Wednesday, 22 November 2017

Quiz 2017

*🎯પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત  મા કયાં બંઘ ને 17 સપ્ટેમ્બર ના રોજ રાષ્ટ્ર અર્પણ કયૉ?*

✔સરદાર સરોવર બંઘ

✔ઉચાઈ ➖138.68 મીટર

*🎯ઉત્તર પ્રદેશ ના મુગલસરાય શહેર નું નામ બદલી ને કયું નામ રાખવામાં આવ્યુ છે?*

✔પંડીત દિનદયાલ ઉપાધ્યાય નગર

*🎯તાજેતરમાં કયાં દેશો એ UNESCO માંથી બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો?*

✔ઇઝરાયલ અને અમેરીકા

*🎯UNO   ની 23 મી કલાયમેન્ટ ચેન્જ કોન્ફરન્સ કયાં સ્થળે યોજાઈ?*

✔બોન (જર્મની)

*🎯તાજેતરમાં યોજાનારી હિમાચલ અને ગુજરાત વિધાનસભા ની ચુંટણી મા વિધાનસભા બેઠકો કેટલી છે?*

✔હિમાચલ પ્રદેશ➖ 68

✔ગુજરાત➖182

*🎯અમેરીકા એ શનિ વિશે સંશોધન માટે મોકલેલું કયાં યાન માં રોકેટ પુર્ણ થતાં મિશન અંત આવ્યો?*

✔કાસિની યાન

*🎯સમર ઓલિમ્પિક 2024 અને 2028  કયાં સ્થળે યોજાશે?*

✔2024 ઓલિમ્પિક પેરીસ(ફ્રાંસ)
✔2028 ઓલિમ્પિક લોસ એન્જલસ (અમેરીકા)

*🎯બલીજાત્રા ફેસ્ટીવલ કયાં રાજ્ય માં કઈ નદી કીનારે યોજાય છે?*

✔રાજ્ય➖ ઓડીસા

✔નદી ➖ મહાનદી

*🎯કુમાર ચંદ્રક 2016 શ્રી હર્ષદ ત્રિવેદી કઈ કૃતિ માટે આપવામાં આવ્યો?*

✔કંકુચોખા

*🎯ભારત સરકાર નો સવૉત્તમ શહેરી બસ સેવા પુરસ્કાર કયાં શહેર આપવામાં આવ્યો?*

✔સુરત

*🎯મેન બુકર પુરસ્કાર 2017 કોને આપવામાં આવશે?*

✔શ્રી જયોર્જ સેન્ડસ (અમેરીકા લેખક)

*🎯બીજો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હી માં કઈ સંસ્થા લોકાર્પણ કર્યુ?*

✔ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)

*🎯હાલ માં સ્વિઝરલેન્ડ કઈ ખેલાડી ટેનિસ માથી નિવૃત્તિ જાહેર કરી?*

✔માર્ટિના હગીસ

*🎯નર્મદા જિલ્લા ના રાજપીપળા  કઈ યુનિવર્સિટી સ્થાપાશે?*

✔બિરસા મૂંડા યુનિવર્સિટી

*🎯હાલ યુનેસ્કો વડા કોન છે?*
✔એડ્રે એઝોલ (ફ્રાંસ પુર્વ સાસ્કૃતિક મંત્રી )

      *📚📝 મિહિર પટેલ 📚*

*💥 Current Affairs 💥*

*💥 Current  Affairs 💥*

*🏆હાલ કાર્બન ફાઈબર થી બનેલું દેશ નુ પ્રથમ સપુણઁ સ્વદેશી કયું યુદ્ધ જહાજ નૌકાદળ મા જોડાયું?*

✔INS કિલતાન

*🏆ગ્રાહક સુરક્ષા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજન કયાં સ્થળે યોજાઈ?તેની થીમ કઈ છે?*

✔સ્થળ➖નવી દિલ્હી

✔થીમ➖એમ્પાવરીગ કન્ઝ્યુમર્સ ઈન ઘ ન્યુ માર્કેટ

*🏆કેન્દ્ર સરકાર દ્વારા 8 નવેમ્બર કયાં દિવસ તરીકે ઉજવાયો?*

✔કાળા નાણાં વિરોઘી દિન

*🏆મેરીટાઈમ મ્યુઝિયમ  કયાં સ્થળે સ્થાપાશે?*

✔સ્થળ➖ લોથલ (ગુજરાત)

*🏆હાલ માં એરફોર્સ ના 16 વિમાનો કયા હાઈવે પર ટચ એન્ડ ગો અને લેન્ડીંગ કર્યુ?*

✔આગ્રા-લખનઉ એકસપ્રેસ વે

*🏆પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કરેલી જાહેરાત મુજબ મેરીટાઈમ યુનિવર્સિટી કયાં રાજ્ય  સ્થાપાશે?*

