસ્ટિસ* છે. 2011માં સુપ્રિમ કોર્ટના જજ બન્યા હતા અને હાલ 27મી ઓગસ્ટના રોજ રિટાયર્ડ થવાના છે.

*💁🏻‍♂ જસ્ટિસ કુરિયન જોસેફ (ક્રિશ્ચિન)*

👉🏾 આ જસ્ટિસ કેરળના છે. *1979માં કેરળ હાઈકોર્ટમાં* તેમણે વકીલાત શરૂ કરી હતી. 2000માં કેરળ હાઈકોર્ટના જજ બન્યા હતા. આ હાઈકોર્ટમાં બે વાર કાર્યકારી ચીફ જસ્ટિસ બન્યા હતા. *2010-13 દરમિયાન હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસ* રહ્યા હતા. 8 માર્ચ, 2013ના રોજ તેઓ સુપ્રિમ કોર્ટના જજ બન્યા હતા અને આવતા વર્ષે 29 નવેમ્બરના રોજ રિટાયર્ડ થશે.

*💁🏻‍♂ રોહિંગ્ટન ફલી નરીમન (પારસી )*

👉🏾 1959માં જન્મેલા નરીમન માત્ર 37 વર્ષની ઉંમરમાં *સુપ્રિમ કોર્ટના સીનિયર કાઉન્સિલ* બન્યા હતા. જોકે, તે સમયે તેમને પદ માટે ઓછામાં ઓછા 45 વર્ષની ઉંમર હોવી જરૂરી હતી. પરંતુ જસ્ટિસ વેંકટચેલૈયાએ ફરીમન માટે નિયમોમાં રિસર્ચ કર્યું હતું. *પશ્ચિમી શાસ્ત્રીય સંગીતમાં* રુચિ રાખનારા અને ઊંડા જાણકાર છે. તેઓ પ્રકૃતિ પ્રેમી પણ છે.

*💁🏻‍♂ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (હિન્દુ)*

👉🏾 1957માં જન્મેલા જસ્ટિસ લલિતે *1983માં બોમ્બે* હાઈકોર્ટથી વકીલાતની શરૂઆત કરી હતી. એપ્રિલ, 2004માં સુપ્રિમ કોર્ટના સીનિયર એડવોકેટ બન્યા. *2જી મામલે સીબીઆઈની* તરફથી વિશેષ અભિયોજક રહ્યાં. 2014માં સુપ્રિમ કોર્ટના જજ બન્યા. 2002માં તેઓ રિટાયર્ડ થશે.

*💁🏻‍♂ જસ્ટિસ એસ અબ્દુલ નઝીર (મુસ્લિમ)*

👉🏾 1958માં જન્મેલા જસ્ટિસ નઝીરે 1983માં *કર્ણાટક હાઈકોર્ટમાં* વકીલાતની શરૂઆત કરી હતી. 2003માં *કર્ણાટક હાઈકોર્ટના* અતિરિક્ત જજ બન્યા હતા અને તેના આગળના વર્ષે જ સ્થાયી જજ બન્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેઓ સુપ્રિમ કોર્ટના જજ નિયુક્ત થયા હતા.

*✍🏿 ભૌમિક......*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*āŠļāŠŊુંāŠ•āŠĪ āŠ°ાāŠ·્āŠŸ્āŠ°āŠļંāŠ˜āŠĻા āŠļ્āŠĨાāŠŊી āŠļāŠ­્āŠŊ āŠĶેāŠķ*

☘☘☘☘☘☘☘☘☘

*સયુંકત રાષ્ટ્રસંઘના સ્થાયી સભ્ય દેશ*

☘☘☘☘☘☘☘☘☘

*યાદ રાખવાની ટ્રીક* -  FRACE

❄ 1. *ફ્રાંસ*

❄ 2. *રશિયા*

❄ 3. *અમેરિકા*

❄ 4. *ચીન*

❄ 5. *ઇંગ્લેન્ડ*

TET - II 20 August 2017 ☝🏻

✍🏻✍🏻 *યોગેશ*✍🏻✍🏻

Gk gk gk

☘☘☘☘☘☘☘

❄ *ગોવામાં મોલ્લેમ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે*

❄ *ક્લોઉડેડ લેપર્ડ*- *ત્રિપુરા* રાષ્ટ્રીય ઉદ્યાન

❄ SESG- SOLAR ENERGY SOCIETY OF GUJARAT

❄SESI- SOLAR ENERGY SOCIETY OF INDIA

❄બ્રોડગેજ- 1.676m

❄મીટરગેજ- 1m

❄નેરોગેજ- 0.762m

☘☘☘☘☘☘☘

❄ *સ્વતંત્ર ક્યાં વર્ષ માં થયા*??

