Wednesday, 22 November 2017

*_રમત-ગમત (04-11-2017)_*

*_રમત-ગમત (04-11-2017)_*

*એશિયાઇ રમતોત્સવનું પ્રતિક શું છે ?*
મશાલ
*ઝળહળતો સૂર્ય*✔
ચન્‍દ્ર અને તારો
એશિયાઇ દેશના નકશાનો સમુહ

*પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યા દેશામાં યોજાયો હતો ?*
ઇંગ્લેન્‍ડ
*કેનેડા*✔
જમૈકા
ન્યૂઝીલેન્‍ડ

*વિશ્વકપ હોકી ટુર્નામેન્ટમાં ભારત ક્યારે વિજેતા બન્યું હતુ ?*
1971
*1975*✔
1982
1986

*ધ્યાનચંદ નેશનલ હોકી સ્ટેડિયમ ક્યાં આવેલું છે.*
ચંદિગઢ
*દિલ્હી*✔
લખનૌ
લુધિયાણા

*સ્ટાન્ડર્ડ ક્રિકેટ બેટ ક્યા લાકડામાંથી બનાવાય છે?*
સીસમ
રોઝવુડ
*વિલોવુડ*✔
ગ્રિનવુડ

*ઓલિમ્પિક રમતોત્સવનો મુદ્રાલેખ કઇ ભાષામાં લખાયેલો છે ?*
અંગ્રેજી
ગ્રીક
*લેટિન*✔
જર્મન

*ક્યા ભારતીય ક્રિકેટરે કહ્યુ હતું, _“હું બસનો ડ્રાઇવર બનવા માગતો હતો, પરંતુ બની ગયો ક્રિકેટનો ખેલાડી!”_*
*કપિલદેવ*✔
લાલા અમરનાથ
સુનીલ ગાવસ્કર
ચેતન શર્મા

*નેશનલ ઇન્‍સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટનું મુખ્યમથક ક્યા આવેલું છે ?*
*પતિયાલામાં*✔
ગ્વાલિયરમાં
દિલ્હીમાં
દહેરાદૂનમાં

*ઓલિમ્પક રમતોત્સવમાં ભારતને હોકીની રમતમાં પ્રથમ સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો ?*
1932
1952
1924
*1928*✔

*ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયે કપ્તાન કોણ બન્યુ હતુ*
કપીલ દેવ
*મનસુર અલી પટૌડી*✔
ચતન શર્મા
શ્રીનાથ

*મર્ડેકા કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?*
બાસ્કેટ બોલ
*ફૂટબોલ*✔
ટેનિસ
બેડમિંટન

✒✒✒ *G.K.Amin* ✒✒✒

No comments:

Post a Comment