✔ગુજરાત

*🏆કેન્દ્રીય કેબિનેટ દેશ મા 34800 km સડક  નિર્માણ માટે કયાં પ્રોજેક્ટ મંજુરી આપી?*

✔ભારતમાલા પ્રોજેક્ટ

*🏆હાલ માં કયાં દેશ રોબોટ ને નાગરીકતા આપી?રોબોટ નુ નામ  શુ છે?*

✔દેશ➖સાઉદ અરેબિયા

✔રોબોટ➖નામ સાફિયા

          *📚📝 મિહિર પટેલ 📚*

*🚃🚃બંધન એક્સપ્રેસ 🚃🚃*

*🚃🚃બંધન એક્સપ્રેસ 🚃🚃*

🚞 બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ કરાઇ નવી પેસેન્જર ટ્રેન

🚞 ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશ ના વડાપ્રધાન શેખ હસીના એ વિડીયો કોન્ફરન્સ દ્વારા એક્સપ્રેસ ને લિલી જંડી આપી 

🚞 બંધન ટ્રેન કોલકાતા (ભારત) થી ખુલના (બાંગ્લાદેશ) જશે

🚞 એ બંને વચ્ચે નું અંતર 172 કિમિ છે

👉🏿Bhavin joshi

▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
           *જ્ઞાન કી દુનિયા*
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬

*ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ:-*

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 
*ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ:-*
〰〰〰〰〰〰〰〰〰〰

*(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા :*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖                
➡ સ્થાપના : 26 ડિસેમ્બર 1848
➡ સ્થળ : અમદાવાદ
➡ પ્રકાશન : બુતિપ્રકાશ

➡ બુતિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે.
➡ આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ
➡ ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની.
➡ પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ.

*(2) ગુજરાત સાહિત્ય સભા :*
➖➖➖➖➖➖➖➖       
➡ સ્થાપના : 1904
➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
➡ સ્થળ : અમદાવાદ
➡ પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક
➡ 1928 થી આપવામાં આવે છે.
➡ પ્રથમ - ઝવેરચંદ મેઘાણી

*ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.*

*(3) ગુજરાત સાહિત્ય પરિષદ:*
➖➖➖➖➖➖➖➖       
➡ સ્થાપના : 1905
➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
➡ સ્થળ : અમદાવાદ
➡ પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક)
➡ પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી

*(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :*     
➖➖➖➖➖➖➖➖
➡ સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા
               1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા
➡ પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.

*(5) નર્મદ સાહિત્ય સભા :*
➖➖➖➖➖➖➖➖
➡ સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ
                   1939 - નર્મદ સાહિત્ય સભા
➡ સ્થળ : સુરત
➡ પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ  સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે.
➡194૦ થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે.

*(6) ગુજસત સાહિત્ય અકાદમી :*
➖➖➖➖➖➖➖➖➖➖
➡સ્થાપના: 1982
➡સ્થળ : ગાંધીનગર
➡સંચાલક : ગુજરાત સરકાર
➡પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ

➡  ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે.
➡ આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

*(7) બુદ્રિવર્ધક સભા :*
➖➖➖➖➖➖➖
➡સ્થાપના: 1651
➡સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી.

*(8) ફાર્બસ ગુજરાતી સભા :*
➖➖➖➖➖➖➖➖➖
➡સ્થાપના: 1854
➡સ્થળ :મુંબઈ
➡સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ.

*(9) ગુજરાત સંશોધન મંડળ :*
➖➖➖➖➖➖➖➖➖
➡સ્થળ :મુંબઈ
➡સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી.

*(10)  જ્ઞાન પ્રસારક સભા :*
➖➖➖➖➖➖➖➖➖
➡સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી.

*(11) સાહિત્ય સંસંદ:*
➖➖➖➖➖➖➖
➡સ્થળ : મુંબઈ
➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

*(12) ભારતીય વિદ્યાભવન:*
➖➖➖➖➖➖➖➖➖
➡સ્થળ : મુંબઈ
➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