ભારત - 1947

પાકિસ્તાન - 1947

બર્મા - 1948

શ્રીલંકા - 1948

ઇન્ડોનેશિયા - 1949

☘☘✍🏻યોગેશ✍🏻☘☘

*📚Quiz & Debate📚*👇👇👇

*💥Breaking News💥*20-8-17

*📚Quiz & Debate📚*👇👇👇
                         *💁🏻‍♂Naresh kumar*

1☄ *"ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયુ તો ઇન્સાન નીકળ્યા"*
👆આ પંક્તિ કોની છે ?
*👉અમૃત ઘાયલ✅*

2☄ *અમૃત ઘાયલ* નુ મૂળ નામ
*👉અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ*
👉જન્મ-19 ઓગષ્ટ 1916

3☄"વિશ્વ ફોટોગ્રાફી દિવસ" ક્યારે ઉજવાય છે ?
*👉19 ઓગસ્ટ✅*

4☄સ્ટીમ એન્જીનની શોધ કરનાર વૈજ્ઞાનિક નુ નામ શુ છે ?
*👉જેમ્સ વોટ✅*
👉જન્મ-19 જાન્યુઆરી 1736
👉નિધન-19 ઓગષ્ટ 1819

5☄કેટલામાં પારસી વર્ષનો પ્રારંભ થયો ?
*👉1387✅*

6☄પારસી વર્ષનો પ્રથમ મહિનો કયો છે ?
*👉ફરવરદીન✅*

7☄પર્યુષણ ક્યા ધર્મ સાથે સંકળાયેલ પર્વ છે ?
*👉જૈન✅*

8☄આપઘાત કરવા મજબુર કરતી ગેઇમ *"બ્લુ વ્હેલ ચેલેન્જ" પર પ્રતિબંધ* મુકનાર સંભવિત પ્રથમ દેશ કયો ?
*👉ભારત✅*

9☄અલગ ગુજરાત રાજ્યની સ્થાપના પછી વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
*👉18 ઓગસ્ટ 1960✅*
👉સ્થળ👇
👉ઓપીડી વિભાગ
👉સિવિલ હોસ્પિટલ
👉 અમદાવાદ

10☄અલગ ગુજરાતની પ્રથમ વિધાનસભામા (કેટલી બેઠક)  કેટલા ધારાસભ્ય હતા ?
*👉132✅*
👉હાલમાં 182
👉1975મા પાંચમી વિધાનસભાની ચુંટણી વખતે વિધાનસભાની બેઠકો 168થી વધારીને 182 કરાઇ હતી જે હજી સુધી એટલી જ છે

11☄કલમ 35A મા કયા રાજ્યને વિશેષ  અધિકારની જોગવાઇ છે ?
*👉જમ્મુ કશ્મીર✅*

12☄જમ્મુ કશ્મીર રાજ્યમા  કલમ 35A ક્યા વર્ષથી લાગુ કરાઇ હતી ?
*👉1954✅*

13☄રક્ષા મંત્રાલય દ્રારા કયા દેશ પાસેથી સેના માટે 6 *અપાચે હેલિકોપ્ટર* ખરીદવાની મંજુરી આપવામા આવી ?
*👉અમેરીકા✅*

14☄વિશ્વમા ઓઇલ આયાત કરનાર દેશોમા ભારતનો કયો ક્રમ છે ?
*👉ત્રીજો✅*
👉તાજેતરમા અમેરીકા પાસેથી પ્રથમવાર ભારતે ઓઇલ ખરીદ્યું

15☄તાજેતરમા સંયુક્ત રાષ્ટ્ર દ્રારા ક્યા દેશ પર આર્થિક પ્રતિબંધ મુકવામા આયા ?
*👉ઉત્તર કોરિયા✅*

16☄આઝાદી મળ્યા પછી લાલ કીલ્લા પરથી પ્રથમવાર ધ્વજ વંદન ક્યારે કરવામા આયુ હતુ. ?
*👉16 ઓગસ્ટ 1947✅*
👉આઝાદી મળ્યાના બીજા દિવસે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ લાલ કીલ્લા ખાતે  ધ્વજ વંદન કર્યુ હતુ.

17☄વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "સંકલ્પ સે સિધ્ધિ" નામનો પ્રોગ્રામ ક્યાંથી લોન્ચ કર્યો ?
*👉કોઇત્મબતૂર✅* તમિલનાડુ

18☄"દુધમાનસાગર ડેરી" ક્યાં આવેલી છે ?
*👉માનેસર, હરીયાણા✅*
👉હાલમાં વેચાણ અર્થે

19☄અમેરીકાએ ક્યા આતંકી સંગઠનને *વિદેશી આતંક સંગઠન* જાહેર કરી પ્રતિબંધ મુક્યો ?
*👉હિઝબુલ મુજાહિદ્દીન✅*
નોંધ-અમેરીકાએ થોડા સમય અગાઉ જ આ સંગઠનના વડા આતંકી સલાહુદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો

20☄ *"ઇન્ટરનેટ કોર્ટ"* શરૂ કરનાર પ્રથમ દેશ કયો બન્યો ?
*👉ચીન✅*
👉ચીનના હાંગઝોઉ શહેરમા વિશ્વની પ્રથમ ઇન્ટરનેટ કોર્ટ શરૂ કરવામા આવી
👉આ કોર્ટમા કામકાજની પ્રક્રિયા  સામાન્ય અદાલતથી એકદમ જુદી અને સરળ છે
👉અહી કોઇપણ કેસ ઓનલાઈન દાખલ કરી શકાશે
👉જજ તેમનો ચુકાદો પણ ઓનલાઈન જ આપી દે છે
👉પીડિત,કેસ સંબંધિત પક્ષો, સાક્ષી, વકીલ કે અન્ય કોઇએ સુનાવણી સમયે કોર્ટ મા હાજર રહેવાની જરૂર પડતી નથી

💁🏻‍♂ગ્રૃપમા જોડાવા સંપર્ક કરો👇
*✍નરેશકુમાર-🌹*