Wednesday 22 November 2017

_સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન_* ( SCE )

🌹 *Mission tet 1* 🌹

*_સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન_*
( SCE )

Full form : " *School Based Comprehensive Evaluation*

💁🏻‍♂ *પત્રક : D*

👉 ધોરણ ૧ અને ૨ ના પ્રગતિ પત્રક અને પરિણામ પત્રક

👉 પરિણામ પત્રકમા પહેલા પાને  શાળા શાળા તત્પરતાની ૧૪ પ્રવ્રૃતિઓની યાદી આપેલી હોય છે.

👉આ પત્રક કુલ ૪ પ્રકારના હોય છે.

1. D1
2.D2
3.D3
4.D4

   ✍ લલિત

🌹 *જ્ઞાન કી દુનિયા* 🌹

No comments:

Post a Comment