📚 *👌🏻મગજમાં રાખ્યા જેવું* 🏆*

📚 *👌🏻મગજમાં રાખ્યા જેવું* 🏆*

*💥ભારત ના 21 મા મુખ્ય ચુંટણી કમિશનર* ➖અચલકુમાર જયોતિ
*💥ભારત ના 15 મા એટનીઁ જનરલ* ➖ કે.કે.વેણુગોપાલ
*💥ભારત ના 14 માં રાષ્ટ્રપતિ* ➖ રામનાથ કોવિંદ
*💥ભારત ના ના 13 માં કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ(CAG)* ➖ રાજીવ મહષિ
*💥ભારત ના 13 માં ઉપરાષ્ટ્રપતિ* ➖ વૈંકૈયા નાયડુ
*💥ભારત ના 45 માં સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ* ➖ દિપક મિશ્રા
*💥કેન્દ્રીય અન્ય બે ચુંટણી કમિશનર* ➖પ્રકાશ રાવત , સુનિલ અરોરા
*💥રાજય ગુજકોમાસોલ નવા ચેરમેન* ➖ દિલીપ સંઘાણી
*💥NDRF ના નવા ડિરેક્ટર જનરલ* ➖ સંજય કુમાર
*💥ITBP ના નવા ડિરેક્ટર જનરલ* ➖ આર . કે . પંચનંદા
*💥ભારતીય ક્રિકેટ ટીમ ના નવા હેડ કોચ* ➖ રવિ શાસ્ત્રી
*💥બિહાર ના નવા નાયબ મુખ્યમંત્રી* ➖ સુશીલ કુમાર મોદી
*💥કેન્દ્રીય રેલવે મંત્રી* ➖ પિયુશ ગોયેલ
*💥કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી* ➖ પ્રકાશ જાવડેકર
*💥કેન્દ્રીય સંરક્ષણ મંત્રી* ➖ નિમઁલા સિતારામન



s d chavda.

🏹🏹 *જીએસટી વિશે તમામ વિગતો*💥💥

🏹🏹 *જીએસટી વિશે તમામ વિગતો*💥💥
➖➖➖➖➖

*મનોજ પ્રજાપતિ* ✍  8347077418📱

✔✔GST ચેરમેન-અરૂણ જેટલી
✔✔GSTN સીઈઓ-પ્રકાશ કુમાર
✔✔GSTN ચેરમેન-નવીન કુમાર
✔✔GSTN ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ- કાજલ સિંહ
✔✔GST નાણા પ્રધાન પેનલના ચેરમેન-અમિત મહેરા
✔✔GST કમિશનર- ઉપેન્દ્ર ગુપ્તા
✔✔GST સુગમ સેલના હેડ- સુદર્શન કુમાર દાસ
✔✔GST એમ્બેસેડર-અમિતાભ બચ્ચન
✔✔GSTN સાઈટ બનાવનાર કંપની- ઇન્ફોસિસ
✔✔GST દ્વારા ભલામણ-વિજય કેળકાર સમિતિ

*મનોજ પ્રજાપતિ ખાનપુર 8347077418* 😁✍

*_રમત-ગમત (04-11-2017)_*

*_રમત-ગમત (04-11-2017)_*

*એશિયાઇ રમતોત્સવનું પ્રતિક શું છે ?*
મશાલ
*ઝળહળતો સૂર્ય*✔
ચન્‍દ્ર અને તારો
એશિયાઇ દેશના નકશાનો સમુહ

*પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યા દેશામાં યોજાયો હતો ?*
ઇંગ્લેન્‍ડ
*કેનેડા*✔
જમૈકા
ન્યૂઝીલેન્‍ડ

*વિશ્વકપ હોકી ટુર્નામેન્ટમાં ભારત ક્યારે વિજેતા બન્યું હતુ ?*
1971
*1975*✔
1982
1986

*ધ્યાનચંદ નેશનલ હોકી સ્ટેડિયમ ક્યાં આવેલું છે.*
ચંદિગઢ
*દિલ્હી*✔
લખનૌ
લુધિયાણા

*સ્ટાન્ડર્ડ ક્રિકેટ બેટ ક્યા લાકડામાંથી બનાવાય છે?*
સીસમ
રોઝવુડ
*વિલોવુડ*✔
ગ્રિનવુડ

*ઓલિમ્પિક રમતોત્સવનો મુદ્રાલેખ કઇ ભાષામાં લખાયેલો છે ?*
અંગ્રેજી
ગ્રીક
*લેટિન*✔
જર્મન

*ક્યા ભારતીય ક્રિકેટરે કહ્યુ હતું, _“હું બસનો ડ્રાઇવર બનવા માગતો હતો, પરંતુ બની ગયો ક્રિકેટનો ખેલાડી!”_*
*કપિલદેવ*✔
લાલા અમરનાથ
સુનીલ ગાવસ્કર
ચેતન શર્મા

*નેશનલ ઇન્‍સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટનું મુખ્યમથક ક્યા આવેલું છે ?*
*પતિયાલામાં*✔
ગ્વાલિયરમાં
દિલ્હીમાં
દહેરાદૂનમાં

*ઓલિમ્પક રમતોત્સવમાં ભારતને હોકીની રમતમાં પ્રથમ સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો ?*
1932
1952
1924
*1928*✔

*ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયે કપ્તાન કોણ બન્યુ હતુ*
કપીલ દેવ
*મનસુર અલી પટૌડી*✔
ચતન શર્મા
શ્રીનાથ

*મર્ડેકા કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?*
બાસ્કેટ બોલ
*ફૂટબોલ*✔
ટેનિસ
બેડમિંટન

✒✒✒ *G.K.Amin* ✒✒✒